HBD Aarti Chabria: માત્ર ત્રણ વર્ષની ઉંમરથી મોડલિંગની શરૂઆત કરી

Published: 21st November, 2020 14:39 IST | Keval Trivedi
 • આરતી છાબરિયાનો જન્મ 21 નવેમ્બર, 1982ના રોજ થયો હતો. માત્ર ત્રણ વર્ષની ઉંમરથી તેણે એક મોડેલ તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. આરતી મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2000નો ખિતાબ પણ જીતી છે. તે નશા હી નશા, ચાહત, મેરી મધુબાલા અને રૂઠે હુએ હો ક્યો જેવી ગીતોમાં પણ દેખાઈ છે.

  આરતી છાબરિયાનો જન્મ 21 નવેમ્બર, 1982ના રોજ થયો હતો. માત્ર ત્રણ વર્ષની ઉંમરથી તેણે એક મોડેલ તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. આરતી મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2000નો ખિતાબ પણ જીતી છે. તે નશા હી નશા, ચાહત, મેરી મધુબાલા અને રૂઠે હુએ હો ક્યો જેવી ગીતોમાં પણ દેખાઈ છે.

  1/30
 • આરતીએ ઈન્સ્ટાગ્રામમાં તેનો આ બાળપણનો ફોટો શૅર કર્યો હતો.

  આરતીએ ઈન્સ્ટાગ્રામમાં તેનો આ બાળપણનો ફોટો શૅર કર્યો હતો.

  2/30
 • અક્ષય કુમારની વર્ષ 2002માં આવેલી ફિલ્મ ‘આવાર પાગલ દિવાના’માં આરતીએ બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. તે પછી તુમસે અચ્છા કોન હૈ, શાદી નં.1, શૂટઆઉટ એક લોખંડવાલા અને પાર્ટનર મુવીમાં કામ કર્યુ હતું.

  અક્ષય કુમારની વર્ષ 2002માં આવેલી ફિલ્મ ‘આવાર પાગલ દિવાના’માં આરતીએ બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. તે પછી તુમસે અચ્છા કોન હૈ, શાદી નં.1, શૂટઆઉટ એક લોખંડવાલા અને પાર્ટનર મુવીમાં કામ કર્યુ હતું.

  3/30
 • આરતીએ મિડ-ડેને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હુ અંગ્રેજીમાં કવિતા લખુ છુ. પરંતુ મને હિંદીમાં લખતા આવડતુ નથી. મારી કવિતા પ્રેમની થીમની હોય છે. મારુ માનવુ છે કે દરેકના જીવનમાં એક સમય એવો આવે છે જેમાં કોઈક આપણા જીવન ઉપર ખાસ અસર પાડી જાય છે. આ ફોટો શૅર કરતા આરતીએ કહ્યું કે, જીવનમાં ઘટનાઓની અસર 10 ટકા હોય છે જ્યારે આપણે તેમાં કઈ રીતે પ્રતિક્રિયા આપીએ છીએ એની અસર 90 ટકા હોય છે.

  આરતીએ મિડ-ડેને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હુ અંગ્રેજીમાં કવિતા લખુ છુ. પરંતુ મને હિંદીમાં લખતા આવડતુ નથી. મારી કવિતા પ્રેમની થીમની હોય છે. મારુ માનવુ છે કે દરેકના જીવનમાં એક સમય એવો આવે છે જેમાં કોઈક આપણા જીવન ઉપર ખાસ અસર પાડી જાય છે. આ ફોટો શૅર કરતા આરતીએ કહ્યું કે, જીવનમાં ઘટનાઓની અસર 10 ટકા હોય છે જ્યારે આપણે તેમાં કઈ રીતે પ્રતિક્રિયા આપીએ છીએ એની અસર 90 ટકા હોય છે.

  4/30
 • આરતીએ કહ્યું કે, હુ મહત્વના મુદ્દાઓ અને સમાજને અસર પાડતા હોય તેવા પરિબળો વિશે પણ લખુ છુ. રાજનેતાઓ કઈ રીતે તેમના ચૂંટણીપ્રચારમાં સેલિબ્રિટીઝનો ઉપયોગ કરે છે તે વિશે પણ મે લખ્યુ છે. આ મુદ્દાએ મને ઘણી હેરાન કરી છે. ફોટોઃ આરતી અને તેનો ભાઈ.

  આરતીએ કહ્યું કે, હુ મહત્વના મુદ્દાઓ અને સમાજને અસર પાડતા હોય તેવા પરિબળો વિશે પણ લખુ છુ. રાજનેતાઓ કઈ રીતે તેમના ચૂંટણીપ્રચારમાં સેલિબ્રિટીઝનો ઉપયોગ કરે છે તે વિશે પણ મે લખ્યુ છે. આ મુદ્દાએ મને ઘણી હેરાન કરી છે. ફોટોઃ આરતી અને તેનો ભાઈ.

  5/30
 • મને ઘણા પોલીટીશીયનો ઓફર કરતા કે તેમના ચૂંટણી પ્રચારમાં હુ જોડાઉ જેની સામે તેઓ મને પૈસા આપશે. પરંતુ હુ વિનમ્રતાથી ના પાડતી હતી કારણ કે નેતાઓ કોઈ પ્રોડક્ટ નથી જેને આપણે વેચવાના છે. 26/11 હૂમલા બાદ આપણને તેમની વિશ્વસનિયતા ઉપર સવાલ ઉભો થયો છે.

  મને ઘણા પોલીટીશીયનો ઓફર કરતા કે તેમના ચૂંટણી પ્રચારમાં હુ જોડાઉ જેની સામે તેઓ મને પૈસા આપશે. પરંતુ હુ વિનમ્રતાથી ના પાડતી હતી કારણ કે નેતાઓ કોઈ પ્રોડક્ટ નથી જેને આપણે વેચવાના છે. 26/11 હૂમલા બાદ આપણને તેમની વિશ્વસનિયતા ઉપર સવાલ ઉભો થયો છે.

  6/30
 • આરતીએ કહ્યું કે, મને બ્લોગિંગ કરવુ ગમે છે. મારા ઓડિયન્સ અને ફૅન્સથી જોડાવા માટે આ મારો માર્ગ છે. છેલ્લા અમૂક સમયથી મને સમય મળતો નથી પરંતુ આશા છે કે હુ ફરી પહેલાની જેમ ટ્રેક પર આવીશ. 

  આરતીએ કહ્યું કે, મને બ્લોગિંગ કરવુ ગમે છે. મારા ઓડિયન્સ અને ફૅન્સથી જોડાવા માટે આ મારો માર્ગ છે. છેલ્લા અમૂક સમયથી મને સમય મળતો નથી પરંતુ આશા છે કે હુ ફરી પહેલાની જેમ ટ્રેક પર આવીશ. 

  7/30
 • આરતીએ મિડ-ડેને કહ્યું કે, મારી મમ્મી 18 વર્ષની ઉંમરે પરણી હતી અને નવ મહિનામાં જ મારો જન્મ થયો હતો. આથી એક મા-દિકરીના સંબંધ કરતા વધુ એક પ્રકારની મિત્રતા છે. મારા ક્રશ, મે પહેલી વખત જ્યારે સિગરેટ પીધી વગેરે જેવા સિક્રેટ્સ હુ તેની સાથે શૅર કરુ છુ. ફોટોઃ આરતી તેની મમ્મી સાથે.

  આરતીએ મિડ-ડેને કહ્યું કે, મારી મમ્મી 18 વર્ષની ઉંમરે પરણી હતી અને નવ મહિનામાં જ મારો જન્મ થયો હતો. આથી એક મા-દિકરીના સંબંધ કરતા વધુ એક પ્રકારની મિત્રતા છે. મારા ક્રશ, મે પહેલી વખત જ્યારે સિગરેટ પીધી વગેરે જેવા સિક્રેટ્સ હુ તેની સાથે શૅર કરુ છુ. ફોટોઃ આરતી તેની મમ્મી સાથે.

  8/30
 • આરતીએ ઉમેર્યું કે, અમે બંને એકબીજાની લાગણીને સન્માન આપીએ છીએ તેથી હુ મારી મમ્મીને ખુલા મનથી કહી શકુ છુ. હુ પોતાને ધન્ય માનુ છુ કે મારી મમ્મી મારી ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ છે. 

  આરતીએ ઉમેર્યું કે, અમે બંને એકબીજાની લાગણીને સન્માન આપીએ છીએ તેથી હુ મારી મમ્મીને ખુલા મનથી કહી શકુ છુ. હુ પોતાને ધન્ય માનુ છુ કે મારી મમ્મી મારી ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ છે. 

  9/30
 • 38 વર્ષની ઉંમરે પણ આરતી એકદમ ફીટ અને ફૅબ છે. તેના ડાયર વિશે આરતીએ કહ્યું કે, તે વધુ કેલરી ધરાવતા ફૂડ્સ જેવા કે આઈસ-ક્રિમને તે ખાતી નથી. જોકે હુ આવા સ્વાદિષ્ટ ફૂડને અવગણી પણ શકતી નથી. 

  38 વર્ષની ઉંમરે પણ આરતી એકદમ ફીટ અને ફૅબ છે. તેના ડાયર વિશે આરતીએ કહ્યું કે, તે વધુ કેલરી ધરાવતા ફૂડ્સ જેવા કે આઈસ-ક્રિમને તે ખાતી નથી. જોકે હુ આવા સ્વાદિષ્ટ ફૂડને અવગણી પણ શકતી નથી. 

  10/30
 • આરતીના ફ્રીજમાં તમને હંમેશા આઈસ ક્રિમ તો જોવા મળશે જ. ફોટોઃ આરતી છાબરિયા તેની ફ્રેન્ડ સાથે હોળી રમી રહી છે.

  આરતીના ફ્રીજમાં તમને હંમેશા આઈસ ક્રિમ તો જોવા મળશે જ. ફોટોઃ આરતી છાબરિયા તેની ફ્રેન્ડ સાથે હોળી રમી રહી છે.

  11/30
 • આરતીએ કહ્યું કે, મને ટેસ્ટી ફૂડ ખાવુ ખૂબ જ ગમે છે. જીવન ખૂબ જ ટુંકુ છે તેથી તમને જે ગમે એ તમારે કરવુ જોઈએ. મને આઈસ ક્રિમ ખૂબ ભાવે છે અને હુ એક વખત ખાઈને પોતાની રોકી શકતી નથી.

  આરતીએ કહ્યું કે, મને ટેસ્ટી ફૂડ ખાવુ ખૂબ જ ગમે છે. જીવન ખૂબ જ ટુંકુ છે તેથી તમને જે ગમે એ તમારે કરવુ જોઈએ. મને આઈસ ક્રિમ ખૂબ ભાવે છે અને હુ એક વખત ખાઈને પોતાની રોકી શકતી નથી.

  12/30
 • આઈસ ક્રિમ બાબતે આરતીએ કહ્યું કે, મને દરેક પ્રકારની આઈસ ક્રિમ બાવે છે. ઉપરાંત મેંગો અને સ્ટ્રોબેરી ફ્લેવરની કેન્ડી પણ ભાવે છે. એમાં પણ જો બટરસ્કોચ અને પ્રાલાઈન મળે તો મજા આવી જાય. તેમ જ કુલ્ફી પણ મને બહુ પસંદ છે.

  આઈસ ક્રિમ બાબતે આરતીએ કહ્યું કે, મને દરેક પ્રકારની આઈસ ક્રિમ બાવે છે. ઉપરાંત મેંગો અને સ્ટ્રોબેરી ફ્લેવરની કેન્ડી પણ ભાવે છે. એમાં પણ જો બટરસ્કોચ અને પ્રાલાઈન મળે તો મજા આવી જાય. તેમ જ કુલ્ફી પણ મને બહુ પસંદ છે.

  13/30
 • આરતીને દહિં પણ બહુ ભાવે છે. તેણે કહ્યું કે, મને રાઈનો વગાર કરેલા દહિં ભાત બહુ ભાવે છે. મારી દરેક મિલમાં દહિં હોય જ છે. 

  આરતીને દહિં પણ બહુ ભાવે છે. તેણે કહ્યું કે, મને રાઈનો વગાર કરેલા દહિં ભાત બહુ ભાવે છે. મારી દરેક મિલમાં દહિં હોય જ છે. 

  14/30
 • ડાયટ પ્લાન બાબતે આરતી છાબરિયાએ જણાવ્યું કે, સવારે નાસ્તો હુ ભરપેટ કરુ છુ જેમાં કોર્નફ્લેક્સ અને દૂધ હોય છે. તેમ જ ઈંડા, ડ્રાઈફ્રૂટ્સ અને ખજૂર હોય છે. બપોરે જમવામાં દાળ, શાક અને રોટલી હોય છે. સાંજે સાત વાગ્યા પછી હુ કાર્બ્સને અવગણુ છું.

  ડાયટ પ્લાન બાબતે આરતી છાબરિયાએ જણાવ્યું કે, સવારે નાસ્તો હુ ભરપેટ કરુ છુ જેમાં કોર્નફ્લેક્સ અને દૂધ હોય છે. તેમ જ ઈંડા, ડ્રાઈફ્રૂટ્સ અને ખજૂર હોય છે. બપોરે જમવામાં દાળ, શાક અને રોટલી હોય છે. સાંજે સાત વાગ્યા પછી હુ કાર્બ્સને અવગણુ છું.

  15/30
 • આરતી છાબરિયાએ ટેલિવીઝનમાં ડેબ્યુ ખતરો કે ખિલાડીના સીઝન 4માં કર્યુ હતું. આ સીઝનની તે વિજેતા પણ બની હતી. ફોટોઃ આરતી તેની દાદી સાથે.

  આરતી છાબરિયાએ ટેલિવીઝનમાં ડેબ્યુ ખતરો કે ખિલાડીના સીઝન 4માં કર્યુ હતું. આ સીઝનની તે વિજેતા પણ બની હતી. ફોટોઃ આરતી તેની દાદી સાથે.

  16/30
 • આરતી છાબરિયાએ આ ફોટો રક્ષા બંધનના દિવસે શૅર કર્યો હતો. ફોટામાં તેનો ભાઈ અભિષેક છે. 

  આરતી છાબરિયાએ આ ફોટો રક્ષા બંધનના દિવસે શૅર કર્યો હતો. ફોટામાં તેનો ભાઈ અભિષેક છે. 

  17/30
 • વર્ષ 2013માં આરતીએ ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલાજાની સીઝન છમાં ભાગ લીધો હતો. ફોટોઃ નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના વેડિંગ રિસેપ્શનમાં આરતીએ હાજરી આપી હતી.

  વર્ષ 2013માં આરતીએ ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલાજાની સીઝન છમાં ભાગ લીધો હતો. ફોટોઃ નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના વેડિંગ રિસેપ્શનમાં આરતીએ હાજરી આપી હતી.

  18/30
 • વર્ષ 2016માં આરતી શોબિઝમાં રિટર્ન થતા તેણે એક શોર્ટ ફિલ્મ- મુંબઈ વારાણસી એક્સપ્રેસને ડાયરેક્ટ કરી હતી.

  વર્ષ 2016માં આરતી શોબિઝમાં રિટર્ન થતા તેણે એક શોર્ટ ફિલ્મ- મુંબઈ વારાણસી એક્સપ્રેસને ડાયરેક્ટ કરી હતી.

  19/30
 • આ શોર્ટ ફિલ્મ માટે તેને ઘણા એવોર્ડ મળ્યા જેમાં કોલકાતા શોર્ટ્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફૅસ્ટિવલ (2016), જયપુર ઈન્ટરનેશનલ ફિલ્મ ફૅસ્ટિવલ (2017), ઈન્ટરનેશનલ ફૅસ્ટિવલ ઑફ શોર્ટ ફિલ્મ્સ ઓન કલ્ચર એન્ડ ટુરિઝમ (2017) અને નોર્થ કોરોલિના સાઉથ એશિયન ફિલ્મ ફૅસ્ટિવલ (2017)માં તેને એવોર્ડ મળ્યો હતો.

  આ શોર્ટ ફિલ્મ માટે તેને ઘણા એવોર્ડ મળ્યા જેમાં કોલકાતા શોર્ટ્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફૅસ્ટિવલ (2016), જયપુર ઈન્ટરનેશનલ ફિલ્મ ફૅસ્ટિવલ (2017), ઈન્ટરનેશનલ ફૅસ્ટિવલ ઑફ શોર્ટ ફિલ્મ્સ ઓન કલ્ચર એન્ડ ટુરિઝમ (2017) અને નોર્થ કોરોલિના સાઉથ એશિયન ફિલ્મ ફૅસ્ટિવલ (2017)માં તેને એવોર્ડ મળ્યો હતો.

  20/30
 • 23 જૂન, 2019ના રોજ આરતી છાબરિયાએ વિશર્દ બીદાસી સાથે લગ્ન કર્યા હતા, તે મોરિશિયસનો ચાર્ટડ અકાઉન્ટન્ટ અને ટેક્સ કન્સલટન્ટ છે. 

  23 જૂન, 2019ના રોજ આરતી છાબરિયાએ વિશર્દ બીદાસી સાથે લગ્ન કર્યા હતા, તે મોરિશિયસનો ચાર્ટડ અકાઉન્ટન્ટ અને ટેક્સ કન્સલટન્ટ છે. 

  21/30
 • એક ઈન્ટરવ્યૂમાં આરતીએ કહ્યું કે, લગ્ન પછી અમે ભારતમાં જ રહીએ છીએ તેનાથી હુ ખુશ છે કારણ કે હુ મારુ કામ કરી શકુ છું. તેમ જ મારા ફેમિલી અને ફ્રેન્ડસની નજીક રહી શકુ છું. 

  એક ઈન્ટરવ્યૂમાં આરતીએ કહ્યું કે, લગ્ન પછી અમે ભારતમાં જ રહીએ છીએ તેનાથી હુ ખુશ છે કારણ કે હુ મારુ કામ કરી શકુ છું. તેમ જ મારા ફેમિલી અને ફ્રેન્ડસની નજીક રહી શકુ છું. 

  22/30
 • આરતી તેના પતિ સાથેના ફોટોઝ ઈન્સ્ટાગ્રામમાં શૅર કરતી રહેતી હોય છે.

  આરતી તેના પતિ સાથેના ફોટોઝ ઈન્સ્ટાગ્રામમાં શૅર કરતી રહેતી હોય છે.

  23/30
 • આ ફોટો શૅર કરતા આરતીએ કૅપ્શન આપી, જો મારો ફરીથી જન્મ થાય તો હુ મારા જીવનનો એકેય દિવસ આ માણસ વગર રહેવામાં વેડફીશ નહીં. મારી લાગણીઓને હુ શબ્દમાં કહીશ તો તેને ન્યાય મળશે નહીં. હુ ધન્ય છુ કે તુ મને મળ્યો. 

  આ ફોટો શૅર કરતા આરતીએ કૅપ્શન આપી, જો મારો ફરીથી જન્મ થાય તો હુ મારા જીવનનો એકેય દિવસ આ માણસ વગર રહેવામાં વેડફીશ નહીં. મારી લાગણીઓને હુ શબ્દમાં કહીશ તો તેને ન્યાય મળશે નહીં. હુ ધન્ય છુ કે તુ મને મળ્યો. 

  24/30
 • વિદેશના એક પ્રવાસ દરમિયાન આરતીએ તેના પતિ સાથેનો આ ફોટો શૅર કર્યો હતો, જે ફૅન્સને ખૂબ જ ગમ્યો હતો.

  વિદેશના એક પ્રવાસ દરમિયાન આરતીએ તેના પતિ સાથેનો આ ફોટો શૅર કર્યો હતો, જે ફૅન્સને ખૂબ જ ગમ્યો હતો.

  25/30
 • છાબરિયા તેના પતિ પ્રત્યેનો પ્રેમ સોશ્યલ મીડિયામાં વ્યક્ત કરતી હોય છે. આ ફોટોમાં આરતીનો ક્યુટ ફેસ ફૅન્સને ખૂબ જ ગમ્યો હતો.

  છાબરિયા તેના પતિ પ્રત્યેનો પ્રેમ સોશ્યલ મીડિયામાં વ્યક્ત કરતી હોય છે. આ ફોટોમાં આરતીનો ક્યુટ ફેસ ફૅન્સને ખૂબ જ ગમ્યો હતો.

  26/30
 • લગ્નનો આ ફોટો શૅર કરતા કૅપ્શન આપી, ગેસ કરો કે કોણ લગ્ન કરી રહ્યુ છે, પ્લીઝ અમને આર્શિવાદ આપો.

  લગ્નનો આ ફોટો શૅર કરતા કૅપ્શન આપી, ગેસ કરો કે કોણ લગ્ન કરી રહ્યુ છે, પ્લીઝ અમને આર્શિવાદ આપો.

  27/30
 • દિવાળી વખતે ફૅન્સને શુભેચ્છા આપતા આરતીએ આ ફોટો શૅર કર્યો હતો.

  દિવાળી વખતે ફૅન્સને શુભેચ્છા આપતા આરતીએ આ ફોટો શૅર કર્યો હતો.

  28/30
 • આ ફોટો લંડનનો છે જ્યારે આરતી છાબરિયાનો પતિ કેમ્રિજ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ થયો ત્યારે તેને વિશ કરતા આ ફોટો શૅર કર્યો હતો.

  આ ફોટો લંડનનો છે જ્યારે આરતી છાબરિયાનો પતિ કેમ્રિજ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ થયો ત્યારે તેને વિશ કરતા આ ફોટો શૅર કર્યો હતો.

  29/30
 • હૅપ્પી બર્થ ડે આરતી!

  હૅપ્પી બર્થ ડે આરતી!

  30/30
 • loading...

ફોટોઝ વિશે

અક્ષય કુમારની વર્ષ 2002માં આવેલી ફિલ્મ ‘આવાર પાગલ દિવાના’ની અભિનેત્રી આરતી છાબરિયાનો આજે 38મો જન્મ દિવસ છે. આરતીના ખાસ દિવસે જાણીએ વર્ષો જતા કેવી રીતે બદલાયુ છે તેનું જીવન. (ફોટોઝઃ આરતી છાબરિયાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK