Aaradhya Bachchan: મિસ વર્લ્ડ મમ્મી અને હેન્ડસમ પપ્પાની લાડકીના ક્યૂટ અવતાર્સ

Updated: 16th November, 2020 16:42 IST | Chirantana Bhatt
  • અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાયની(Aishwarya Rai Bachchan)નાનકડી દીકરીનો જન્મ 16 નવેમ્બરના રોજ 2011ની સાલમાં થયો હતો. આજે તે 9 વર્ષની થઇ છે. આરાધ્યાને (Aaradhya Bachchan) મીડિયા તો બેટી બીના (Beti B) નામથી જ બોલાવે છે. 

    અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાયની(Aishwarya Rai Bachchan)નાનકડી દીકરીનો જન્મ 16 નવેમ્બરના રોજ 2011ની સાલમાં થયો હતો. આજે તે 9 વર્ષની થઇ છે. આરાધ્યાને (Aaradhya Bachchan) મીડિયા તો બેટી બીના (Beti B) નામથી જ બોલાવે છે. 

    1/32
  • આરાધ્યાની સ્ટાર મોમના જણાવ્યા અનુસાર આરાધ્યાનો ઉછેરે બહુ સામાન્ય રીતે જ કરાય છે અને બચ્ચન કુટુંબ એમ જ ઇચ્છે છે. તેને બેસાડીને કોઇ મમ્મી-પપ્પા કે દાદા-દાદીની ફિલ્મો નથી બતાડતું. એને ખબર છે કે તેના મમ્મી પપ્પા શું કરે છે તે પોતાના પેરન્ટ્સના પોસ્ટર્સ આખા શહેરમા ંજોતી હોય છે. 

    આરાધ્યાની સ્ટાર મોમના જણાવ્યા અનુસાર આરાધ્યાનો ઉછેરે બહુ સામાન્ય રીતે જ કરાય છે અને બચ્ચન કુટુંબ એમ જ ઇચ્છે છે. તેને બેસાડીને કોઇ મમ્મી-પપ્પા કે દાદા-દાદીની ફિલ્મો નથી બતાડતું. એને ખબર છે કે તેના મમ્મી પપ્પા શું કરે છે તે પોતાના પેરન્ટ્સના પોસ્ટર્સ આખા શહેરમા ંજોતી હોય છે. 

    2/32
  • તેને મુવી બિઝનેસ વિશે થોડી ઘણી ખબર પડે છે, વળી ફોટોગ્રાફર્સ પણ તેની તસવીરો ખેંચતા રહે છે, ઘણીવાર તો ઐશ્વર્યાની તસવીરો લેવાતી હોય તો તે ફોટો બોમ્બિંગ કરી લે અને પછી મમ્મા મારો ફોટો નથી પાડવાનો ને એમ પણ કહે અને ફ્રેમમાંથી નીકળી જાય. 

    તેને મુવી બિઝનેસ વિશે થોડી ઘણી ખબર પડે છે, વળી ફોટોગ્રાફર્સ પણ તેની તસવીરો ખેંચતા રહે છે, ઘણીવાર તો ઐશ્વર્યાની તસવીરો લેવાતી હોય તો તે ફોટો બોમ્બિંગ કરી લે અને પછી મમ્મા મારો ફોટો નથી પાડવાનો ને એમ પણ કહે અને ફ્રેમમાંથી નીકળી જાય. 

    3/32
  • ઐશ્વર્યા અને અભિષેક બંન્ને એમ નથી ચાહતા કે તેઓ આરાધ્યાને કોઇપણ પ્રોફેશન કે કરિયર ચૂઝ કરવા માટે દબાણ કરે. 

    ઐશ્વર્યા અને અભિષેક બંન્ને એમ નથી ચાહતા કે તેઓ આરાધ્યાને કોઇપણ પ્રોફેશન કે કરિયર ચૂઝ કરવા માટે દબાણ કરે. 

    4/32
  • અભિષેક બચ્ચને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ પોતાની દીકરીને જે પણ પસંદ હશે તેને પુરો ટેકો આપશે. તસવીરમાં બંટી વાલિયાસ વેનેસા પરમાર અને તેમની દીકરી ઐરાહ સાથે બચ્ચન્સ. 

    અભિષેક બચ્ચને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ પોતાની દીકરીને જે પણ પસંદ હશે તેને પુરો ટેકો આપશે. તસવીરમાં બંટી વાલિયાસ વેનેસા પરમાર અને તેમની દીકરી ઐરાહ સાથે બચ્ચન્સ. 

    5/32
  • દરેક પેરન્ટ્સ પોતાના સંતાન માટે બેસ્ટ જ ઇચ્છતા હોય છે અને અભિષેકને મતે આરાધ્યા જે પણ કરશે તેમાં તેમને ગર્વ જ અનુભવાશે. 

    દરેક પેરન્ટ્સ પોતાના સંતાન માટે બેસ્ટ જ ઇચ્છતા હોય છે અને અભિષેકને મતે આરાધ્યા જે પણ કરશે તેમાં તેમને ગર્વ જ અનુભવાશે. 

    6/32
  • ઐશ્વર્યા પોતાની મોટાભાગની ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં પણ દીકરીને સાથે જ રાખવાનું પસંદ કરે છે અને આમ તેને ઘણું એક્સપોઝર મળે છે જે જરૂરી છે તેમ ઐશ્વર્યા માને છે, તેના મતે ટ્રાવેલિંગ બહુ સારો લર્નિંગ એક્સપિરીયન્સ છે. 

    ઐશ્વર્યા પોતાની મોટાભાગની ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં પણ દીકરીને સાથે જ રાખવાનું પસંદ કરે છે અને આમ તેને ઘણું એક્સપોઝર મળે છે જે જરૂરી છે તેમ ઐશ્વર્યા માને છે, તેના મતે ટ્રાવેલિંગ બહુ સારો લર્નિંગ એક્સપિરીયન્સ છે. 

    7/32
  • આરાધ્યાને સાથે રાખી ટ્રાવેલ કરવાથી તેને દીકરી સાથે પુરતો સમય પણ પસાર કરવા મળે છે. 

    આરાધ્યાને સાથે રાખી ટ્રાવેલ કરવાથી તેને દીકરી સાથે પુરતો સમય પણ પસાર કરવા મળે છે. 

    8/32
  • અભિષેક કહે છે કે તેઓ જે પ્રકારની ફિલ્મો કરે છે તેમાં પણ ચૂઝી છે જેથી દીકરી મોટી થઇને ફિલ્મ જુએ તો તેમને કંઇ સંકોચ ન થાય. 

    અભિષેક કહે છે કે તેઓ જે પ્રકારની ફિલ્મો કરે છે તેમાં પણ ચૂઝી છે જેથી દીકરી મોટી થઇને ફિલ્મ જુએ તો તેમને કંઇ સંકોચ ન થાય. 

    9/32
  • અમિતાભ બચ્ચન પોતાના ચાહકોને દર રવિવારે મળે છે અને આવા જ એક રવિવારે આરાધ્યા સાથે ઐશ્વર્યા અને અભિષેક પણ આવ્યા હતા. 

    અમિતાભ બચ્ચન પોતાના ચાહકોને દર રવિવારે મળે છે અને આવા જ એક રવિવારે આરાધ્યા સાથે ઐશ્વર્યા અને અભિષેક પણ આવ્યા હતા. 

    10/32
  • ઐશ્વર્યા રાયને પહેલીવાર આરાધ્યાએ છેક 2011માં ફન્ને ખાન ફિલ્મમાં જોઇ હતી. એ પહેલાં તેણે મમ્મીને સ્ક્રીન પર નહોતી જોઇ. 

    ઐશ્વર્યા રાયને પહેલીવાર આરાધ્યાએ છેક 2011માં ફન્ને ખાન ફિલ્મમાં જોઇ હતી. એ પહેલાં તેણે મમ્મીને સ્ક્રીન પર નહોતી જોઇ. 

    11/32
  • ઐશ્વર્યાએ કહ્યું હતું કે દીકરી સ્ક્રીન પર મમ્મીને જોઇને મલકાઇ હતી અને ખરેખર તો એક શૂટ સિકવન્સ વખતે તે સેટ પર હતી અને જ્યારે તેને સ્ક્રીનિંગ વિશે ખબર પડી તો તેણે કહ્યું હતું કે તે સ્ક્રીનિંગ જોવા માગે છે એ પણ પોતાના દોસ્તો અને તેમના પેરન્ટ્સની સાથે. 

    ઐશ્વર્યાએ કહ્યું હતું કે દીકરી સ્ક્રીન પર મમ્મીને જોઇને મલકાઇ હતી અને ખરેખર તો એક શૂટ સિકવન્સ વખતે તે સેટ પર હતી અને જ્યારે તેને સ્ક્રીનિંગ વિશે ખબર પડી તો તેણે કહ્યું હતું કે તે સ્ક્રીનિંગ જોવા માગે છે એ પણ પોતાના દોસ્તો અને તેમના પેરન્ટ્સની સાથે. 

    12/32
  • એ ફિલ્મમાં પૉઝિટીવ મેસેજ હતો એટલે ઐશ્વર્યાને પણ વાંધો નહોતો કે દીકરી તેમને સ્ક્રીન પર પહેલીવાર એ જ ફિલ્મમાં જુએ. આરાધ્યાને ગાવાનો અને ડાન્સ કરાવાનો શોખ છે. 

    એ ફિલ્મમાં પૉઝિટીવ મેસેજ હતો એટલે ઐશ્વર્યાને પણ વાંધો નહોતો કે દીકરી તેમને સ્ક્રીન પર પહેલીવાર એ જ ફિલ્મમાં જુએ. આરાધ્યાને ગાવાનો અને ડાન્સ કરાવાનો શોખ છે. 

    13/32
  • તે પોતાના પપ્પા અને દાદાના ગીતો પર ઝૂમતી હોય છે. આ તસવીરમાં બંટી વાલિયા, વેનેસા પરમાર સાથે બચ્ચન પરિવાર.

    તે પોતાના પપ્પા અને દાદાના ગીતો પર ઝૂમતી હોય છે. આ તસવીરમાં બંટી વાલિયા, વેનેસા પરમાર સાથે બચ્ચન પરિવાર.

    14/32
  • આરાધ્યાની નાની વૃંદા રાયના જન્મદિવસની આ ફેમ જેમ તસવીર.

    આરાધ્યાની નાની વૃંદા રાયના જન્મદિવસની આ ફેમ જેમ તસવીર.

    15/32
  • આ મજાની તસવીર અભિષેક બચ્ચને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. 

    આ મજાની તસવીર અભિષેક બચ્ચને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. 

    16/32
  • આ છે 2016ની દુર્ગા પૂજાની તસવીર. 

    આ છે 2016ની દુર્ગા પૂજાની તસવીર. 

    17/32
  • જ્યારે દીકરીએ ઉજવી મમ્મી પપ્પા સાથે હોળી...

    જ્યારે દીકરીએ ઉજવી મમ્મી પપ્પા સાથે હોળી...

    18/32
  • મમ્મી અને દીકરી માણી રહ્યા છે હિંચકાની મજા.

    મમ્મી અને દીકરી માણી રહ્યા છે હિંચકાની મજા.

    19/32
  • આરાધ્યા અને આઝાદ રાવ ખાન બંન્નેએ સ્કૂલના ફંકશનમાં પરફોર્મ કર્યું હતું અને જુઓ તેમના પેરન્ટ્સ રસથી જોઇ રહ્યા છે પોતાના ટબુડિયાંઓને. 

    આરાધ્યા અને આઝાદ રાવ ખાન બંન્નેએ સ્કૂલના ફંકશનમાં પરફોર્મ કર્યું હતું અને જુઓ તેમના પેરન્ટ્સ રસથી જોઇ રહ્યા છે પોતાના ટબુડિયાંઓને. 

    20/32
  • આ છે કાન ફેસ્ટિવલમાં ઐશ્વર્યા સાથે પહોંચેલી આરાધ્યા. 

    આ છે કાન ફેસ્ટિવલમાં ઐશ્વર્યા સાથે પહોંચેલી આરાધ્યા. 

    21/32
  • ઐશ્વર્યા આઉટડોર શૂટ્સમાં પણ દીકરીને જોડે રાખે છે. 

    ઐશ્વર્યા આઉટડોર શૂટ્સમાં પણ દીકરીને જોડે રાખે છે. 

    22/32
  • એક વખત બિગ બી ઘરના સૌથી નાનાં બચ્ચનને ભેગા લઇને ફેન્સને મળવા આવ્યા હતાં. 

    એક વખત બિગ બી ઘરના સૌથી નાનાં બચ્ચનને ભેગા લઇને ફેન્સને મળવા આવ્યા હતાં. 

    23/32
  • ઐશ્વર્યા રાય માતૃત્વને સૌથી મોટો આશિર્વાદ માને છે. 

    ઐશ્વર્યા રાય માતૃત્વને સૌથી મોટો આશિર્વાદ માને છે. 

    24/32
  • નાનકડી આરાધ્યા પાપારાઝીઝની ફ્લેશ ક્લિક્સને કંઇક આવી રીતે ધીરે ધીરે અનુકુળ થતાં શિખી. 

    નાનકડી આરાધ્યા પાપારાઝીઝની ફ્લેશ ક્લિક્સને કંઇક આવી રીતે ધીરે ધીરે અનુકુળ થતાં શિખી. 

    25/32
  • અમિતાભ બચ્ચનને પણ હંમેશા પોતાની નાનકડી પૌત્રીની હાજરીને સતત આનંદ આપનારી જણાવી છે. તેઓ તેના વિશે કંઇને કંઇ પોસ્ટ કરતા રહે છે. 

    અમિતાભ બચ્ચનને પણ હંમેશા પોતાની નાનકડી પૌત્રીની હાજરીને સતત આનંદ આપનારી જણાવી છે. તેઓ તેના વિશે કંઇને કંઇ પોસ્ટ કરતા રહે છે. 

    26/32
  • ઐશ્વર્યાએ મીડિયા અટેનશન અંગે કહ્યું કે આરાધ્યાને પણ કદાચ હવે ફોટોગ્રાફર્સનાં ટોળાની ટેવ પડી ગઇ છે. તે તેમને ઘરની બહાર, એરપોર્ટ પર કે ક્યાંય પણ અમે જઇએ ત્યાં જોતી જ હોય છે. 

    ઐશ્વર્યાએ મીડિયા અટેનશન અંગે કહ્યું કે આરાધ્યાને પણ કદાચ હવે ફોટોગ્રાફર્સનાં ટોળાની ટેવ પડી ગઇ છે. તે તેમને ઘરની બહાર, એરપોર્ટ પર કે ક્યાંય પણ અમે જઇએ ત્યાં જોતી જ હોય છે. 

    27/32
  • ઐશ્વર્યા મીડિયા અટેન્શનની વચ્ચે દીકરી પ્રત્યે બહુ જ પ્રોટેક્ટિવ છે અને તે કહે છે કે તે કોઇપણ માની નેચરલ ઇન્સ્ટિક્ટ હોય છે. 

    ઐશ્વર્યા મીડિયા અટેન્શનની વચ્ચે દીકરી પ્રત્યે બહુ જ પ્રોટેક્ટિવ છે અને તે કહે છે કે તે કોઇપણ માની નેચરલ ઇન્સ્ટિક્ટ હોય છે. 

    28/32
  • ઐશ્વર્યાના મતે મધરહુડના અનુભવને કારણે તે જઝ્બાના પોતાના પાત્રને બહેતર રીતે ભજવી શકી. 

    ઐશ્વર્યાના મતે મધરહુડના અનુભવને કારણે તે જઝ્બાના પોતાના પાત્રને બહેતર રીતે ભજવી શકી. 

    29/32
  • ઐશ્વર્યા રાય બચ્ચન માતા તરીકેની પોતાની ફરજને પોતાની પ્રાથમિકતા ગણાવે છે. 

    ઐશ્વર્યા રાય બચ્ચન માતા તરીકેની પોતાની ફરજને પોતાની પ્રાથમિકતા ગણાવે છે. 

    30/32
  • આ તસવીર ઐશ્વર્યાએ આરાધ્યા છ વર્ષની થઇ ત્યારે શૅર કરી હતી જેમાં આરાધ્યા પોતાના નાનપણની તસવીર લઇને ઉભી છે. 

    આ તસવીર ઐશ્વર્યાએ આરાધ્યા છ વર્ષની થઇ ત્યારે શૅર કરી હતી જેમાં આરાધ્યા પોતાના નાનપણની તસવીર લઇને ઉભી છે. 

    31/32
  • હેપ્પી બર્થ ડે આરાધ્યા... તને હંમેશા અઢળક પ્રેમ મળતો રહે.

    હેપ્પી બર્થ ડે આરાધ્યા... તને હંમેશા અઢળક પ્રેમ મળતો રહે.

    32/32
  • loading...

ફોટોઝ વિશે

આરાધ્યા બચ્ચન આજે નવ વર્ષની થઇ રહી છે ત્યારે જોઇએ તેની તસવીરો. અભિષેક અને ઐશ્વર્યા રાય બચ્ચનની આ નાનકડી દીકરી તેની તસવીરોમાં લાગે છે આઉટ ગોઇંગ, ઓપન અને અફકોર્સ આ તસવીરો પુરાવો છે કે એ સૌની કેટલી લાડકી છે.  (તસવીરો- અમિભષેક બચ્ચન - અમિતભા બચ્ચન - ઐશ્વર્યા રાય બચ્ચન - ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર)

First Published: 16th November, 2020 15:43 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK