તમારા બાળપણની એવી વીડિયોગેમ જેને તમે આજે પણ રમવા ઇચ્છશો

Published: Jul 15, 2019, 13:16 IST | Vikas Kalal
 • super mario:  મારીયોને આજે પણ એટલી જ પસંદ કરવામાં આવે છે જેટલી આપણે ત્યારે કરતા હતા. આજે પણ જો ક્યા મારિયો ગેમ રમવા મળે તો આપણે રમવા માટે કદાચ ખચકાટ અનુભવીશું નહી.

  super mario: 

  મારીયોને આજે પણ એટલી જ પસંદ કરવામાં આવે છે જેટલી આપણે ત્યારે કરતા હતા. આજે પણ જો ક્યા મારિયો ગેમ રમવા મળે તો આપણે રમવા માટે કદાચ ખચકાટ અનુભવીશું નહી.

  1/10
 • Tekken:  1990ના સમયની કદાચ સૌથી હાઈ પ્રોફાઈલ અને પ્રોફેશનલ ફાઈટ્સની એક ગેમ હતી. ટેકેન નામકો નામની કંપનીએ ડિઝાઈન કરી હતી અને આ ગેમ એટલી ફેમસ થઈ હતી કે કંપનીએ ટેકન-2 અને ટેકન-3 પણ લોન્ચ કરી હતી.

  Tekken: 

  1990ના સમયની કદાચ સૌથી હાઈ પ્રોફાઈલ અને પ્રોફેશનલ ફાઈટ્સની એક ગેમ હતી. ટેકેન નામકો નામની કંપનીએ ડિઝાઈન કરી હતી અને આ ગેમ એટલી ફેમસ થઈ હતી કે કંપનીએ ટેકન-2 અને ટેકન-3 પણ લોન્ચ કરી હતી.

  2/10
 • super contra આ ગેમ રમીને પોતાની જાતને પણ સોલ્જર સમજણતા આપણે. જો તમે કોન્ટ્રા નથી રમ્યા તો તમે બાળપણનો એક ભાગ ચૂકી ગયા છો. કોન્ટ્રાનાં ગ્રાફિક્સ અને ગેમની મજા માણતા આપણે કલાકોના કલાકો કાઢી નાખતા.

  super contra

  આ ગેમ રમીને પોતાની જાતને પણ સોલ્જર સમજણતા આપણે. જો તમે કોન્ટ્રા નથી રમ્યા તો તમે બાળપણનો એક ભાગ ચૂકી ગયા છો. કોન્ટ્રાનાં ગ્રાફિક્સ અને ગેમની મજા માણતા આપણે કલાકોના કલાકો કાઢી નાખતા.

  3/10
 • street fighter:  1990ની આ રાઈવલરી ઘણા ઓછા લોક ભુલી શકે. માર્શલ આર્ટ્સ એક્સપર્ટ પ્લેયર્સ આપણને પણ માર્શલ આર્ટ્સ શીખવાડે એ પણ રમતા રમતા. કદાચ ભારતમાં કરાટે શીખવાનો ટ્રેન્ડ ત્યાંથી જ આવ્યો હશે.

  street fighter: 

  1990ની આ રાઈવલરી ઘણા ઓછા લોક ભુલી શકે. માર્શલ આર્ટ્સ એક્સપર્ટ પ્લેયર્સ આપણને પણ માર્શલ આર્ટ્સ શીખવાડે એ પણ રમતા રમતા. કદાચ ભારતમાં કરાટે શીખવાનો ટ્રેન્ડ ત્યાંથી જ આવ્યો હશે.

  4/10
 • duck hunt:  યાદ છે બાળપણના એ સમયની બંદૂક કે જેનાથી તમે શિકાર કરી શકતા હતા. જેમાં ટીવીની સામે ઉભા રહી અને હાથમાં બંદૂક લઈ ઉડતા ડક્સને મારવા પણ એક રોમાંચ હતો

  duck hunt: 

  યાદ છે બાળપણના એ સમયની બંદૂક કે જેનાથી તમે શિકાર કરી શકતા હતા. જેમાં ટીવીની સામે ઉભા રહી અને હાથમાં બંદૂક લઈ ઉડતા ડક્સને મારવા પણ એક રોમાંચ હતો

  5/10
 • road rash: વીડિયો ગેમ્સની સાથે સાથે રોડ રશ કદાચ એ સમયની પહેલી કોમ્પ્યુટર રેસિંગ ગેમ હતી. રોડ રશ એવી પહેલી ગેમ હતી જેમા અલગ અલગ ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  road rash:

  વીડિયો ગેમ્સની સાથે સાથે રોડ રશ કદાચ એ સમયની પહેલી કોમ્પ્યુટર રેસિંગ ગેમ હતી. રોડ રશ એવી પહેલી ગેમ હતી જેમા અલગ અલગ ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  6/10
 • pac-man જેટલા દેખાવામાં ભોળા અને એટલા જ ખતરનાક વાત થઈ રહી છે પેક મેનની. આમતો દેખાવે આ ગેમ એકદમ સામાન્ય લાગે પરંતુ ગેમને રમ્યા છો તો તમને ખ્યાલ જ છે કે આ ગેમના લેવલ પૂરા કરવામાં આંખે પાણી આવી જાય છે.

  pac-man

  જેટલા દેખાવામાં ભોળા અને એટલા જ ખતરનાક વાત થઈ રહી છે પેક મેનની. આમતો દેખાવે આ ગેમ એકદમ સામાન્ય લાગે પરંતુ ગેમને રમ્યા છો તો તમને ખ્યાલ જ છે કે આ ગેમના લેવલ પૂરા કરવામાં આંખે પાણી આવી જાય છે.

  7/10
 • adventure island:  પોતાની પ્રિન્સેસને બચાવવા માટે એ સમયે તમયે કોઈ પણ એડવેન્ચર કરવા માટે તૈયાર થઈ જતા હતો. આવી જ એક ગેમ એટલે એડવેન્ચર આઈસલેન્ડ. ગેમમાં પ્રિન્સેસને બચાવવા માટે ગમે તે મુશ્કેલીઓને પાર પાડવા તૈયાર રહેતા.

  adventure island: 

  પોતાની પ્રિન્સેસને બચાવવા માટે એ સમયે તમયે કોઈ પણ એડવેન્ચર કરવા માટે તૈયાર થઈ જતા હતો. આવી જ એક ગેમ એટલે એડવેન્ચર આઈસલેન્ડ. ગેમમાં પ્રિન્સેસને બચાવવા માટે ગમે તે મુશ્કેલીઓને પાર પાડવા તૈયાર રહેતા.

  8/10
 • ninja turtle: આમતો ટર્ટલને આપણે ધીમા ધીમાં હલન-ચલન કરતા જોયા છે. પરંતુ 1990માં આવેલી ગેમ નીન્જા ટર્ટલે આપણી વિચારસરણી બદલી નાખી છે. માર્શલ આર્ટ્સ, કરાટે ચેમ્પિયન કોઈ પણ મિશનને પૂરુ કરવા તૈયાર રહેતા હતા.

  ninja turtle:

  આમતો ટર્ટલને આપણે ધીમા ધીમાં હલન-ચલન કરતા જોયા છે. પરંતુ 1990માં આવેલી ગેમ નીન્જા ટર્ટલે આપણી વિચારસરણી બદલી નાખી છે. માર્શલ આર્ટ્સ, કરાટે ચેમ્પિયન કોઈ પણ મિશનને પૂરુ કરવા તૈયાર રહેતા હતા.

  9/10
 • circus:  સર્કસમાં આગની રીંગમાંથી હન્ટર્સને સિંહ કુદાવતા તો તમે જોયા જ છે અને તમે પણ આવુ કરી ચૂક્યા છો તમારા બાળપણમાં. 1990ની એ ગેમ જેણે કોન્સન્ટ્રેટ કરતા શીખવ્યું છે

  circus: 

  સર્કસમાં આગની રીંગમાંથી હન્ટર્સને સિંહ કુદાવતા તો તમે જોયા જ છે અને તમે પણ આવુ કરી ચૂક્યા છો તમારા બાળપણમાં. 1990ની એ ગેમ જેણે કોન્સન્ટ્રેટ કરતા શીખવ્યું છે

  10/10
 • loading...

ફોટોઝ વિશે

1990-2000ના દાયકામાં સ્માર્ટફોનના નામો નિશાન હતા નહી. પરંતુ આપણી પાસે ખજાનો હતો વીડિયો ગેમ્સનો. બાળપણમાં સમય કોઈ પણ હોય વીડિયો ગેમ રમવા માટે આપણે હમેશા તત્પર રહેતા. વેકેશનના સમયમાં વીડિયો ગેમ્સની પાછળ આપણે કલાકોના કલાકો કાઢી નાખતા. આપણા બાળપણનો એક અતૂટ ભાગ બની હતી વીડિયો ગેમ્સ જેનું સ્થાન કદાચ પ્લે સ્ટેશને લઈ લીધું છે. મારીયો, કોન્ટ્રા જેવી ઘણી ગેમો છે જે આપણા લાઈફનું રૂટિન હતી. આવી જ કેટલીક ગેમ્સ જેને રમી તમે તમારા બાળપણને છોડ્યું

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK