લકી અલીનો વીડિયો થયો વાઇરલ, પણ તમને 90ના આ સિંગર્સ યાદ છે?

Updated: 3rd January, 2021 21:10 IST | Sheetal Patel
 • સિંગર લકી અલીનો વીડિયો તાજેતરમાં વાઇરલ થયો હતો ત્યારે કેટલાક એવા સિંગર્સ પર નજર કરીએ જેને આજની ન્યુ જનરેશન પણ નથી ભૂલી.જો કે બોલિવુડમાં મ્યુઝિકની દુનિયા અને સોગ્સમાં વેરાયટીઝને કારણે આજે આ સિંગરોમાંથી એકદા બે એવા હશે કે જેઓ હજી પણ ક્યાંક જોવા મળી જાય.જ્યારે આમાંથી મોટભાગના સિંગરો પોતાના યાદગાર દાયકા સાથે લગભગ બોલિવુડને અલવીદા કહી ગયા છે.

  સિંગર લકી અલીનો વીડિયો તાજેતરમાં વાઇરલ થયો હતો ત્યારે કેટલાક એવા સિંગર્સ પર નજર કરીએ જેને આજની ન્યુ જનરેશન પણ નથી ભૂલી.જો કે બોલિવુડમાં મ્યુઝિકની દુનિયા અને સોગ્સમાં વેરાયટીઝને કારણે આજે આ સિંગરોમાંથી એકદા બે એવા હશે કે જેઓ હજી પણ ક્યાંક જોવા મળી જાય.જ્યારે આમાંથી મોટભાગના સિંગરો પોતાના યાદગાર દાયકા સાથે લગભગ બોલિવુડને અલવીદા કહી ગયા છે.

  1/18
 • અભિજીત ભટ્ટાચાર્ય- 1994માં આવેલુ ઓલે ઓલે સોંગ ખુબ લોકપ્રિય થયુ હતુ.તેમણે પોતાના સમયમાં અનેક એકટર માટે ગીતો ગાયા છે.તેમનો મેલોડિયશ વોઈસ લોકોને ખુબ ગમતો હતા.તેમના પોપ્યુલર સોંગસ છે.મે કોઈ એસા ગીત ગાઉ,યે તેરી આંખે ઝુકી ઝુકી,વાદા રહા સનમ,બડી મુશ્કિલ હે ખોયા મેરા દિલ હે,આંખો મે બસે હો તુમ,ચાંદ તારે તોડ લાઉ,મરે ખયાલો કી મલ્લીકા.

  અભિજીત ભટ્ટાચાર્ય-

  1994માં આવેલુ ઓલે ઓલે સોંગ ખુબ લોકપ્રિય થયુ હતુ.તેમણે પોતાના સમયમાં અનેક એકટર માટે ગીતો ગાયા છે.તેમનો મેલોડિયશ વોઈસ લોકોને ખુબ ગમતો હતા.તેમના પોપ્યુલર સોંગસ છે.મે કોઈ એસા ગીત ગાઉ,યે તેરી આંખે ઝુકી ઝુકી,વાદા રહા સનમ,બડી મુશ્કિલ હે ખોયા મેરા દિલ હે,આંખો મે બસે હો તુમ,ચાંદ તારે તોડ લાઉ,મરે ખયાલો કી મલ્લીકા.

  2/18
 • અલ્કા યાજ્ઞનીક- અલ્કા યાજ્ઞનીક 90ના દાયકાની મોસ્ટ પોપ્યુલર પ્લેબેક સિંગર હતી.આ સમયમાં અલકાએ લગભગ દરેક એવોર્ડ વર્ષો સુધી મેળ્વયાં હતા.તેના પોપ્યુલર સોંગ્સ છે,દેખા હે પહેલી બાર,એસી દિવાનગી,વાદા રહા સનમ,ચોલી કે પીછે,બાઝીગર ઓ બાઝીગર,ટીપ ટીપ બરસા પાની,પુછો જરા પુછો મુજે કયા હુઆ હે,બાહો કે દરમિયાં.

  અલ્કા યાજ્ઞનીક-

  અલ્કા યાજ્ઞનીક 90ના દાયકાની મોસ્ટ પોપ્યુલર પ્લેબેક સિંગર હતી.આ સમયમાં અલકાએ લગભગ દરેક એવોર્ડ વર્ષો સુધી મેળ્વયાં હતા.તેના પોપ્યુલર સોંગ્સ છે,દેખા હે પહેલી બાર,એસી દિવાનગી,વાદા રહા સનમ,ચોલી કે પીછે,બાઝીગર ઓ બાઝીગર,ટીપ ટીપ બરસા પાની,પુછો જરા પુછો મુજે કયા હુઆ હે,બાહો કે દરમિયાં.

  3/18
 • અનુરાધા પૌડવાલ- અલ્કા યાજ્ઞગનીકે અનુરાધાને પણ સારી એવી ટક્કર આપી હતી.તેનુ ધક ધક ગીત જે બેટા ફિલ્મનું હતુ અને આ ફિલ્મ 1992માં રિલિઝ થઈ હતી તેનુ સોંગ મોસ્ટ પોપ્યુલર રહ્યુ હતુ.જ્યારે કન્ટ્રોવર્સી ઉભી થઈ તે પછી અનુરાધા ભક્તિમય ગીતો તરફ ઝુક્યા.જો  કે એ પછી તેમણે ફરી બોલિવુડમાં કમબેક કરવાનો પ્રયાસ કર્યો પણ તેમાં તેમને ઓડિયન્સનો જોઈએ તેવો રિસપોન્સ મળ્યો નહી.અનુરાધાના પોપ્યુલર સોંગ્સ છે.નજર કે સામને,દિલ હે કી માનતા નહી,ચાહા હે તુજકો,તુ પ્યાર હે કિસી ઓર કા,પ્યાર કિયા તો નિભાના,યાદે ભી હે મોહબ્બત ભી હે,મૈયા યશોદા. હમણાં જ તેમણે એક ડિજીટલ કોન્સર્ટની જાહેરાત કરી હતી. 

  અનુરાધા પૌડવાલ-

  અલ્કા યાજ્ઞગનીકે અનુરાધાને પણ સારી એવી ટક્કર આપી હતી.તેનુ ધક ધક ગીત જે બેટા ફિલ્મનું હતુ અને આ ફિલ્મ 1992માં રિલિઝ થઈ હતી તેનુ સોંગ મોસ્ટ પોપ્યુલર રહ્યુ હતુ.જ્યારે કન્ટ્રોવર્સી ઉભી થઈ તે પછી અનુરાધા ભક્તિમય ગીતો તરફ ઝુક્યા.જો  કે એ પછી તેમણે ફરી બોલિવુડમાં કમબેક કરવાનો પ્રયાસ કર્યો પણ તેમાં તેમને ઓડિયન્સનો જોઈએ તેવો રિસપોન્સ મળ્યો નહી.અનુરાધાના પોપ્યુલર સોંગ્સ છે.નજર કે સામને,દિલ હે કી માનતા નહી,ચાહા હે તુજકો,તુ પ્યાર હે કિસી ઓર કા,પ્યાર કિયા તો નિભાના,યાદે ભી હે મોહબ્બત ભી હે,મૈયા યશોદા. હમણાં જ તેમણે એક ડિજીટલ કોન્સર્ટની જાહેરાત કરી હતી. 

  4/18
 • બાબા સેહગલ- બાબા સેહગલ પણ રોક સિંગરની યાદીમાં મોખરે હતો.90નો દાયકો બાબા સેહગલ માટે એવો હતો કે તમામ મ્યુઝિક ચેનલો તેના સોગ્સ વાંરવાર રિપિટ કરતી હતી.1998માં આવેલી ફિલ્મ મિસ 420માં તેણે લિડિંગ રોલ પણ કર્યો છે.તેના પોપ્યુલર સોંગ્સ છે.ઠંડા ઠંડા પાની,દિલ ધડકે વગેરે. હવે બાબ સેહગલ એકદમ ફંકી ગીતો બનાવીને સોશ્યલ મીડિયા સ્ટાર બની ગયા છે. 

  બાબા સેહગલ-

  બાબા સેહગલ પણ રોક સિંગરની યાદીમાં મોખરે હતો.90નો દાયકો બાબા સેહગલ માટે એવો હતો કે તમામ મ્યુઝિક ચેનલો તેના સોગ્સ વાંરવાર રિપિટ કરતી હતી.1998માં આવેલી ફિલ્મ મિસ 420માં તેણે લિડિંગ રોલ પણ કર્યો છે.તેના પોપ્યુલર સોંગ્સ છે.ઠંડા ઠંડા પાની,દિલ ધડકે વગેરે. હવે બાબ સેહગલ એકદમ ફંકી ગીતો બનાવીને સોશ્યલ મીડિયા સ્ટાર બની ગયા છે. 

  5/18
 • બાલી બ્રહ્મભટ્ટ- બાલીની યાદ તમને આ સોગ્સથી જલ્દી આવશે,અમ્મા દેખ તેરા મુન્ડા બિગડા જાયે જે ખુબ લોકપ્રિય થયુ હતુ.આ ઉપરાંત તેણે પોતાનો એક આલ્બમ તેરે બીન જીના નહી પણ લૉન્ચ કર્યો હતો.આ ઉપરાંત તેનો એક વિડિયો આલ્બમ પણ લૉન્ચ થયો જે બહુ પોપ્યુલર ન થઈ શક્યો.

  બાલી બ્રહ્મભટ્ટ-

  બાલીની યાદ તમને આ સોગ્સથી જલ્દી આવશે,અમ્મા દેખ તેરા મુન્ડા બિગડા જાયે જે ખુબ લોકપ્રિય થયુ હતુ.આ ઉપરાંત તેણે પોતાનો એક આલ્બમ તેરે બીન જીના નહી પણ લૉન્ચ કર્યો હતો.આ ઉપરાંત તેનો એક વિડિયો આલ્બમ પણ લૉન્ચ થયો જે બહુ પોપ્યુલર ન થઈ શક્યો.

  6/18
 • હેમા સરદેસાઈ- 90ના દાયકાની આસપાસ તે ઘણી પોપ્યુલર સિંગર હતી.જેણે 2000 સુધી બેસ્ટ સિંગર તરીકેનું પોતાનુ સ્થાન જાળવી રાખ્યું.તેણે ફેમસ મ્યુઝિક કમ્પોઝર અનુ મલિક,એ.આર.રહેમાન,રાજેશ રોશન અને નદીમ-શ્રવણ સાથે પણ કામ કર્યુ છે.તેના પોપ્યુલર સોગ્સ છે.આવારા બાવરે,ઈશ્ક ચાંદી હે ઈશ્ક સોના હે,સોના સોના યે ના હોના,ચલી ચલી ફીર ચલી ચલી અને બાદલ પે પાંઓ હે.

  હેમા સરદેસાઈ-

  90ના દાયકાની આસપાસ તે ઘણી પોપ્યુલર સિંગર હતી.જેણે 2000 સુધી બેસ્ટ સિંગર તરીકેનું પોતાનુ સ્થાન જાળવી રાખ્યું.તેણે ફેમસ મ્યુઝિક કમ્પોઝર અનુ મલિક,એ.આર.રહેમાન,રાજેશ રોશન અને નદીમ-શ્રવણ સાથે પણ કામ કર્યુ છે.તેના પોપ્યુલર સોગ્સ છે.આવારા બાવરે,ઈશ્ક ચાંદી હે ઈશ્ક સોના હે,સોના સોના યે ના હોના,ચલી ચલી ફીર ચલી ચલી અને બાદલ પે પાંઓ હે.

  7/18
 • કવિતા ક્રિશ્નમૂર્તી- તેણે પોતાના સમયમાં મ્યુઝિક કમ્પોઝર તરીકે મેજીકલ વર્ક કર્યુ છે.કવિતાએ આનંદ-મિલન,એ.આર.રહેમાન,નદીમ-શ્રવણ,જતીન-લલીત,વિજુ શાહ અને આર.ડી.બર્મન સાથે 1942-અ લવ સ્ટોરીમાં પોપ્યુલર સોગ્સ આપ્યાં છે.કવિતાના ખુબ લોકપ્રિય ગીતો છે.આજ મે ઉપર આસમા નિચે,મેરા પિયા ઘર આયા,પ્યાર હુઆ ચુપકે સે,હમ દિલ દે ચુકે સનમ.

  કવિતા ક્રિશ્નમૂર્તી-

  તેણે પોતાના સમયમાં મ્યુઝિક કમ્પોઝર તરીકે મેજીકલ વર્ક કર્યુ છે.કવિતાએ આનંદ-મિલન,એ.આર.રહેમાન,નદીમ-શ્રવણ,જતીન-લલીત,વિજુ શાહ અને આર.ડી.બર્મન સાથે 1942-અ લવ સ્ટોરીમાં પોપ્યુલર સોગ્સ આપ્યાં છે.કવિતાના ખુબ લોકપ્રિય ગીતો છે.આજ મે ઉપર આસમા નિચે,મેરા પિયા ઘર આયા,પ્યાર હુઆ ચુપકે સે,હમ દિલ દે ચુકે સનમ.

  8/18
 • કિષ્નાકુમાર કુન્નાથ- તેણે 1999માં પલ નામના આલ્બમથી ડેબ્યુટ કર્યુ હતુ.જે ઓલ ટાઈમ ક્લાલિક છે.આ ઉપરાંત પણ તેણે અનેક પોપ્યુલર આલ્બમ આપ્યાં છે.તેના પોપ્યુલર સોંગ્સ છે.યારો દોસ્તી બડી હી હસીન હે,છોડ આયે હમ વો ગલીયા,તડપ તડપ કે ઈસ દિલ સે,આવારાપન બનજારાપન,આંખો મે તેરી અજબ સી,દસ બહાને કરકે લે ગયા દિલ.

  કિષ્નાકુમાર કુન્નાથ-

  તેણે 1999માં પલ નામના આલ્બમથી ડેબ્યુટ કર્યુ હતુ.જે ઓલ ટાઈમ ક્લાલિક છે.આ ઉપરાંત પણ તેણે અનેક પોપ્યુલર આલ્બમ આપ્યાં છે.તેના પોપ્યુલર સોંગ્સ છે.યારો દોસ્તી બડી હી હસીન હે,છોડ આયે હમ વો ગલીયા,તડપ તડપ કે ઈસ દિલ સે,આવારાપન બનજારાપન,આંખો મે તેરી અજબ સી,દસ બહાને કરકે લે ગયા દિલ.

  9/18
 • કુમાર સાનુ- આશિકિથી આ સિંગરને એટલી લોકપ્રિયતા મળી કે તે આજે પણ જળવાયેલી છે.કુમાર સાનુએ નારાયણને ટફ કોમ્પિટિશન આપી હતી.તેણે નદીમ શ્રવણ,જતીન-લલીત અને અનુ મલિક સાથે અનેક સોંગ્સ આપ્યાં છે.તેના પોપ્યુલર સોંગ્સ છે.તેરે બીના જી લેંગે હમ,મેરા દિલ ભી કિતના પાગલ હે,સોંચેગે તુમ્હે પ્યાર,યે કાલી કાલી આંખે,એક લડકી કો દેખા તો,તુજે દેખા તો યે જાના સનમ. કુમાર સાનુ હજી પણ ઇન છે. 

  કુમાર સાનુ-

  આશિકિથી આ સિંગરને એટલી લોકપ્રિયતા મળી કે તે આજે પણ જળવાયેલી છે.કુમાર સાનુએ નારાયણને ટફ કોમ્પિટિશન આપી હતી.તેણે નદીમ શ્રવણ,જતીન-લલીત અને અનુ મલિક સાથે અનેક સોંગ્સ આપ્યાં છે.તેના પોપ્યુલર સોંગ્સ છે.તેરે બીના જી લેંગે હમ,મેરા દિલ ભી કિતના પાગલ હે,સોંચેગે તુમ્હે પ્યાર,યે કાલી કાલી આંખે,એક લડકી કો દેખા તો,તુજે દેખા તો યે જાના સનમ. કુમાર સાનુ હજી પણ ઇન છે. 

  10/18
 • રાગેશ્વરી- રાગેશ્વરી પણ એક એક અગ્રણી હરોળની પોપ સિંગર રહી ચુકી છે.જો કે તેનું જ્યારે અગ્રણી હરોળમાં નામ હતુ ત્યારે જ તેને એક બીમારી લાગુ પડી હતી અને ત્યારબાદ તેણે 2006માં કમ બેક કર્યુ.પણ જોઈએ તેવી પોપ્યુલારીટી તેને સાંપડી નહીં.તેના લોકપ્રિય સોગ્સ છે.તા તા રા રી રા રા(આલ્બમ દુનિયા),પ્યાર કા રંગ (આલ્બમ પ્યાર કા રંગ),સાલ દો હજાર (આલ્બમ,સાલ દો હજાર).

  રાગેશ્વરી-

  રાગેશ્વરી પણ એક એક અગ્રણી હરોળની પોપ સિંગર રહી ચુકી છે.જો કે તેનું જ્યારે અગ્રણી હરોળમાં નામ હતુ ત્યારે જ તેને એક બીમારી લાગુ પડી હતી અને ત્યારબાદ તેણે 2006માં કમ બેક કર્યુ.પણ જોઈએ તેવી પોપ્યુલારીટી તેને સાંપડી નહીં.તેના લોકપ્રિય સોગ્સ છે.તા તા રા રી રા રા(આલ્બમ દુનિયા),પ્યાર કા રંગ (આલ્બમ પ્યાર કા રંગ),સાલ દો હજાર (આલ્બમ,સાલ દો હજાર).

  12/18
 • સપના મુખર્જી- 90 દશખની લિંડિગ મ્યુઝિક કમ્પોઝરની યાદીમાં સપનાનું નામ પણ ઘણુ જાણીતુ હતુ.તે અગ્રણી મ્યુઝિક કમ્પોઝર નદીમ-શ્રવણ,જતીન-લલીત,આનંદ-મિલ,રાજેશ રોશન અને અનુ મલિક સાથે કામ કરી ચુકી છે.1989માં આવેલી ત્રિદેવ ફિલ્મનું તીચ્છી નજર વાલે સોંગ ખુબ પોપ્યુલર થયુ હતુ.તેના અન્ય પોપ્યુલર સોંગ છે.તેરા સાથ હે કિતના પ્યારા,ખુદ કો ક્યાં સમજતે હો,તેરે ઈશ્ક મે નાચેગે,દિલ લે ગયી તેરી બિંદયા,સુંદરા સુંદરા,પ્યાર પ્યાર કરતે કરતે અને લવ રેપ.

  સપના મુખર્જી-

  90 દશખની લિંડિગ મ્યુઝિક કમ્પોઝરની યાદીમાં સપનાનું નામ પણ ઘણુ જાણીતુ હતુ.તે અગ્રણી મ્યુઝિક કમ્પોઝર નદીમ-શ્રવણ,જતીન-લલીત,આનંદ-મિલ,રાજેશ રોશન અને અનુ મલિક સાથે કામ કરી ચુકી છે.1989માં આવેલી ત્રિદેવ ફિલ્મનું તીચ્છી નજર વાલે સોંગ ખુબ પોપ્યુલર થયુ હતુ.તેના અન્ય પોપ્યુલર સોંગ છે.તેરા સાથ હે કિતના પ્યારા,ખુદ કો ક્યાં સમજતે હો,તેરે ઈશ્ક મે નાચેગે,દિલ લે ગયી તેરી બિંદયા,સુંદરા સુંદરા,પ્યાર પ્યાર કરતે કરતે અને લવ રેપ.


  13/18
 • શાન- તેના રૂપ તેરા મસ્તાના જેવા ફંકી આલ્બમથી અનેક યુવા હૈયાઓના દિલ શાને જીત્યાં છે.તેનુ તન્હા દિલ પણ ખુબ હીટ થયુ હતુ.તેણે બોલિવુડમાં પણ અનેક હિટ સોગ્સ આપ્યાં છે.જેમાં મુસુ મુસુ હસી,વો પહેલી બાર,પ્યાર મે કભી કભી જેવા સોગ્સ 1999માં ખુબ પોપ્યુલર થયા હતા.તે ઘણા વર્ષો સુધી એક બેસ્ટ સિંગર તરીકે પોતાનુ સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો.તેના પોપ્યુસર સોંગ્સ છે.તુને મુજે પહેચાના નહી,વોહ લડકી હે કહા,ઓ હમદમ સુનીયો રે,કુછ તો હુઆ હે. શાનના અવાજ અને ગીતો પર લોકો આજે પણ ફિદા છે. 

  શાન-

  તેના રૂપ તેરા મસ્તાના જેવા ફંકી આલ્બમથી અનેક યુવા હૈયાઓના દિલ શાને જીત્યાં છે.તેનુ તન્હા દિલ પણ ખુબ હીટ થયુ હતુ.તેણે બોલિવુડમાં પણ અનેક હિટ સોગ્સ આપ્યાં છે.જેમાં મુસુ મુસુ હસી,વો પહેલી બાર,પ્યાર મે કભી કભી જેવા સોગ્સ 1999માં ખુબ પોપ્યુલર થયા હતા.તે ઘણા વર્ષો સુધી એક બેસ્ટ સિંગર તરીકે પોતાનુ સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો.તેના પોપ્યુસર સોંગ્સ છે.તુને મુજે પહેચાના નહી,વોહ લડકી હે કહા,ઓ હમદમ સુનીયો રે,કુછ તો હુઆ હે. શાનના અવાજ અને ગીતો પર લોકો આજે પણ ફિદા છે. 

  14/18
 • શ્રધ્ધા સરગમ- નેશનલ એવોર્ડ વિનિંગ સિંગર શ્રધ્ધા સરગમ એક તાજેતરમાં જ સાઉથ તરફ વળી છે.તે બોલિવુડ સહિત સાઉથની પણ ખુબ પોપ્યુલર પ્લેબેક સિંગર છે.તેના પોપ્યુલર સોંગ્સ છે.હમને ઘર છોડા હે,જબ કોઈ બાત બિગડ જાએ,પેહલા નશા,તેરી ઉમ્મીદ તેરા ઈંતઝાર કરતા હુ,સુબહ સે લેકર શામ તક,સાવન બરસે તરસે દિલ,ચુપકે સે.

  શ્રધ્ધા સરગમ-

  નેશનલ એવોર્ડ વિનિંગ સિંગર શ્રધ્ધા સરગમ એક તાજેતરમાં જ સાઉથ તરફ વળી છે.તે બોલિવુડ સહિત સાઉથની પણ ખુબ પોપ્યુલર પ્લેબેક સિંગર છે.તેના પોપ્યુલર સોંગ્સ છે.હમને ઘર છોડા હે,જબ કોઈ બાત બિગડ જાએ,પેહલા નશા,તેરી ઉમ્મીદ તેરા ઈંતઝાર કરતા હુ,સુબહ સે લેકર શામ તક,સાવન બરસે તરસે દિલ,ચુપકે સે.

  15/18
 • સોનુ નિગમ- સોનુ નિગમ હજી પણ ચર્ચામાં છે.જો કે તેણે બે દશકા અગાઉથી પોતાનુ બોલિવુડ઼માં મજબુત સ્થાન બનાવી રાખ્યુ છે.સોનુ નિગમ ઘણા સોગ્સથી ઘર ઘરમાં જાણીતો સિંગર બની ગયો હતો.1995માં તેણે અચ્છા સિલા દીઆ જે બેવફા સનમ ફિલ્મનુ સોંગ હતુ તે ખુબ પોપ્યુલર બન્યું હતુ.તેના પોપ્યુલર સોંગ છે.સંદેશે આતે હે,ઈશ્ક બીના ક્યા જીના યારો,પંછી નદીયા,યે દિલ દિવાના,સાથીયા અને કલ હો ના હો.આ ઉપરાંત તેના હીટ પોપ સોંગ્સ છે.મુજે રાત દિન,મે હુ દિવાના તેરા વગેરે.

  સોનુ નિગમ-

  સોનુ નિગમ હજી પણ ચર્ચામાં છે.જો કે તેણે બે દશકા અગાઉથી પોતાનુ બોલિવુડ઼માં મજબુત સ્થાન બનાવી રાખ્યુ છે.સોનુ નિગમ ઘણા સોગ્સથી ઘર ઘરમાં જાણીતો સિંગર બની ગયો હતો.1995માં તેણે અચ્છા સિલા દીઆ જે બેવફા સનમ ફિલ્મનુ સોંગ હતુ તે ખુબ પોપ્યુલર બન્યું હતુ.તેના પોપ્યુલર સોંગ છે.સંદેશે આતે હે,ઈશ્ક બીના ક્યા જીના યારો,પંછી નદીયા,યે દિલ દિવાના,સાથીયા અને કલ હો ના હો.આ ઉપરાંત તેના હીટ પોપ સોંગ્સ છે.મુજે રાત દિન,મે હુ દિવાના તેરા વગેરે.

  16/18
 • સુનિતા રાઓ- પોપ જનરેશનીની આ પણ અગ્રણી સિંગર રહી ચુકી છે.રાઓ પરી માટે જાણીતી સિંગર બની ચુકી હતી.તેને પણ બોલિવુડમાં બે દાયકા સુધી પોતાનુ વર્ચસ્વ જમાવી રાખ્યુ.પરિ હુ મે.જો કે એ પછી તેને બોલિવુડમાં કામ મળવુ થોડુ મુશેકલ બન્યુ હતુ.તેમ છતાં તેની પ્રસિધ્ધિ બરકરાર રહી છે.

  સુનિતા રાઓ-

  પોપ જનરેશનીની આ પણ અગ્રણી સિંગર રહી ચુકી છે.રાઓ પરી માટે જાણીતી સિંગર બની ચુકી હતી.તેને પણ બોલિવુડમાં બે દાયકા સુધી પોતાનુ વર્ચસ્વ જમાવી રાખ્યુ.પરિ હુ મે.જો કે એ પછી તેને બોલિવુડમાં કામ મળવુ થોડુ મુશેકલ બન્યુ હતુ.તેમ છતાં તેની પ્રસિધ્ધિ બરકરાર રહી છે.

  17/18
 • ઉદીત નારાયણ- ઉદીત નારાયણ એક એવા સિંગર તરીકે ઉભર્યા હતા જેમણે બોલિવુડ સોગ્સોનો સિનારિયો બદલ્યો છે.તેમનો સમયગાળો રિઆલિટિ સિંગિગ શો શરૂ થયા તે પહેલાનો હતો અને તેમણે આવા શોના પણ ઘણા સમિકરણો બદલી એક સિંગર તરીકેની ઉંચી પદવી મેળવી છે.તેમણે ગણી ન શકાય તેટલા હિટ સોગ્સ આપ્યા છે.પોતાના યુગમાં તેમણે અનેક બીગ સ્ટાર માટે પોતાનો વોઈસ પણ આપ્યો છે.90ના દાયકમાં તે ખુબ પ્રસિધ્ધ મેલ પ્લેબેક સિંગર હતા.તેમના પોપ્યુલર સોંગ્સ છે.પેહાલા નશા,જાદુ તેરી નજર,તુ ચીઝ બડી હે મસ્ત,દિલ તો પાગલ હે,મેંહદી લગાકે રખના,પરદેશી પરદેશી,કુછ કુછ હોતા હે,ચાંદ છુપા બાદલમેં.તેમના સોગ્સ એન્ડલેસ છે.

  ઉદીત નારાયણ-

  ઉદીત નારાયણ એક એવા સિંગર તરીકે ઉભર્યા હતા જેમણે બોલિવુડ સોગ્સોનો સિનારિયો બદલ્યો છે.તેમનો સમયગાળો રિઆલિટિ સિંગિગ શો શરૂ થયા તે પહેલાનો હતો અને તેમણે આવા શોના પણ ઘણા સમિકરણો બદલી એક સિંગર તરીકેની ઉંચી પદવી મેળવી છે.તેમણે ગણી ન શકાય તેટલા હિટ સોગ્સ આપ્યા છે.પોતાના યુગમાં તેમણે અનેક બીગ સ્ટાર માટે પોતાનો વોઈસ પણ આપ્યો છે.90ના દાયકમાં તે ખુબ પ્રસિધ્ધ મેલ પ્લેબેક સિંગર હતા.તેમના પોપ્યુલર સોંગ્સ છે.પેહાલા નશા,જાદુ તેરી નજર,તુ ચીઝ બડી હે મસ્ત,દિલ તો પાગલ હે,મેંહદી લગાકે રખના,પરદેશી પરદેશી,કુછ કુછ હોતા હે,ચાંદ છુપા બાદલમેં.તેમના સોગ્સ એન્ડલેસ છે.

  18/18
 • વિનોદ રાઠોડ- થોડા જ વર્ષો પહેલા આવેલી મુન્નાભાઈ ફિલ્મમાં તે ગાયક રહી ચુક્યો છે.તેના વોઈસની એક સમયે ઘણી બધી માંગ હતી.તેણે પણ બોલિવુડમાં ઘણા પોપ્યુલર સોંગ્સ આપ્યાં છે,જેમાં રોમીઓ નામ મેરા ચોરી હે કામ મેરા,એસી દિવાનગી દેખી નહી,કોઈ ના કોઈ ચાહીયે પ્યાર કરને વાલા,નાયક નહી ખલનાયક હુ મે,એ મેરે હમસફર,કિતાબે બહુત સી,છુપાના ભી નહીં આતા.

  વિનોદ રાઠોડ-

  થોડા જ વર્ષો પહેલા આવેલી મુન્નાભાઈ ફિલ્મમાં તે ગાયક રહી ચુક્યો છે.તેના વોઈસની એક સમયે ઘણી બધી માંગ હતી.તેણે પણ બોલિવુડમાં ઘણા પોપ્યુલર સોંગ્સ આપ્યાં છે,જેમાં રોમીઓ નામ મેરા ચોરી હે કામ મેરા,એસી દિવાનગી દેખી નહી,કોઈ ના કોઈ ચાહીયે પ્યાર કરને વાલા,નાયક નહી ખલનાયક હુ મે,એ મેરે હમસફર,કિતાબે બહુત સી,છુપાના ભી નહીં આતા.

  19/18
 • loading...

ફોટોઝ વિશે

તાજેતરમાં લકી અલીનો એક વીડિયો ભારે વાઇરલ થયો જેમાં તે શામ સવેરે તેરી યાદે આતી હૈં, ઓ સનમ તેરી યાદોં કી કસમ વાળું ગીત ગિટાર પર અનપ્લગ્ડ ગાતા દેખાયા. ધોળી દાઢી પણ અવાજની એ કુમાશ યથાવત છે ત્યારે જોઇએ 90ના દાયકામાં જેમનો જબરદસ્ત દબદબો હતો એ સિંગર્સ તમને યાદ છે કે નહીં.... આજે આ સિંગરોમાંથી એકદા બે એવા હશે કે જેઓ હજી પણ ક્યાંક જોવા મળી જાય.જ્યારે આમાંથી મોટભાગના સિંગરો પોતાના યાદગાર દાયકા સાથે લગભગ બૉલિવુડને અલવીદા કહી ગયા છે.

First Published: 3rd January, 2021 21:08 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK