10yearchallenge: 10 વર્ષોમાં આટલો બદલાયો એક્ટ્રેસનો લુક

Jan 17, 2019, 14:10 IST
  • સોનમ કપૂર - બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂરે 10 યર ચેલેન્જને એક્સેપ્ટ કરતા પોતાની 10 વર્ષ જૂની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ તસવીર 10 વર્ષ પહેલા આવેલી એની ફિલ્મ 'દિલ્હી 6'ની છે. આ ફિલ્મમાં તેનો એક્ટર અભિષેક બચ્ચન હતો. આ તસવીરની સાથે એણે પોતાની લેટેસ્ટ ફિલ્મ 'એક લડકી કો દેખા તો ઐસા લગા'ની એક તસવીર પોસ્ટ કરી છે. આ ફિલ્મમાં તે પહેલીવાર પોતાના પિતા અનિલ કપૂરની સાથે કામ કરી રહી છે. બંને જ તસવીરોમાં સોનમ લગભગ એક જેવી જ નજર આવી રહી છે અને સુંદર પણ દેખાઈ રહી છે.

    સોનમ કપૂર - બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂરે 10 યર ચેલેન્જને એક્સેપ્ટ કરતા પોતાની 10 વર્ષ જૂની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ તસવીર 10 વર્ષ પહેલા આવેલી એની ફિલ્મ 'દિલ્હી 6'ની છે. આ ફિલ્મમાં તેનો એક્ટર અભિષેક બચ્ચન હતો. આ તસવીરની સાથે એણે પોતાની લેટેસ્ટ ફિલ્મ 'એક લડકી કો દેખા તો ઐસા લગા'ની એક તસવીર પોસ્ટ કરી છે. આ ફિલ્મમાં તે પહેલીવાર પોતાના પિતા અનિલ કપૂરની સાથે કામ કરી રહી છે. બંને જ તસવીરોમાં સોનમ લગભગ એક જેવી જ નજર આવી રહી છે અને સુંદર પણ દેખાઈ રહી છે.

    1/9
  • મંદિરા બેદી - મંદિરા બેદીએ પણ 10 યર ચેલેન્જ લીધી છે અને પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. બંને તસવીરોમાં એક જેવી જ નજર આવી રહી છે. મંદિરા ત્યારે પણ ફિટનેસ ફ્રીક હતી અને આજે પણ છે. મંદિરાની હેરસ્ટાઈલ નથી બદલાઈ. એના વાળ બૉયકટ હતા અને આજે પણ એવા જ છે.

    મંદિરા બેદી - મંદિરા બેદીએ પણ 10 યર ચેલેન્જ લીધી છે અને પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. બંને તસવીરોમાં એક જેવી જ નજર આવી રહી છે. મંદિરા ત્યારે પણ ફિટનેસ ફ્રીક હતી અને આજે પણ છે. મંદિરાની હેરસ્ટાઈલ નથી બદલાઈ. એના વાળ બૉયકટ હતા અને આજે પણ એવા જ છે.

    2/9
  • દિયા મિર્ઝા -  દિયા મિર્ઝાએ પણ આ ચેલેન્જને એક્સેપ્ટ કરી છે અને એણે પોતાની 10 વર્ષ જૂની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર પોસ્ટ કરી છે. એણે લખ્યું છે ત્યારે હું 27 વર્ષની હતી અને હવે 37 વર્ષની છું. બસ નંબર બદલાઈ ગયો બીજું કઈ નથી બદલાયું. ખરેખર દિયાને જોઈને કોઈ કહીં નથી શકતુ કે આ 10 વર્ષોમાં એનામાં કોઈ બદલાવ આવ્યો છે. તે ત્યારે પણ ગ્લેમરસ નજર આવતી હતી અને હાલમાં પણ એટલી જ સુંદર લાગે છે.

    દિયા મિર્ઝા -  દિયા મિર્ઝાએ પણ આ ચેલેન્જને એક્સેપ્ટ કરી છે અને એણે પોતાની 10 વર્ષ જૂની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર પોસ્ટ કરી છે. એણે લખ્યું છે ત્યારે હું 27 વર્ષની હતી અને હવે 37 વર્ષની છું. બસ નંબર બદલાઈ ગયો બીજું કઈ નથી બદલાયું. ખરેખર દિયાને જોઈને કોઈ કહીં નથી શકતુ કે આ 10 વર્ષોમાં એનામાં કોઈ બદલાવ આવ્યો છે. તે ત્યારે પણ ગ્લેમરસ નજર આવતી હતી અને હાલમાં પણ એટલી જ સુંદર લાગે છે.

    3/9
  • બિપાશા બાસુ - બિપાશા બાસુ, તેના કામોત્તેજક બોડી માટે જાણીતી છે, તેણે ઈન્સ્ટાગ્રામ પર તસવીર પોસ્ટ કરી છે અને લખ્યું છે, 'મને આ ચેલેન્જ મજા લાગે છે. કેવી રીતે જીવન આપણને ઘણાં તબક્કામાંથી પસાર કરે છે. મારી પાસે ફરિયાદ કરવાનું કોઈ કારણ નથી. છેલ્લા 10 વર્ષોમાં જીવન અદ્ભુત રહ્યું છે અને હાલમાં પણ ઘણું સારૂ છે.

    બિપાશા બાસુ - બિપાશા બાસુ, તેના કામોત્તેજક બોડી માટે જાણીતી છે, તેણે ઈન્સ્ટાગ્રામ પર તસવીર પોસ્ટ કરી છે અને લખ્યું છે, 'મને આ ચેલેન્જ મજા લાગે છે. કેવી રીતે જીવન આપણને ઘણાં તબક્કામાંથી પસાર કરે છે. મારી પાસે ફરિયાદ કરવાનું કોઈ કારણ નથી. છેલ્લા 10 વર્ષોમાં જીવન અદ્ભુત રહ્યું છે અને હાલમાં પણ ઘણું સારૂ છે.

    4/9
  • મિની માથુર - કબીર ખાનની પત્ની મિની માથુર, જે રિયાલિટી શૉ ઈન્ડિયન આઈડોલ અને બીજા ઘણા રિયાલિટી શૉ હોસ્ટ કરવા માટે જાણીતી છે. તેણે સોશિયલ મીડિયા પર કેપ્શન સાથે તસવીર પોસ્ટ કરી છે અને લખ્યું છે, "Yeh lo. Peer pressure mein #10yearchallenge 2008 VS 2018 Both pics are with make up but no filters. The no make up photos look awful so far.. Still looking .. will post soon.

    મિની માથુર - કબીર ખાનની પત્ની મિની માથુર, જે રિયાલિટી શૉ ઈન્ડિયન આઈડોલ અને બીજા ઘણા રિયાલિટી શૉ હોસ્ટ કરવા માટે જાણીતી છે. તેણે સોશિયલ મીડિયા પર કેપ્શન સાથે તસવીર પોસ્ટ કરી છે અને લખ્યું છે, "Yeh lo. Peer pressure mein #10yearchallenge 2008 VS 2018 Both pics are with make up but no filters. The no make up photos look awful so far.. Still looking .. will post soon.

    5/9
  • ડેઝી શાહ - ડેઝી શાહ, જે છેલ્લે સલમાન ખાનની 'રેસ 3'માં જોવા મળી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક હેપ્પી તસવીર પોસ્ટ કરી હતી અને આ ચેલેન્જમાં મજા માણી હતી.

    ડેઝી શાહ - ડેઝી શાહ, જે છેલ્લે સલમાન ખાનની 'રેસ 3'માં જોવા મળી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક હેપ્પી તસવીર પોસ્ટ કરી હતી અને આ ચેલેન્જમાં મજા માણી હતી.

    6/9
  • અમ્રિતા અરોરા - અમ્રિતા અરોરાએ પણ આ 10 યર ચેલેન્જને મંજૂર કરી છે. ઈન્સ્ટાગ્રામ પર ઘણી આ ચેલેન્જની ધૂમ ચાલી રહી છે. આ 10 યર ચેલેન્જ હેઠળ તમે 10 વર્ષ જૂની તસવીર અને હાલની તસવીર પોસ્ટ કરવાની છે.

    અમ્રિતા અરોરા - અમ્રિતા અરોરાએ પણ આ 10 યર ચેલેન્જને મંજૂર કરી છે. ઈન્સ્ટાગ્રામ પર ઘણી આ ચેલેન્જની ધૂમ ચાલી રહી છે. આ 10 યર ચેલેન્જ હેઠળ તમે 10 વર્ષ જૂની તસવીર અને હાલની તસવીર પોસ્ટ કરવાની છે.

    7/9
  • શ્રુતિ હાસન - કમલ હાસનની દીકરી શ્રુતિેએ ચેલેન્જ પૂરી કરવા પોતાની બે તસવીર પોસ્ટ કરી છે. આ બંને તસવીરોમાં ઘણો તફાવત નજર આવી રહ્યો છે. ઘણા સેલિબ્રિટીઝ આ ચેલેન્જનો જોરદાર ફાયદો ઉચકી રહ્યા છે અને પોતાના જૂના તસવીરો અને હાલના તસવીરોનો તફાવત ફેન્સને બતાવી રહ્યા છે.

    શ્રુતિ હાસન - કમલ હાસનની દીકરી શ્રુતિેએ ચેલેન્જ પૂરી કરવા પોતાની બે તસવીર પોસ્ટ કરી છે. આ બંને તસવીરોમાં ઘણો તફાવત નજર આવી રહ્યો છે. ઘણા સેલિબ્રિટીઝ આ ચેલેન્જનો જોરદાર ફાયદો ઉચકી રહ્યા છે અને પોતાના જૂના તસવીરો અને હાલના તસવીરોનો તફાવત ફેન્સને બતાવી રહ્યા છે.

    8/9
  • અનિતા હસનંદાની - ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાનીએ આ ચેલેન્જને એક્સેપ્ટ કરી લીધી છે. અનિતા આ બંને તસવીરમાં થોડી અલગ લાગી રહી છે. એવું લાગે ઘણી સેલિબ્રિટીઝમાં આ 10 વર્ષમાં કોઈ ફેરફાર જોવા નથી મળ્યો, પણ જીવનમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે.

    અનિતા હસનંદાની - ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાનીએ આ ચેલેન્જને એક્સેપ્ટ કરી લીધી છે. અનિતા આ બંને તસવીરમાં થોડી અલગ લાગી રહી છે. એવું લાગે ઘણી સેલિબ્રિટીઝમાં આ 10 વર્ષમાં કોઈ ફેરફાર જોવા નથી મળ્યો, પણ જીવનમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે.

    9/9
  • loading...

ફોટોઝ વિશે

સોશિયલ મીડિયા એક એવો પ્લેટફોર્મ છે જ્યાં દરરોજ કઈને કઈ નવું થતું હોય છે. થોડા દિવસ પહેલાની વાત છે કે જ્યારે સોશિયલ મીડિયા પર કિકી ચેલેન્જે ધૂમ મચાવી હતી. સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી સુધી આ ચેલેન્જને પૂરી કરવા લાગ્યા હતા. જ્યાં હવે સોશિયલ મીડિયામાં 10 યર ચેલેન્જ ટ્રેન્ડ કરી રહ્યો છે. આ ચેલેન્જને પૂરો કરવામાં બોલીવુડ સેલિબ્રિટીઝ આમા જોડાયેલા છે. દરેક પોતાની 10 વર્ષ જૂની તસવીરને સોશિયલ મીડિયામાં નવી તસવીરોની સાથે શેર કરી રહી છે.

શું છે 10 યર ચેલેન્જ

10 યર ચેલેન્જ લેનારાએ પોતાની બે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવાની રહેશે. પહેલો ફોટો 10 વર્ષ જૂનો અને બીજો ફોટો હાલનો રહેશે. આ ચેલેન્જને હોલીવુડ સેલિબ્રિટીઝથી લઈને બોલીવડ સેલિબ્રિટીઝ સુધી લઈ રહ્યા છે અને પોતાની તસવીરો શેર કરી રહ્યા છે અને સાથે કેપ્શન પણ લખી રહ્યા છે. આ ચેલેન્જ કોણે શરૂ કરી છે એ વાત કરવી મુશ્કિલ છે. પણ હેસટેગની સાથે 10 યર ચેલેન્જ લેવાથી કોઈપણ સેલિબ્રિટી પાછળ નથી.

આ ચેલેન્જને ઘણી બોલીવુડ અભિનેત્રીએ લીધી છે. ડાયના પેન્ટીએ આ ચેલેન્જને પૂરો કરતા પોતાની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટો પર કેપ્શન લખ્યું છે, 'કેટલીક વસ્તુઓ ક્યારેય બદલાતી નથી. જેમ કે મારા ફોટોમાં ઉપયોગ થયેલો બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્ટર'. એવી જ રીતે ઈશા ગુપ્તા, શ્રુતિ હાસન, પદ્માલક્ષ્મી સહિત ઘણી બોલીવુડના આ સ્ટાર્સે પણ આ ચેલેન્જને લેતા ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ પર પોતાની 10 વર્ષની જૂની તસવીરો શેર કરી છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK