90ના દાયકાના આ સ્ટાર્સ આજે કેવા લાગે છે ? જુઓ ફોટોઝ

Published: Mar 10, 2019, 08:48 IST | Bhavin
 • સન્ની દેઓલ 1983માં રિલીઝ થયેલી 'બેતાબ'ને આજે 35 વર્ષ થઈ ચૂક્યા છે. સામાન્ય યુવાનથી સન્ની દેઓલ એક સમયે બોલીવુડના એક્શન હિરો હતા. 2000ના દાયકામાં જ્યારે નવી પેઢી બોલીવુડમાં આવી ત્યાર બાદ સન્ની દેઓલ લગભગ ભૂલાઈ ગયા. જો કે સન્ની દેઓલે હજી પણ આશા નથી છોડી. 2016માં 'ઘાયલ વન્સ અગેઈન' સાથે સન્ની દેઓલે ફરી પોતાની એક્શન હીરોની ઈમેજ યાદ અપાવી. બાદમાં સન્ની દેઓલની મહોલ્લા અસ્સી અને ભૈયાજી સુપરહિટ પણ આવી, જો કે બંને ફિલ્મો ફ્લોપ રહી.

  સન્ની દેઓલ


  1983માં રિલીઝ થયેલી 'બેતાબ'ને આજે 35 વર્ષ થઈ ચૂક્યા છે. સામાન્ય યુવાનથી સન્ની દેઓલ એક સમયે બોલીવુડના એક્શન હિરો હતા. 2000ના દાયકામાં જ્યારે નવી પેઢી બોલીવુડમાં આવી ત્યાર બાદ સન્ની દેઓલ લગભગ ભૂલાઈ ગયા. જો કે સન્ની દેઓલે હજી પણ આશા નથી છોડી. 2016માં 'ઘાયલ વન્સ અગેઈન' સાથે સન્ની દેઓલે ફરી પોતાની એક્શન હીરોની ઈમેજ યાદ અપાવી. બાદમાં સન્ની દેઓલની મહોલ્લા અસ્સી અને ભૈયાજી સુપરહિટ પણ આવી, જો કે બંને ફિલ્મો ફ્લોપ રહી.

  1/20
 • સૈફ અલી ખાન 1992માં રિલીઝ થયેલી 'પરંપરા' સાથે છોટે નવાબે બોલીવુડમાં ડેબ્યુ કર્યો, જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઉંધે માથે પછડાઈ હતી. 1999માં આવેલી 'હમ સાથ સાથ હૈ' બાદ એક્ટર તરીકે સૈફને નોંધપાત્ર સફળતા મળી. જો કે આજે સૈફ અલી ખાન બોલીવૂડમાં પોતાનું સ્થાન મજબૂત કરી ચૂક્યા છે, તો તેમની એક્ટિંગ સ્ટાઈલ પણ બદલાઈ છે. સેક્રેડ ગેમ્સ જેવી વેબ સિરીઝ બાદ સૈફની માગ વધી છે.

  સૈફ અલી ખાન

  1992માં રિલીઝ થયેલી 'પરંપરા' સાથે છોટે નવાબે બોલીવુડમાં ડેબ્યુ કર્યો, જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઉંધે માથે પછડાઈ હતી. 1999માં આવેલી 'હમ સાથ સાથ હૈ' બાદ એક્ટર તરીકે સૈફને નોંધપાત્ર સફળતા મળી. જો કે આજે સૈફ અલી ખાન બોલીવૂડમાં પોતાનું સ્થાન મજબૂત કરી ચૂક્યા છે, તો તેમની એક્ટિંગ સ્ટાઈલ પણ બદલાઈ છે. સેક્રેડ ગેમ્સ જેવી વેબ સિરીઝ બાદ સૈફની માગ વધી છે.

  2/20
 • હ્રિતિક રોશન 2000ની સાલમાં રિલીઝ થયેલી 'કહો ના પ્યાર હૈ' બાદ હ્રિતિક રોશન લાખો યુવતીઓના દિલની ધડકન બની ચૂક્યા હતા. 2003માં આવેલી 'કોઈ મિલ ગયા', 2008માં રિલીઝ થયેલી 'જોધા અકબર' જેવી ફિલ્મો દ્વારા હ્રિતિક રોશન પોતાની એક્ટિંગ સ્કીલ્સ સાથે હિટ થતા રહ્યા. 45 વર્ષના થયેલા હ્રિતિક રોશન આજે પણ હોટ લાગે છે.

  હ્રિતિક રોશન

  2000ની સાલમાં રિલીઝ થયેલી 'કહો ના પ્યાર હૈ' બાદ હ્રિતિક રોશન લાખો યુવતીઓના દિલની ધડકન બની ચૂક્યા હતા. 2003માં આવેલી 'કોઈ મિલ ગયા', 2008માં રિલીઝ થયેલી 'જોધા અકબર' જેવી ફિલ્મો દ્વારા હ્રિતિક રોશન પોતાની એક્ટિંગ સ્કીલ્સ સાથે હિટ થતા રહ્યા. 45 વર્ષના થયેલા હ્રિતિક રોશન આજે પણ હોટ લાગે છે.

  3/20
 • આમિર ખાન 1988માં આવેલી 'કયામત સે કયામત તક' સાથે આમિર ખાન ચોકલેટ હીરો તરીકે લોકપ્રિય થયા હતા. જો કે વર્ષો બાદ તે પર્ફેક્શનિસ્ટ તરીકે લોકપ્રિય થયા.

  આમિર ખાન

  1988માં આવેલી 'કયામત સે કયામત તક' સાથે આમિર ખાન ચોકલેટ હીરો તરીકે લોકપ્રિય થયા હતા. જો કે વર્ષો બાદ તે પર્ફેક્શનિસ્ટ તરીકે લોકપ્રિય થયા.

  4/20
 • શાહરુખ ખાન 1992માં 'દીવાના' સાથે કિંગ ખાને બોલીવુડમાં ડેબ્યુ કર્યો. બાદમાં બોલીવુડના બાદશાહ બનવા સુધી શાહરુખ ખાને પાછુ વળીને જોયું નથી. રોમેન્ટિક હીરો તરીકે લોકપ્રિય થયા બાદ શાહરુખે ગ્રે શેડ્સ રોલ પણ કર્યા છે. આજે 53 વર્ષની ઉંમરે પણ કિંગ ખાન લાખો છોકરીઓના દિલમાં વસે છે.

  શાહરુખ ખાન

  1992માં 'દીવાના' સાથે કિંગ ખાને બોલીવુડમાં ડેબ્યુ કર્યો. બાદમાં બોલીવુડના બાદશાહ બનવા સુધી શાહરુખ ખાને પાછુ વળીને જોયું નથી. રોમેન્ટિક હીરો તરીકે લોકપ્રિય થયા બાદ શાહરુખે ગ્રે શેડ્સ રોલ પણ કર્યા છે. આજે 53 વર્ષની ઉંમરે પણ કિંગ ખાન લાખો છોકરીઓના દિલમાં વસે છે.

  5/20
 • અક્ષય કુમાર ખિલાડી કુમારથી કોમેડી કિંગ સુધી અક્ષય કુમારની જર્ની અપ્સ એન્ડ ડાઉન્સવાળી રહી છે. 90ના દાયકા દરમિયાન એક્શન ફિલ્મોનો ફેઝ હતો, ત્યારે અક્ષયકુમારે પોતાની એક્શનથી ટ્રેન્ડ સેટ ક્રયો હતો. 2000માં રિલીઝ થયેલી પ્રિયદર્શનની 'હેરાફેરી' બાદ અક્ષયકુમારે પોતાની એક્ટિંગ સ્ટાઈલ બદલી અને કોમેડી પર ફોકસ કર્યું. જો કે સ્પેશિયલ 26, બેબી, રુસ્તમ, પેડમેન જેવી ફિલ્મો સાથે અક્ષયે આખા દેશને ફૅન બનાવ્યો છે.

  અક્ષય કુમાર

  ખિલાડી કુમારથી કોમેડી કિંગ સુધી અક્ષય કુમારની જર્ની અપ્સ એન્ડ ડાઉન્સવાળી રહી છે. 90ના દાયકા દરમિયાન એક્શન ફિલ્મોનો ફેઝ હતો, ત્યારે અક્ષયકુમારે પોતાની એક્શનથી ટ્રેન્ડ સેટ ક્રયો હતો. 2000માં રિલીઝ થયેલી પ્રિયદર્શનની 'હેરાફેરી' બાદ અક્ષયકુમારે પોતાની એક્ટિંગ સ્ટાઈલ બદલી અને કોમેડી પર ફોકસ કર્યું. જો કે સ્પેશિયલ 26, બેબી, રુસ્તમ, પેડમેન જેવી ફિલ્મો સાથે અક્ષયે આખા દેશને ફૅન બનાવ્યો છે.

  6/20
 • સંજય દત્ત 1981ની 'રૉકી'થી ડેબ્યુ કર્યા બાદ સંજય દત્તની બોલીવુડમાં સફર પણ ચડાવ-ઉતારવાળી રહી છે. 80ના દાયકાના પાતળા પહેલવાનથી સંજય દત્ત 90ના દાયકાના માચો એક્ટર બની ચૂક્યા હતા. આજે 50 પ્લસે પણ તે જબરજસ્ત ફિટ છે.

  સંજય દત્ત

  1981ની 'રૉકી'થી ડેબ્યુ કર્યા બાદ સંજય દત્તની બોલીવુડમાં સફર પણ ચડાવ-ઉતારવાળી રહી છે. 80ના દાયકાના પાતળા પહેલવાનથી સંજય દત્ત 90ના દાયકાના માચો એક્ટર બની ચૂક્યા હતા. આજે 50 પ્લસે પણ તે જબરજસ્ત ફિટ છે.

  7/20
 • સલમાન ખાન મૈને પ્યાર કિયા રિલીઝ થયા બાદ સલમાન ખાન રાતોરાત સુપરસ્ટાર બની ગયા હતા. જો કે વાદ વિવાદો વચ્ચે સલમાન ખાને પોતાનું સુપરસ્ટારડમ જાળવી રાખ્યું. 90ના દાયકાની જેમ જ આજે 52 વર્ષે પણ બોલીવુડના ટાઈગરની ફિલ્મો 100 કરોડ ક્લબમાં પહોંચે છે.

  સલમાન ખાન

  મૈને પ્યાર કિયા રિલીઝ થયા બાદ સલમાન ખાન રાતોરાત સુપરસ્ટાર બની ગયા હતા. જો કે વાદ વિવાદો વચ્ચે સલમાન ખાને પોતાનું સુપરસ્ટારડમ જાળવી રાખ્યું. 90ના દાયકાની જેમ જ આજે 52 વર્ષે પણ બોલીવુડના ટાઈગરની ફિલ્મો 100 કરોડ ક્લબમાં પહોંચે છે.

  8/20
 • સુનીલ શેટ્ટી 1992માં બલવાન સાથે સુનીલ શેટ્ટીએ એક્શન સ્ટારનું બિરુદ મેળવ્યું હતું. કોમેડી અને રોમાન્સ પણ કરનાર સુનીલ શેટ્ટી સફળ થયા પરંતુ સુપરસ્ટાર ન બની શક્યા. બોલીવુડના આ ફિટેસ્ટ મેન લાંબા સમય સુધી હીરો તરીકે ચાલી પણ ન શક્યા.

  સુનીલ શેટ્ટી

  1992માં બલવાન સાથે સુનીલ શેટ્ટીએ એક્શન સ્ટારનું બિરુદ મેળવ્યું હતું. કોમેડી અને રોમાન્સ પણ કરનાર સુનીલ શેટ્ટી સફળ થયા પરંતુ સુપરસ્ટાર ન બની શક્યા. બોલીવુડના આ ફિટેસ્ટ મેન લાંબા સમય સુધી હીરો તરીકે ચાલી પણ ન શક્યા.

  9/20
 • જૅકી શ્રોફ બોલીવુડના આ ઓરિજિનલ 'હીરો' 80ના દાયકાના અંતમાં અને 90ના દાયકાના શરૂઆતમાં કરોડો લોકોના ચહીતા હતા. તેમના નામે ફિલ્મો પણ હિટ થઈ જતી હતી.

  જૅકી શ્રોફ

  બોલીવુડના આ ઓરિજિનલ 'હીરો' 80ના દાયકાના અંતમાં અને 90ના દાયકાના શરૂઆતમાં કરોડો લોકોના ચહીતા હતા. તેમના નામે ફિલ્મો પણ હિટ થઈ જતી હતી.

  10/20
 • અનિલ કપૂર બોલીવુડના આ ઝક્કાસ સ્ટારની ઉંમર જાણે વધતા જ અટકી ગઈ છે. 80ના દાયકામાં ટપોરી કેરેક્ટરમાં લોકપ્રિય થનાર અનિલ કપૂર સ્લમડૉગ મિલિયોનર સાથે ઈન્ટરનેશનલ સ્ટાર બન્યા. અને મિશન ઈમ્પોસિબલ: ઘોસ્ટ પ્રોટોકોલમાં પણ દેખાયા.

  અનિલ કપૂર

  બોલીવુડના આ ઝક્કાસ સ્ટારની ઉંમર જાણે વધતા જ અટકી ગઈ છે. 80ના દાયકામાં ટપોરી કેરેક્ટરમાં લોકપ્રિય થનાર અનિલ કપૂર સ્લમડૉગ મિલિયોનર સાથે ઈન્ટરનેશનલ સ્ટાર બન્યા. અને મિશન ઈમ્પોસિબલ: ઘોસ્ટ પ્રોટોકોલમાં પણ દેખાયા.

  11/20
 • અક્ષય ખન્ના 1997માં હિમાલય પુત્રથી ડેબ્યુ કરનાર લાંબાવાળ વાળા અક્ષય ખન્ના કદાચ ભાગ્યે જ યાદ હશે. આજે અક્ષય ખન્ના મોટે ભાગે સ્ક્રીન પર સેમી બાલ્ડ લૂકમાં દેખાય છે. આમ તો અક્ષય ખન્ના ક્યારેય સુપરસ્ટાર ન બની શક્યા, પરંતુ તેઓ એવા રેર સ્ટાર સંતાનમાંના એક છે, જેની એક્ટિંગ શાનદાર હોય છે.

  અક્ષય ખન્ના

  1997માં હિમાલય પુત્રથી ડેબ્યુ કરનાર લાંબાવાળ વાળા અક્ષય ખન્ના કદાચ ભાગ્યે જ યાદ હશે. આજે અક્ષય ખન્ના મોટે ભાગે સ્ક્રીન પર સેમી બાલ્ડ લૂકમાં દેખાય છે. આમ તો અક્ષય ખન્ના ક્યારેય સુપરસ્ટાર ન બની શક્યા, પરંતુ તેઓ એવા રેર સ્ટાર સંતાનમાંના એક છે, જેની એક્ટિંગ શાનદાર હોય છે.

  12/20
 • અજય દેવગણ 90ના દાયકામાં અક્ષયકુમાર અને સુનીલ શેટ્ટીની સાથે અજય દેવગણે પણ પોતાની એક્શનથી અલાયદું સ્થાન બનાવ્યું હતું. 1991માં આવેલી ફૂલ ઓર કાંટે સાથે અજય દેવગણ લોકપ્રિય બન્યા હતા. એક સમય અજય દેવગણની હેર સ્ટાઈલ કૉપી કરાવવા સલૂનમાં લાઈન લાગતી હતી. જો કે આજે બોલીવુડના આ સિંઘમ સંપૂર્ણ મેક ઓવર કરી ચૂક્યા છે.

  અજય દેવગણ

  90ના દાયકામાં અક્ષયકુમાર અને સુનીલ શેટ્ટીની સાથે અજય દેવગણે પણ પોતાની એક્શનથી અલાયદું સ્થાન બનાવ્યું હતું. 1991માં આવેલી ફૂલ ઓર કાંટે સાથે અજય દેવગણ લોકપ્રિય બન્યા હતા. એક સમય અજય દેવગણની હેર સ્ટાઈલ કૉપી કરાવવા સલૂનમાં લાઈન લાગતી હતી. જો કે આજે બોલીવુડના આ સિંઘમ સંપૂર્ણ મેક ઓવર કરી ચૂક્યા છે.

  13/20
 • બોબી દેઓલ ધર્મેન્દ્રના આ નાના પુત્રએ કેટલીક ફિલ્મોમાં એક્ટિંગથી નોંધ જરૂર લેવડાવી. બરસાતથી ડેબ્યુ કર્યા બાદ ગુપ્ત અને સોલ્જર જેવી હિટ ફિલ્મો પણ આપી. છેલ્લે બોબી દેઓલ મલ્ટિ સ્ટારર રેસ 3 અને યમલા પગલા દીવાના:ફિર સેમાં દેખાયા હતા.

  બોબી દેઓલ

  ધર્મેન્દ્રના આ નાના પુત્રએ કેટલીક ફિલ્મોમાં એક્ટિંગથી નોંધ જરૂર લેવડાવી. બરસાતથી ડેબ્યુ કર્યા બાદ ગુપ્ત અને સોલ્જર જેવી હિટ ફિલ્મો પણ આપી. છેલ્લે બોબી દેઓલ મલ્ટિ સ્ટારર રેસ 3 અને યમલા પગલા દીવાના:ફિર સેમાં દેખાયા હતા.

  14/20
 • ઈરફાન ખાન ઈરફાન ખાન પોતે જ એક ઈન્સ્પિરેશન છે. ભલે આ એક્ટર 2000 બાદ સૌથી લોકપ્રિય બન્યા હોય પરંતુ લેટ 80ના દાયકા અને 90ના દાયકામાં પણ ઈરફાન ખાને ઘણી ફિલ્મો કરી છે. હિન્દી મીડિયમમાં તેમની એક્ટિંગ વખણાઈ હતી.

  ઈરફાન ખાન

  ઈરફાન ખાન પોતે જ એક ઈન્સ્પિરેશન છે. ભલે આ એક્ટર 2000 બાદ સૌથી લોકપ્રિય બન્યા હોય પરંતુ લેટ 80ના દાયકા અને 90ના દાયકામાં પણ ઈરફાન ખાને ઘણી ફિલ્મો કરી છે. હિન્દી મીડિયમમાં તેમની એક્ટિંગ વખણાઈ હતી.

  15/20
 • પ્રભુ દેવા ઈન્ડિયાના માઈકલ જેક્સન તરીકે જાણીતા પ્રભુદેવા હાલ બોલીવુડમાં ડિરેક્ટર તરીકે સફળતા ભોગવી રહ્યા છે. જો કે 1994માં 'હમ સે હૈ મુકાબલા'માં પોતાના ડાન્સ મૂવ્ઝ સાથે પ્રભુદેવાએ યંગસ્ટર્સને ઘેલા કર્યા હતા. આટલા વર્ષો બાદ પ્રભુદેવા પણ આજે ડેબ્યુ જેવા જ લાગે છે.

  પ્રભુ દેવા

  ઈન્ડિયાના માઈકલ જેક્સન તરીકે જાણીતા પ્રભુદેવા હાલ બોલીવુડમાં ડિરેક્ટર તરીકે સફળતા ભોગવી રહ્યા છે. જો કે 1994માં 'હમ સે હૈ મુકાબલા'માં પોતાના ડાન્સ મૂવ્ઝ સાથે પ્રભુદેવાએ યંગસ્ટર્સને ઘેલા કર્યા હતા. આટલા વર્ષો બાદ પ્રભુદેવા પણ આજે ડેબ્યુ જેવા જ લાગે છે.

  16/20
 • મનોજ બાજપાઈ 1998માં સત્યાથી મનોજ બાજપાઈ લાઈમલાઈટમાં આવ્યા જો કે આ પહેલા 1994માં રિલીઝ થયેલી બેન્ડીટ ક્વીનમાં અને 1997માં તમન્નામાં તેઓ સપોર્ટિંગ રોલ્સમાં હતા. મનોજ બાજપાઈ આજે પણ ચેલેન્જિંગ કેરેક્ટર્સ કરતા રહે છે. છેલ્લે મનોજ બાજપાઈ ઐયારી, બાગી ટુ અને સત્યમેવ જયતેમાં દેખાયા હતા.

  મનોજ બાજપાઈ

  1998માં સત્યાથી મનોજ બાજપાઈ લાઈમલાઈટમાં આવ્યા જો કે આ પહેલા 1994માં રિલીઝ થયેલી બેન્ડીટ ક્વીનમાં અને 1997માં તમન્નામાં તેઓ સપોર્ટિંગ રોલ્સમાં હતા. મનોજ બાજપાઈ આજે પણ ચેલેન્જિંગ કેરેક્ટર્સ કરતા રહે છે. છેલ્લે મનોજ બાજપાઈ ઐયારી, બાગી ટુ અને સત્યમેવ જયતેમાં દેખાયા હતા.

  17/20
 • ગોવિંદા 1986ના અંતમાં ગોવિંદાએ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ એ સમય હતો જ્યારે મિથુન ચક્રવર્તી ડાન્સિંગ સ્ટાર તરીકે જાણીતા હતા. 90નો દાયકો ગોવિંદા માટે ડ્રીમ રન સમાન રહ્યો હતો. ડેવિડ ધવનના ડિરેક્શનમાં ગોવિંદા કોમેડી કિંગ બન્યા. આજે યુવાની કરતા ગોવિંદ સાવ જુદા જ લાગે છે.

  ગોવિંદા

  1986ના અંતમાં ગોવિંદાએ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ એ સમય હતો જ્યારે મિથુન ચક્રવર્તી ડાન્સિંગ સ્ટાર તરીકે જાણીતા હતા. 90નો દાયકો ગોવિંદા માટે ડ્રીમ રન સમાન રહ્યો હતો. ડેવિડ ધવનના ડિરેક્શનમાં ગોવિંદા કોમેડી કિંગ બન્યા. આજે યુવાની કરતા ગોવિંદ સાવ જુદા જ લાગે છે.

  18/20
 • આફતાબ શિવદાસાની ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે સૌથી વધુ જાણીતા બનેલા આફતાબે 1999માં મસ્તથી બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. જેમાં તેમનું પાત્ર વખણાયું હતું, પરંતુ ફિલ્મ ફ્લોપ રહી ઙતી. જો કે પોતાના ક્યુટ લુકથી ડેશિંગ લૂક સુધી પહોંચવામાં આફતાબે મહેનત જરૂર કરી છે, પરંતુ બોલીવુડમાં તે ખાસ સ્થાન નથી બનાવી શક્યા.

  આફતાબ શિવદાસાની

  ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે સૌથી વધુ જાણીતા બનેલા આફતાબે 1999માં મસ્તથી બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. જેમાં તેમનું પાત્ર વખણાયું હતું, પરંતુ ફિલ્મ ફ્લોપ રહી ઙતી. જો કે પોતાના ક્યુટ લુકથી ડેશિંગ લૂક સુધી પહોંચવામાં આફતાબે મહેનત જરૂર કરી છે, પરંતુ બોલીવુડમાં તે ખાસ સ્થાન નથી બનાવી શક્યા.

  19/20
 • નાના પાટેકર એક્ટર તરીકે નાના પાટેકર ખાસ બદલાયા નથી. તેમની ડાયલોગ ડિલવરી આજે પણ શરૂઆત જેવી જ છે. જો લૂકની વાત કરીએ તો તેમનું વજન જરૂર વધ્યું છે, પરંતુ આજે પણ તેઓ યુવાની જેવા જ પાવરપેક્ડ પર્ફોમન્સ આપે છે.

  નાના પાટેકર

  એક્ટર તરીકે નાના પાટેકર ખાસ બદલાયા નથી. તેમની ડાયલોગ ડિલવરી આજે પણ શરૂઆત જેવી જ છે. જો લૂકની વાત કરીએ તો તેમનું વજન જરૂર વધ્યું છે, પરંતુ આજે પણ તેઓ યુવાની જેવા જ પાવરપેક્ડ પર્ફોમન્સ આપે છે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

90ના દાયકાના કેટલાક સ્ટાર્સને તમે આજે જોશો તો ઓળખી પણ નહીં શકો. પણ તમારા માટે અમે લાવ્યા છીએ તેમની કરિયરના શરૂઆતના ફોટોઝ અને આજના ફોટોઝ. જુઓ કેવા લાગે છે એક સમયના તમારા ફેવરિટ સ્ટાર્સ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK