Aarohi padiya:રાજકોટની આ ચાર વર્ષની છોકરી છે Tiktok queen

Aug 06, 2019, 16:11 IST
  • ચાર વર્ષની આરોહી ટિકટોક એપ પર ખૂબ જ ફેમસ છે. ફેન્સ તેેને એક્સ્પ્રેશન ક્વીન કે ટિકટોક ક્વીનના નામે ઓળખે છે. 

    ચાર વર્ષની આરોહી ટિકટોક એપ પર ખૂબ જ ફેમસ છે. ફેન્સ તેેને એક્સ્પ્રેશન ક્વીન કે ટિકટોક ક્વીનના નામે ઓળખે છે. 

    1/20
  • આરોહીના ક્યૂટ વીડિયોઝને કારણે ફેન્સ તેના વીડિયોઝ જોવા માટે તલપાપડ હોય છે. તમને માનશો નહીં પણ આ ચાર વર્ષની છોકરીના ટિકટોક પર લાખો ફોલોઅર્સ છે. 

    આરોહીના ક્યૂટ વીડિયોઝને કારણે ફેન્સ તેના વીડિયોઝ જોવા માટે તલપાપડ હોય છે. તમને માનશો નહીં પણ આ ચાર વર્ષની છોકરીના ટિકટોક પર લાખો ફોલોઅર્સ છે. 

    2/20
  • આરોહી પડિયાના ટિકટોક પર 2 લાખ 45 હજાર ફોલોઅર્સ છે, જ્યારે એને અત્યાર સુધી કુલ 48 લાખ લાઈક્સ મળી ચૂક્યા છે. આરોહીને તમે paragpadiya87 ટિકટોક આઈડી પર ફોલો કરી શકો છો.

    આરોહી પડિયાના ટિકટોક પર 2 લાખ 45 હજાર ફોલોઅર્સ છે, જ્યારે એને અત્યાર સુધી કુલ 48 લાખ લાઈક્સ મળી ચૂક્યા છે. આરોહીને તમે paragpadiya87 ટિકટોક આઈડી પર ફોલો કરી શકો છો.

    3/20
  • આરોહી પડિયા રાજકોટની છે. તેનો જન્મ 12 જૂન 2015ના રોજ થયો છે. માત્ર ચાર વર્ષે આરોહીના લાખો ફેન્સ છે. 

    આરોહી પડિયા રાજકોટની છે. તેનો જન્મ 12 જૂન 2015ના રોજ થયો છે. માત્ર ચાર વર્ષે આરોહીના લાખો ફેન્સ છે. 

    4/20
  • આરોહીનું ટિકટોક અકાઉન્ટ ટેના પપ્પા પરાગ પડિયાના નામે છે. તેના પર જ તેઓ આરોહીના વીડિયોઝ પોસ્ટ કરે છે. 

    આરોહીનું ટિકટોક અકાઉન્ટ ટેના પપ્પા પરાગ પડિયાના નામે છે. તેના પર જ તેઓ આરોહીના વીડિયોઝ પોસ્ટ કરે છે. 

    5/20
  • પરાગ પડિયાનું કહેવું છે કે,'મને પણ ટિકટોક કે મ્યુઝિકલી નહોતું આવડતું. પણ આરોહી એની મમ્મીનો મોબાઈલ યુઝ કરતી અને વ્હોટ્સ એપ સ્ટેટસ જોઈને કહેવા લાગી કે મારે આવું બનાવવું છે.'

    પરાગ પડિયાનું કહેવું છે કે,'મને પણ ટિકટોક કે મ્યુઝિકલી નહોતું આવડતું. પણ આરોહી એની મમ્મીનો મોબાઈલ યુઝ કરતી અને વ્હોટ્સ એપ સ્ટેટસ જોઈને કહેવા લાગી કે મારે આવું બનાવવું છે.'

    6/20
  • પરાગ પડિયા વધુમાં કહે છે,'એટલે આરોહીને ખુશ કરવા અમે તે સમયે ખૂબ ચાલેલો લે ટામેટું નામનો વીડિયો બનાવ્યો. પણ એ વખતે મને કંઈ ટેક્નિકલ ખબર નહોતી પડતી.'

    પરાગ પડિયા વધુમાં કહે છે,'એટલે આરોહીને ખુશ કરવા અમે તે સમયે ખૂબ ચાલેલો લે ટામેટું નામનો વીડિયો બનાવ્યો. પણ એ વખતે મને કંઈ ટેક્નિકલ ખબર નહોતી પડતી.'

    7/20
  • પરાગ પડિયા કહે છે કે ઓક્ટોબર 2018થી મેં આરોહી સાથે વીડિયો બનાવવાની શરૂઆત કરી હતી. 

    પરાગ પડિયા કહે છે કે ઓક્ટોબર 2018થી મેં આરોહી સાથે વીડિયો બનાવવાની શરૂઆત કરી હતી. 

    8/20
  • આરોહીનો 'પાપા મેરે પાપા' ગીતવાળો વીડિયો સૌથી વધુ ફેમસ થયો હતો. આ વીડિયો બાદ જ તેના લાઈક્સ વધ્યા છે. 

    આરોહીનો 'પાપા મેરે પાપા' ગીતવાળો વીડિયો સૌથી વધુ ફેમસ થયો હતો. આ વીડિયો બાદ જ તેના લાઈક્સ વધ્યા છે. 

    9/20
  • પરાગ પડિયા કહે છે કે,'વીડિયો શેના પર બનાવવો, શું કરવું એ બધું આરોહી જ નક્કી કરે છે.'

    પરાગ પડિયા કહે છે કે,'વીડિયો શેના પર બનાવવો, શું કરવું એ બધું આરોહી જ નક્કી કરે છે.'

    10/20
  • આરોહીના પપ્પાના કહેવા પ્રમાણે વીડિયો ડિરેક્ટ પણ આરોહી જ કરે છે. જો તેને કોઈ કહે કે આમ કરવાનું છે, તો પણ તે પોતાની રીતે જ વીડિયોમાં એક્સપ્રેશન આપે છે. 

    આરોહીના પપ્પાના કહેવા પ્રમાણે વીડિયો ડિરેક્ટ પણ આરોહી જ કરે છે. જો તેને કોઈ કહે કે આમ કરવાનું છે, તો પણ તે પોતાની રીતે જ વીડિયોમાં એક્સપ્રેશન આપે છે. 

    11/20
  • આરોહીના પપ્પા સ્ટોક માર્કેટના બિઝનેસમાં છે. જ્યારે મમ્મી દેવાંગી પડિયા હાઉસવાઈફ છે. 

    આરોહીના પપ્પા સ્ટોક માર્કેટના બિઝનેસમાં છે. જ્યારે મમ્મી દેવાંગી પડિયા હાઉસવાઈફ છે. 

    12/20
  • આરોહી હાલ એલ. કેજીમાં ભણે છે. રાજકોટમાં જાણીતા હાસ્ય કલાકારની સ્કૂલ નચિકેતામાંથી આરોહી અભ્યાસ કરી રહી છે. 

    આરોહી હાલ એલ. કેજીમાં ભણે છે. રાજકોટમાં જાણીતા હાસ્ય કલાકારની સ્કૂલ નચિકેતામાંથી આરોહી અભ્યાસ કરી રહી છે. 

    13/20
  • આરોહી પપ્પા પરાગ પડિયા સાથે શનિ રવિમાં વીડિયો શૂટ કરે છે. પરાગ પડિયા કહે છે કે આ બે દિવસમાં અમે 3-4 વીડિયો જોડે શૂટ કરી લઈએ. અને ધીરે ધીરે અપલોડ કરી છીએ. 

    આરોહી પપ્પા પરાગ પડિયા સાથે શનિ રવિમાં વીડિયો શૂટ કરે છે. પરાગ પડિયા કહે છે કે આ બે દિવસમાં અમે 3-4 વીડિયો જોડે શૂટ કરી લઈએ. અને ધીરે ધીરે અપલોડ કરી છીએ. 

    14/20
  • આરોહી ટૂંક સમયમાં એક ગુજરાતી વેબસિરીઝમાં પણ દેખાવાની છે. 

    આરોહી ટૂંક સમયમાં એક ગુજરાતી વેબસિરીઝમાં પણ દેખાવાની છે. 

    15/20
  • આરોહી ગુજરાતી વેબસિરીઝ 'અધૂરો સાથ'ના છેલ્લા એપિસોડમાં ગેસ્ટ અપિરિયન્સમાં દેખાવાની છે. 

    આરોહી ગુજરાતી વેબસિરીઝ 'અધૂરો સાથ'ના છેલ્લા એપિસોડમાં ગેસ્ટ અપિરિયન્સમાં દેખાવાની છે. 

    16/20
  • આરોહી એટલી ક્યુટ છે કે પરાણે વહાલી લાગે ! 

    આરોહી એટલી ક્યુટ છે કે પરાણે વહાલી લાગે ! 

    17/20
  • પપ્પા પરાગ પડિયા અને મમ્મી દેવાંગી પડિયા સાથે આરોહી પડિયા.

    પપ્પા પરાગ પડિયા અને મમ્મી દેવાંગી પડિયા સાથે આરોહી પડિયા.

    18/20
  • ઓસમાણ મીરના પુત્ર અને જાણીતા ગાક આરીફ મીર સાથે આરોહી પડિયા 

    ઓસમાણ મીરના પુત્ર અને જાણીતા ગાક આરીફ મીર સાથે આરોહી પડિયા 

    19/20
  • ગુજરાતી રૉક સ્ટાર જિગરદાન ગઢવી સાથે આરોહી 

    ગુજરાતી રૉક સ્ટાર જિગરદાન ગઢવી સાથે આરોહી 

    20/20
  • loading...

ફોટોઝ વિશે

ચાર વર્ષનું બાળક શું કરે ? રમકડાં રમ્યા કરે. પણ આ ચાર વર્ષની આરોહી તો કેમેરા સામે આવીને કમાલ કરે છે. જુઓ રાજકોટની આ ચાર વર્ષની છોકરીના ક્યુટ ફોટોઝ અને જાણો આરોહી પડિયા વિશે.(Image Courtesy: Parag Padiya Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK