આમિર ખાનને તેના સારા કામને કારણે મિ. પર્ફેક્શનિસ્ટનું ટાઇટલ આપવામાં આવ્યું છે. આમિરની તેના કામ પ્રત્યેની સમર્પણ ભાવના ખરેખર વખાણવા લાયક છે. સ્ક્રિપ્ટ, પ્રૉડક્શન, એડિટિંગ, અને ઓવરઓલ મેકિંગથી લઈને ફિલ્મના માર્કેટિંગ સુધીનું જે પણ કામ તે પોતાના હાથમાં લે છે તે સંપૂર્ણ નિષ્ઠાથી કરે છે. એટલું જ નહીં તેના પાત્ર માટે તેણે ઘણીવાર પોતાના લૂક્સમાં પણ ફેરફાર કરતો રહે છે તો જોઇએ આમિરે કરેલા પોતાના લૂક્સ સાથેના ફેરફારની તસવીરો...