એક્ટ્રેસ આમના શરીફ, જેમણે એકતા કપૂરની પ્રેમ ગાથા 'કહીં તો હોગા' સાથે ટેલિવિઝન પર એક્ટિંગની શરૂઆત કરી હતી. આજે તે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે. આમનાનો બર્થ-ડે 16 જૂલાઈ 1982માં થયો હતો. ટીવીમાં તેની ભૂમિકાઓ માટે જાણીતી અભિનેત્રી આમના શરીફને તેના અભિનય માટે સારી પ્રશંસા મળી હતી. તો ચાલો આજે જાણીએ આ એક્ટ્રેસ વિશે અજાણી વાતો.
તસવીર સૌજન્ય- આમના શરીફ ઈન્સ્ટાગ્રામ