90ના દાયકાની યાદોઃ આ વસ્તુઓ જોઈને તમને આવશે તમારા બાળપણની યાદ...

Updated: Sep 15, 2019, 09:51 IST | Falguni Lakhani
 • આ દ્રશ્ય અને આ ગેમ તો બધાના બાળપણનો મહત્વનો ભાગ રહી છે. મારીયોનો ફીવર હતો. કોણ તેના સૌથી વધુ પડાવોને પાર કરી લે તેની પણ સ્પર્ધા થતી હતી. ખાસ કરીને વેકેશનમાં તો આખો આખો દિવસ આ ગેમ રમવામાં આવતી હતી.

  આ દ્રશ્ય અને આ ગેમ તો બધાના બાળપણનો મહત્વનો ભાગ રહી છે. મારીયોનો ફીવર હતો. કોણ તેના સૌથી વધુ પડાવોને પાર કરી લે તેની પણ સ્પર્ધા થતી હતી. ખાસ કરીને વેકેશનમાં તો આખો આખો દિવસ આ ગેમ રમવામાં આવતી હતી.

  1/16
 • આ છે એ સયમના કમ્પ્યુટર..એકદમ બેઝિક ગ્રાફિક્સ અને વિન્ડોઝ સિસ્ટમ સાથે..એક કી દબાવો તો તેને રીફ્લેક્ટ થતા એટલો સમય લાગે. એ સમયે એક પેજ લોડ થવાનો સમય આજની આખી સાઈટ લોડ થવાના સમય કરતા પણ વધુ હતો. સ્કૂલમાં અઠવાડિયે કદાચ એકવાર કમ્પ્યુટર પર બેસવા મળતું. અને જેના ઘરે કમ્પ્યુટર હોય એ નો તો ભાઈ વટ્ટ હતો...

  આ છે એ સયમના કમ્પ્યુટર..એકદમ બેઝિક ગ્રાફિક્સ અને વિન્ડોઝ સિસ્ટમ સાથે..એક કી દબાવો તો તેને રીફ્લેક્ટ થતા એટલો સમય લાગે. એ સમયે એક પેજ લોડ થવાનો સમય આજની આખી સાઈટ લોડ થવાના સમય કરતા પણ વધુ હતો. સ્કૂલમાં અઠવાડિયે કદાચ એકવાર કમ્પ્યુટર પર બેસવા મળતું. અને જેના ઘરે કમ્પ્યુટર હોય એ નો તો ભાઈ વટ્ટ હતો...

  2/16
 • તમને ખબર છે ટીવીમાં આવા પટ્ટા આવે એનો શું મતલબ હતો? એવો જ કે તમારા ટીવીમાં કાંઈક ખરાબી છે.

  તમને ખબર છે ટીવીમાં આવા પટ્ટા આવે એનો શું મતલબ હતો? એવો જ કે તમારા ટીવીમાં કાંઈક ખરાબી છે.

  3/16
 • આ એ સમયનું મનોરંજનનું સાધન. એ એવો જમાનો હતો જ્યારે બહુ ઓછી ચેનલો આવતી હતી. અને કેબલ વગર તો દૂરદર્શન જ આવતી. એના પર જ મેચ, શક્તિમાન, સમાચાર જેવા બધા જ કાર્યક્રમો આવતા હતા.

  આ એ સમયનું મનોરંજનનું સાધન. એ એવો જમાનો હતો જ્યારે બહુ ઓછી ચેનલો આવતી હતી. અને કેબલ વગર તો દૂરદર્શન જ આવતી. એના પર જ મેચ, શક્તિમાન, સમાચાર જેવા બધા જ કાર્યક્રમો આવતા હતા.

  4/16
 • હમ સાથ સાથ હૈ..આ ફિલ્મ તો બાળપણ સાથે જોડાયેલી છે. જ્યારે જ્યારે પણ ટીવી પર ફિલ્મ આવતી ત્યારે આખો પરિવાર સાથે મળીને જોતો.

  હમ સાથ સાથ હૈ..આ ફિલ્મ તો બાળપણ સાથે જોડાયેલી છે. જ્યારે જ્યારે પણ ટીવી પર ફિલ્મ આવતી ત્યારે આખો પરિવાર સાથે મળીને જોતો.

  5/16
 • એ સમયે ચોકલેટમાં સૌથી સસ્તી અને લોકપ્રિય એટલે કિસમી. આજે પણ તેનો સ્વાદ એવો જ છે.

  એ સમયે ચોકલેટમાં સૌથી સસ્તી અને લોકપ્રિય એટલે કિસમી. આજે પણ તેનો સ્વાદ એવો જ છે.

  6/16
 • કોણે કોણે ચ્યુઈંગગમ ખાઈને સ્ટીકર ચિપકાવ્યા છે? યાદ છે ચ્યુઈંગ ગમ સાથે આવતા ટેટ્ટુનો અલગ જ ક્રેઝ હતો.

  કોણે કોણે ચ્યુઈંગગમ ખાઈને સ્ટીકર ચિપકાવ્યા છે? યાદ છે ચ્યુઈંગ ગમ સાથે આવતા ટેટ્ટુનો અલગ જ ક્રેઝ હતો.

  7/16
 • ચંપક..જે આપણા બાળપણનો મહત્વનો હિસ્સો હતો..જેની ખાસ રાહ જોવામાં આવતી હતી.

  ચંપક..જે આપણા બાળપણનો મહત્વનો હિસ્સો હતો..જેની ખાસ રાહ જોવામાં આવતી હતી.

  8/16
 • આ એ આદર્શ બાળક હતું. જેના જેવું બનવા માટે આપણને કહેવામાં આવતું હતું.

  આ એ આદર્શ બાળક હતું. જેના જેવું બનવા માટે આપણને કહેવામાં આવતું હતું.

  9/16
 • દેશી હિસાબ. ક્કકો, બારાક્ષરી, ઘડિયા શીખવા માટે આનો જ ઉપયોગ કરવામાં આવતો હતો.

  દેશી હિસાબ. ક્કકો, બારાક્ષરી, ઘડિયા શીખવા માટે આનો જ ઉપયોગ કરવામાં આવતો હતો.

  10/16
 • કોણે કોણે આ કંપાસ વાપર્યો છે? તેમાં આવતા ભૂમિતીના સાધનો અને પરિકર તો બધાને યાદ જ હશે?

  કોણે કોણે આ કંપાસ વાપર્યો છે? તેમાં આવતા ભૂમિતીના સાધનો અને પરિકર તો બધાને યાદ જ હશે?

  11/16
 • મિલટનની આવી વૉટર બોટલ એ સમયે લક્ઝરી ગણાતી હતી.

  મિલટનની આવી વૉટર બોટલ એ સમયે લક્ઝરી ગણાતી હતી.

  12/16
 • વેકેશન અને ઉનાળો એટલે રસના..ખરૂં ને?

  વેકેશન અને ઉનાળો એટલે રસના..ખરૂં ને?

  13/16
 • આજે દરેકના હાથમાં જોવા મળતા મોબાઈલ ફોન એ સમયે લક્ઝરી હતા. જે કેટલાક લોકોના હાથમાં જ જોવા મળતા હતા.

  આજે દરેકના હાથમાં જોવા મળતા મોબાઈલ ફોન એ સમયે લક્ઝરી હતા. જે કેટલાક લોકોના હાથમાં જ જોવા મળતા હતા.

  14/16
 • પાંચિયા, દસિયા, વીસિયા. આઠ આના, પાવલી..આવી સિક્કાઓ કોને કોને યાદ છે? એ સમયે આ સિક્કાઓમાં ઘણું બધું આવતું હતું..

  પાંચિયા, દસિયા, વીસિયા. આઠ આના, પાવલી..આવી સિક્કાઓ કોને કોને યાદ છે? એ સમયે આ સિક્કાઓમાં ઘણું બધું આવતું હતું..

  15/16
 • એ સમયે કાર એટલા મારૂતિ ફ્રન્ટી..રસ્તાઓ પર આ જ કાર જોવા મળતી હતી.

  એ સમયે કાર એટલા મારૂતિ ફ્રન્ટી..રસ્તાઓ પર આ જ કાર જોવા મળતી હતી.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

90નો દાયકો...એ દાયકો જે આજના મિલેનિયલ્સના જમાનો કરતા ઘણો અલગ હતો..ચાલો આજે હું તમને ફરી એ દાયકો યાદ કરાવું, એવી કેટલીક વસ્તુઓ સાથે જે એ સમયનું અભિન્ન અંગ હતી.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK