'હમ આપકે હૈ કૌન'ના 25 વર્ષ, જાણો આજકાલ શું કરે છે ફિલ્મના કલાકારો

Updated: Aug 05, 2019, 12:32 IST | Falguni Lakhani
 • 1994 પાંચમી ઑગસ્ટનો એ દિવસ, જ્યારે રિલીઝ થઈ હતી ફિલ્મ હમ આપકે હૈ કોન..સૂરજ બડજાત્યાની આ ફિલ્મ ફેમિલી ફિલ્મ્સમાં એક માઈલ સ્ટોન સમાન ગણાય છે.

  1994 પાંચમી ઑગસ્ટનો એ દિવસ, જ્યારે રિલીઝ થઈ હતી ફિલ્મ હમ આપકે હૈ કોન..સૂરજ બડજાત્યાની આ ફિલ્મ ફેમિલી ફિલ્મ્સમાં એક માઈલ સ્ટોન સમાન ગણાય છે.

  1/15
 • સલમાન ખાન અને માધુરી દીક્ષિતને ચમકાવતી આ ફિલ્મમાં પરિવાર અને તેના મૂલ્યોને દર્શાવવામાં આવ્યા હતા. ખાસ કરીને આ ફિલ્મમાં લગ્ન પ્રસંગને ખૂબ જ ભવ્યતાથી દર્શાવાયો હતો. આ ફિલ્મ, તેના ડાયલોગ અને પાત્રોને લોકો આજે પણ ભૂલ્યા નથી.

  સલમાન ખાન અને માધુરી દીક્ષિતને ચમકાવતી આ ફિલ્મમાં પરિવાર અને તેના મૂલ્યોને દર્શાવવામાં આવ્યા હતા. ખાસ કરીને આ ફિલ્મમાં લગ્ન પ્રસંગને ખૂબ જ ભવ્યતાથી દર્શાવાયો હતો. આ ફિલ્મ, તેના ડાયલોગ અને પાત્રોને લોકો આજે પણ ભૂલ્યા નથી.

  2/15
 • સલમાન 'પ્રેમ' ખાન એકદમ ફિલ્મી લવર અને ફેમિલી મેન એટલે કે પ્રેમ. આ ભૂમિકા સલમાન ખાને ભજવી હતી. ખુશમિજાજી એવા પ્રેમને લોકો આજે પણ એટલો જ પ્રેમ કરે છે. અને આજકાલ સલમાન ખાન શું કરે છે તે જણાવવાની જરૂર ખરી?

  સલમાન 'પ્રેમ' ખાન

  એકદમ ફિલ્મી લવર અને ફેમિલી મેન એટલે કે પ્રેમ. આ ભૂમિકા સલમાન ખાને ભજવી હતી. ખુશમિજાજી એવા પ્રેમને લોકો આજે પણ એટલો જ પ્રેમ કરે છે. અને આજકાલ સલમાન ખાન શું કરે છે તે જણાવવાની જરૂર ખરી?

  3/15
 • માધુરી 'નિશા' દીક્ષિત વાંકડિયા વાળ, માસૂમ ચહેરો અને ઉમદા અભિનય. નિશાનું પાત્ર માધુરીએ બખૂબી નિભાવી જાણ્યું હતું. ખાસ કરીને તેની પર્પલ સાડી તો આઈકોનિક બની ગઈ હતી. હાલ માધુરી ડાન્સ રિઆલિટી શોને જજ કરી રહ્યા છે.

  માધુરી 'નિશા' દીક્ષિત

  વાંકડિયા વાળ, માસૂમ ચહેરો અને ઉમદા અભિનય. નિશાનું પાત્ર માધુરીએ બખૂબી નિભાવી જાણ્યું હતું. ખાસ કરીને તેની પર્પલ સાડી તો આઈકોનિક બની ગઈ હતી. હાલ માધુરી ડાન્સ રિઆલિટી શોને જજ કરી રહ્યા છે.

  4/15
 • મોહનિશ 'રાજેશ' બહલ પરિવારનો આદર્શ દીકરો એટલે રાજેશ. એક આદર્શ પતિ અને આદર્શ મોટો ભાઈ. આ ભૂમિકા માટે મોહનિશ બહલને આજે પણ યાદ કરવામાં આવે છે. મોહનિશે ફિલ્મની સાથે નાના પડદા પર પણ ઘણું કામ કર્યું છે. અને હવે તેઓ સંજીવનીથી નાના પડદે પાછા ફરી રહ્યા છે.

  મોહનિશ 'રાજેશ' બહલ

  પરિવારનો આદર્શ દીકરો એટલે રાજેશ. એક આદર્શ પતિ અને આદર્શ મોટો ભાઈ. આ ભૂમિકા માટે મોહનિશ બહલને આજે પણ યાદ કરવામાં આવે છે. મોહનિશે ફિલ્મની સાથે નાના પડદા પર પણ ઘણું કામ કર્યું છે. અને હવે તેઓ સંજીવનીથી નાના પડદે પાછા ફરી રહ્યા છે.

  5/15
 • રેણુકા 'પૂજા' શહાણે જેની એક સ્માઈલથી લોકો ખુશ થતા હતા તે રેણુકા શહાણેએ ફિલ્મમાં પૂજાની ભૂમિકા નિભાવી હતી. જે ભૂમિકા આજે પણ લોકોના માનસમાં જીવંત છે. રેણુકા શહાણે આજકાલ નાના પડદા પર ભૂમિકાઓ ભજવતા જોવા મળે છે.

  રેણુકા 'પૂજા' શહાણે

  જેની એક સ્માઈલથી લોકો ખુશ થતા હતા તે રેણુકા શહાણેએ ફિલ્મમાં પૂજાની ભૂમિકા નિભાવી હતી. જે ભૂમિકા આજે પણ લોકોના માનસમાં જીવંત છે. રેણુકા શહાણે આજકાલ નાના પડદા પર ભૂમિકાઓ ભજવતા જોવા મળે છે.

  6/15
 • આલોક નાથ જેણે પ્રેમ અને રાજેશના ઉછેર માટે લગ્ન ન કર્યા તેવા કાકા એટલે આલોક નાથ. આલોક નાથ આજે પણ નાના અને મોટા પડદે એક્ટિવ છે.

  આલોક નાથ

  જેણે પ્રેમ અને રાજેશના ઉછેર માટે લગ્ન ન કર્યા તેવા કાકા એટલે આલોક નાથ. આલોક નાથ આજે પણ નાના અને મોટા પડદે એક્ટિવ છે.

  7/15
 • અનુપમ 'પ્રોફેસર' ખેર વિરૂનો હમ આપકે હૌ કોનનો અવતાર એટલે આપણા પ્રોફેસર સાહેબ. અંતાક્ષરી સમયનો તેમનો શોલે વાળો સીન આજે પણ એટલો જ મજેદાર લાગે છે. અનુપમ ખેર હાલ ફિલ્મો કરવામાં વ્યસ્ત છે.

  અનુપમ 'પ્રોફેસર' ખેર

  વિરૂનો હમ આપકે હૌ કોનનો અવતાર એટલે આપણા પ્રોફેસર સાહેબ. અંતાક્ષરી સમયનો તેમનો શોલે વાળો સીન આજે પણ એટલો જ મજેદાર લાગે છે. અનુપમ ખેર હાલ ફિલ્મો કરવામાં વ્યસ્ત છે.

  8/15
 • રીમા લાગૂ નિશા અને પૂજાની માતાનો રોલ રીમા લાગૂએ કર્યો હતો. તેઓ આ ભૂમિકામાં એકદમ જાજરમાન લાગતા હતા. આ ઉમદા અભિનેત્રી મે 2017માં આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. પરંતુ ચાહકોની સ્મૃતિમાં તે આજે પણ જીવંત છે.

  રીમા લાગૂ

  નિશા અને પૂજાની માતાનો રોલ રીમા લાગૂએ કર્યો હતો. તેઓ આ ભૂમિકામાં એકદમ જાજરમાન લાગતા હતા. આ ઉમદા અભિનેત્રી મે 2017માં આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. પરંતુ ચાહકોની સ્મૃતિમાં તે આજે પણ જીવંત છે.

  9/15
 • સતિષ શાહ સતિષ શાહે ફિલ્મમાં ખુશ મિજાજ અને શાયરીના શોખીન ડૉક્ટરનું પાત્ર ભજવ્યું હતું. તેમની શાયરીઓ આજે પણ લોકોને મોઢે છે. તેઓ છેલ્લે સારાભાઈ વર્સિસ સારાભાઈમાં જોવા મળ્યા હતા.

  સતિષ શાહ

  સતિષ શાહે ફિલ્મમાં ખુશ મિજાજ અને શાયરીના શોખીન ડૉક્ટરનું પાત્ર ભજવ્યું હતું. તેમની શાયરીઓ આજે પણ લોકોને મોઢે છે. તેઓ છેલ્લે સારાભાઈ વર્સિસ સારાભાઈમાં જોવા મળ્યા હતા.

  10/15
 • હિમાની શિવપુરી હિમાની શિવપુરીએ સતિષ શાહના પત્નીનું પાત્ર ભજવ્યું હતું. એકદમ સ્વીટ એવું આ પાત્ર આજે પણ એટલું જ જીવંત લાગે છે. હિમાની શિવપુરી હાલ પડદા પર ચરિત્ર ભૂમિકાઓ ભજવે છે.

  હિમાની શિવપુરી

  હિમાની શિવપુરીએ સતિષ શાહના પત્નીનું પાત્ર ભજવ્યું હતું. એકદમ સ્વીટ એવું આ પાત્ર આજે પણ એટલું જ જીવંત લાગે છે. હિમાની શિવપુરી હાલ પડદા પર ચરિત્ર ભૂમિકાઓ ભજવે છે.

  11/15
 • અજીત વાછાણી રંગભૂમિના દિગ્ગજ કલાકાર અજીત વાછાણીએ મામાજીનું પાત્ર ભજવ્યું હતું. જેમનું 2003માં નિધન થઈ ગયું હતું.

  અજીત વાછાણી

  રંગભૂમિના દિગ્ગજ કલાકાર અજીત વાછાણીએ મામાજીનું પાત્ર ભજવ્યું હતું. જેમનું 2003માં નિધન થઈ ગયું હતું.

  12/15
 • બિંદુ રાજેશ અને પ્રેમની મામીનું મજેદાર પાત્ર બિંદુએ ભજવ્યું હતું. છેલ્લે તેઓ ઓમ શાંતિ ઓમમાં જોવા મળ્યા હતા. હાલ તેઓ નાના કે મોટા પડદે એટલા એક્ટિવ નથી.

  બિંદુ

  રાજેશ અને પ્રેમની મામીનું મજેદાર પાત્ર બિંદુએ ભજવ્યું હતું. છેલ્લે તેઓ ઓમ શાંતિ ઓમમાં જોવા મળ્યા હતા. હાલ તેઓ નાના કે મોટા પડદે એટલા એક્ટિવ નથી.

  13/15
 • દીલિપ 'ભોલા પ્રસાદ' જોષી તમને ખબર છે તારક મહેતાના આપણા સૌના ફેવરિટ જેઠાલાલ પણ આ ફિલ્મમાં હતા. જેમણે ભોલા પ્રસાદનું પાત્ર ભજવ્યું હતું. હાલ દીલિપ જોશી તારક મહેલા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળી રહ્યા છે અને છેલ્લા 11 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યા છે.

  દીલિપ 'ભોલા પ્રસાદ' જોષી

  તમને ખબર છે તારક મહેતાના આપણા સૌના ફેવરિટ જેઠાલાલ પણ આ ફિલ્મમાં હતા. જેમણે ભોલા પ્રસાદનું પાત્ર ભજવ્યું હતું. હાલ દીલિપ જોશી તારક મહેલા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળી રહ્યા છે અને છેલ્લા 11 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યા છે.

  14/15
 • હમ આપકે હૈ કૌનમાં લલ્લૂની ભૂમિકા લક્ષ્મીકાંત બેર્ડેએ ભજવી હતી. જેમનું વર્ષ 2004માં નિધન થઈ ગયું હતું.

  હમ આપકે હૈ કૌનમાં લલ્લૂની ભૂમિકા લક્ષ્મીકાંત બેર્ડેએ ભજવી હતી. જેમનું વર્ષ 2004માં નિધન થઈ ગયું હતું.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

હમ આપકે હૈ કોન...રાજશ્રીની એવરગ્રીન હિટ ફિલ્મે આજે 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ એ ફિલ્મ છે જેના માટે દરેક સિને રસિકોના દિલમાં ખાસ જગ્યા છે. હિન્દી ફિલ્મોનો ઉલ્લેખ આ ફિલ્મ વગર અધુરો છે. પરિવાર માટે બનેલી શ્રેષ્ઠ ફિલ્મોમાં આ ફિલ્મ ટોચ પર છે. ફિલ્મની રજત જયંતિ નિમિતે ચાલો તેના કલાકારોને યાદ કરીએ અને જાણીએ કે હાલ ફિલ્મના કલાકારો શું કરી રહ્યા છે..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK