શિયાળામાં નિખરી 'સ્વર્ગ'ની સુંદરતા, જુઓ ફોટોઝ

Published: Dec 04, 2018, 10:25 IST | Sheetal Patel
 • 5 જાન્યુઆરી 2017ના રોજ આ તસવીરમાં શ્રીનગરમાં મડ હાઉસના ટોપ પરથી કાશ્મીર યુવક બરફ સાફ કરે છે.

  5 જાન્યુઆરી 2017ના રોજ આ તસવીરમાં શ્રીનગરમાં મડ હાઉસના ટોપ પરથી કાશ્મીર યુવક બરફ સાફ કરે છે.

  1/10
 • 3 જાન્યુઆરી, 2017ના રોજ આ ફોટોમાં શ્રીનગરથી આશરે 55 કિ.મી. ઉત્તરમાં ગુલમર્ગમાં બરફથી ઢંકાયેલા રોડ સાથે કશ્મીરી વૉકર્સ મુસાફરી કરે છે.

  3 જાન્યુઆરી, 2017ના રોજ આ ફોટોમાં શ્રીનગરથી આશરે 55 કિ.મી. ઉત્તરમાં ગુલમર્ગમાં બરફથી ઢંકાયેલા રોડ સાથે કશ્મીરી વૉકર્સ મુસાફરી કરે છે.

  2/10
 • 11 જાન્યુઆરી, 2017ના રોજ આ તસવીરમાં બ્યુકરેસ્ટમાં વોર્ટર બર્ડ્સ એક થીજી ગયેલા તળાવ પર ઉડે છે.

  11 જાન્યુઆરી, 2017ના રોજ આ તસવીરમાં બ્યુકરેસ્ટમાં વોર્ટર બર્ડ્સ એક થીજી ગયેલા તળાવ પર ઉડે છે.

  3/10
 • 13 જાન્યુઆરી 2017ના દિવસે આ ફોટોમાં મુસ્લિમ પ્રવાસીઓ પાણીના માટલા લઈને બરફથી છવાયેલા રસ્તા પર ચાલી રહ્યા છે.

  13 જાન્યુઆરી 2017ના દિવસે આ ફોટોમાં મુસ્લિમ પ્રવાસીઓ પાણીના માટલા લઈને બરફથી છવાયેલા રસ્તા પર ચાલી રહ્યા છે.

  4/10
 • 16 જાન્યુઆરી 2017ના આ તસવીરમાં કાશ્મીરી માણસ શ્રીનગરમાં બરફથી છવાયેલા રસ્તા પરથી પસાર થાય છે. જમ્મુ કાશ્મીરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે, મોટા ભાગની જગ્યા પર શૂન્યથી પણ નીચું તાપમાન છે.

  16 જાન્યુઆરી 2017ના આ તસવીરમાં કાશ્મીરી માણસ શ્રીનગરમાં બરફથી છવાયેલા રસ્તા પરથી પસાર થાય છે. જમ્મુ કાશ્મીરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે, મોટા ભાગની જગ્યા પર શૂન્યથી પણ નીચું તાપમાન છે.

  5/10
 • ઈડોમીનીના ગ્રીક ગામડા પાસે ગ્રીક મેસોડિયન બોર્ડર પાસે કૅમ્પમાં બોનફાયર થઈ રહ્યો છે.

  ઈડોમીનીના ગ્રીક ગામડા પાસે ગ્રીક મેસોડિયન બોર્ડર પાસે કૅમ્પમાં બોનફાયર થઈ રહ્યો છે.

  6/10
 • આ તસવીર નોર્થ ઈઝરાઈલ અગામોન હુલા લેકનો છે, ખેતરનો નાશ અટકાવવા ખેડૂતો પક્ષીઓને મકાઈ ખવડાવે છે.

  આ તસવીર નોર્થ ઈઝરાઈલ અગામોન હુલા લેકનો છે, ખેતરનો નાશ અટકાવવા ખેડૂતો પક્ષીઓને મકાઈ ખવડાવે છે.

  7/10
 • 7 જાન્યુઆરી 2017માં બર્લિનમાં લેવાયેલો આ ફોટો છે, જેમાં બરફથી છવાયેલો પાર્ક નજરે પડે છે.

  7 જાન્યુઆરી 2017માં બર્લિનમાં લેવાયેલો આ ફોટો છે, જેમાં બરફથી છવાયેલો પાર્ક નજરે પડે છે.

  8/10
 • 8 જાન્યુઆરી 2017ના રોજ લેવાયેલા ફોટામાં પૂર્વીય ફ્રાન્સમાં આવેલો લેન્ડબર્ગ કેસલ જોઈ શકાય છે.

  8 જાન્યુઆરી 2017ના રોજ લેવાયેલા ફોટામાં પૂર્વીય ફ્રાન્સમાં આવેલો લેન્ડબર્ગ કેસલ જોઈ શકાય છે.

  9/10
 • આ તસવીરમાં એથેન્સમાં આવેલા બરફથી છવાયેલા એક્રોપોલિસનો ફોટો છે, જે ફિન્ક હિલ પરથી સ્ત્રીએ ફોટો લીધો છે.

  આ તસવીરમાં એથેન્સમાં આવેલા બરફથી છવાયેલા એક્રોપોલિસનો ફોટો છે, જે ફિન્ક હિલ પરથી સ્ત્રીએ ફોટો લીધો છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

5 જાન્યુઆરી 2017ના રોજ આ તસવીરમાં શ્રીનગરમાં મડ હાઉસના ટોપ પરથી કાશ્મીર યુવક બરફ સાફ કરે છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK