આ અભિનેત્રીઓ એક્ટિંગમાં નહીં, બિઝનેસમાં પણ છે આગળ

Updated: Jan 10, 2019, 15:39 IST | Sheetal Patel
 • સુષ્મિતા સેન સક્સેસફુલ એક્ટ્રેસની સાથે અગર સક્સેસફુલ બિઝમેન વિમેનમાં કોઈનું નામ સૌથી પહેલા લેવામાં આવે તો એ છે, સુષ્મિતા સેન. ભારતની પ્રથમ મિસ વર્લ્ડ ટાઇટલ જીતનારી સુષ્મિતા સેનનો મુંબઈમાં એક રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોરાંમાં તમામ પ્રકારનાં બંગાળી વાનગીઓ ઉપલબ્ધ છે. આ રેસ્ટોરન્ટ સમગ્ર મુંબઈમાં બંગાળી વાનગીઓમાં માટે જાણીતી છે.

  સુષ્મિતા સેન

  સક્સેસફુલ એક્ટ્રેસની સાથે અગર સક્સેસફુલ બિઝમેન વિમેનમાં કોઈનું નામ સૌથી પહેલા લેવામાં આવે તો એ છે, સુષ્મિતા સેન. ભારતની પ્રથમ મિસ વર્લ્ડ ટાઇટલ જીતનારી સુષ્મિતા સેનનો મુંબઈમાં એક રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોરાંમાં તમામ પ્રકારનાં બંગાળી વાનગીઓ ઉપલબ્ધ છે. આ રેસ્ટોરન્ટ સમગ્ર મુંબઈમાં બંગાળી વાનગીઓમાં માટે જાણીતી છે.

  1/5
 • પ્રીટી ઝિન્ટા ડિમ્પલ ગર્લ પ્રીટિ ઝિન્ટા બોલીવુડમાં એક નામ બનાવીને ક્રિકેટમાં પોતાની કારકિર્દી કરી છે. આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબના નામની એની પોતાની એક ટીમ છે અને તે આ ટીમને તે પોતાના જીવ કરતા પ્રેમ કરે છે. હવે એણે દક્ષિણ આફ્રિકાની ગ્લોબલ ટી-20 લીગમાં સ્ટેલનબોશ્ચ નામની ફ્રેન્ચાઈઝી ખરીદી છે.

  પ્રીટી ઝિન્ટા

  ડિમ્પલ ગર્લ પ્રીટિ ઝિન્ટા બોલીવુડમાં એક નામ બનાવીને ક્રિકેટમાં પોતાની કારકિર્દી કરી છે. આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબના નામની એની પોતાની એક ટીમ છે અને તે આ ટીમને તે પોતાના જીવ કરતા પ્રેમ કરે છે. હવે એણે દક્ષિણ આફ્રિકાની ગ્લોબલ ટી-20 લીગમાં સ્ટેલનબોશ્ચ નામની ફ્રેન્ચાઈઝી ખરીદી છે.

  2/5
 • જૂહી ચાવલા જૂહી એક સમયમાં સૌથી હિટ એક્ટ્રેસ હતી. અને તે એટલી મોટી એક્ટ્રેસ હતી કે શાહરૂખ ખાન પણ એની સાથે કામ કરવામાં નર્વસ થઈ જતો. એક્ટિંગ બાદ એણે આઈપીએલમાં પોતાની ટીમ ખરીદી છે. આઈપીએલ ટીમ કોલકાત્તા નાઈટ રાઈડર્સની ઑર્નર છે.

  જૂહી ચાવલા

  જૂહી એક સમયમાં સૌથી હિટ એક્ટ્રેસ હતી. અને તે એટલી મોટી એક્ટ્રેસ હતી કે શાહરૂખ ખાન પણ એની સાથે કામ કરવામાં નર્વસ થઈ જતો. એક્ટિંગ બાદ એણે આઈપીએલમાં પોતાની ટીમ ખરીદી છે. આઈપીએલ ટીમ કોલકાત્તા નાઈટ રાઈડર્સની ઑર્નર છે.

  3/5
 • ટ્વિન્કલ ખન્ના 'બરસાત' જેવી હિટ ફિલ્મમાં થનારી ટ્વિન્કલ ખન્નાએ ભલે ઓછી ફિલ્મમાં કામ કર્યું હોય, પરંતુ એણે પોતાના કરિઅરનો નિર્ણય સમજી વિચારીને લીધો છે. એટલે તો ફિલ્મો બાદ ઈન્ટિરિયર ડિઝાઇનિંગમાં પોતાની કમાન સંભાળી. એની પુસ્તક 'મિસેસ ફનીબોન્સ' અને 'ધ લેજેન્ડ ઑફ લક્ષ્મીપ્રસાદ' લોકોને ઘણી પસંદ આવી છે.

  ટ્વિન્કલ ખન્ના

  'બરસાત' જેવી હિટ ફિલ્મમાં થનારી ટ્વિન્કલ ખન્નાએ ભલે ઓછી ફિલ્મમાં કામ કર્યું હોય, પરંતુ એણે પોતાના કરિઅરનો નિર્ણય સમજી વિચારીને લીધો છે. એટલે તો ફિલ્મો બાદ ઈન્ટિરિયર ડિઝાઇનિંગમાં પોતાની કમાન સંભાળી. એની પુસ્તક 'મિસેસ ફનીબોન્સ' અને 'ધ લેજેન્ડ ઑફ લક્ષ્મીપ્રસાદ' લોકોને ઘણી પસંદ આવી છે.

  4/5
 • શિલ્પા શેટ્ટી બૉલીવુડની સુપરમૉમ શિલ્પા શેટ્ટી સક્સેસફુલ બિઝનેસ વુમેન પણ છે. 'ધડકન' જેવી સુપરહિટ ફિલ્મ બાદ એણે યોગા પર પોતાની બુક લૉન્ચ કરી જે ઘણી હિટ રહી. એના સિવાય શિલ્પાની પોતાની હેલ્ધી ફૂડની યૂટ્યૂબ ચેનલ પણ છે.

  શિલ્પા શેટ્ટી

  બૉલીવુડની સુપરમૉમ શિલ્પા શેટ્ટી સક્સેસફુલ બિઝનેસ વુમેન પણ છે. 'ધડકન' જેવી સુપરહિટ ફિલ્મ બાદ એણે યોગા પર પોતાની બુક લૉન્ચ કરી જે ઘણી હિટ રહી. એના સિવાય શિલ્પાની પોતાની હેલ્ધી ફૂડની યૂટ્યૂબ ચેનલ પણ છે.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

આ અભિનેત્રીઓ ફક્ત એક્ટિંગ લાઈનમાં જ નહીં પરંતુ બિઝનેસમાં પણ સૌથી આગળ છે. આવો જોઈએ એની એક ઝલક

મલાઈકા અરોરા અને બિપાશા બાસુ

મલાઈકા અરોરા અને બિપાશા બાસુ ભલે એકસાથે કોઈ ફિલ્મ નથી કરી, પણ આ બન્ને એક્ટ્રેસ હ્રિતિક રોશનની પત્ની સુઝેન ખાનની સાથે મળીને પોતાની લાઈફસ્ટાઈલ અને ફેશન બ્રાન્ડ ચલાવે છે. એના સિવાય મલાઈકા અરોરા એક online style consultant પણ છે. ત્યાં બિપાશા બાસુ ફિટ રહેવા માટે પોતાની ડીવીડી અને યૂટ્યૂબ વીડિયો પણ લૉન્ચ કરી ચૂકી છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK