ખૂબ જ લાંબી ફિલ્મમાં કેટલાંક દૃશ્યો અને ગીત કાઢીને એને ટૂંકી કરવી જરૂરી હતી: ‘રૂબરૂ’ અને ‘ફિર ચલા’ સિવાય અન્ય ગીતમાં પણ દમ નથી
11th October, 2020 19:04 ISTમકબૂલ ખાને તેના ડિરેક્શન દ્વારા ખૂબ જ કોશિશ કરી છે કે ફિલ્મ દર્શકોને જકડી રાખે, પરંતુ સ્ટોરીને કારણે તે પણ કંઈ કરી શકે એમ નથી : મ્યુઝિક પણ એટલું ખાસ નથી : પે-પર-વ્યુ કન્સેપ્ટને કારણે પણ એની વ્યુઅરશિપ પર ઘણી માઠી અસર પડશે
6th October, 2020 12:38 IST૨૦૨૦માં આવી હોવા છતાં ફિલ્મમાં જૂનો-પુરાણો બંદૂકનો ખેલ જોવા મળે છે.
1st September, 2020 21:34 ISTગુંજન સકસેનાની સ્ટોરીને ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવી છે, પરંતુ એમાં એ થ્રિલ જોવા નથી મળતી: તેની લાઇફની સ્ટોરી સાથે તેના મિશનને પણ થોડું વધુ દેખાડવાની જરૂર હતી: વિનીત કુમાર સિંહ અને માનવ વિજ જેવાં પાત્રોને વધુ ડીટેલમાં રાખવાની જરૂર હતી
14th August, 2020 19:00 ISTસુશાંતને ઘણાં દૃશ્યમાં જોઈને એવું જ લાગે છે કે તે પોતાની સ્ટોરી કહી રહ્યો છે: ડિરેક્શન અને સ્ક્રીનપ્લેમાં ઘણા પ્રૉબ્લેમ છે: પાત્રો વચ્ચે ઑર્ગેનિક રિલેશન માટે વધુ સમય આપવાની જરૂર હતી
26th July, 2020 08:10 ISTલગ્ન બંધનમાં બંધાશે નોબિતા-શિઝૂકા,ભાવુક થયા ચાહકો,સોશિયલ મીડિયા પર ધમાલ
Jan 20, 2021, 19:39 ISTકંગના રણોતના ટ્વીટ પર વિવાદ બાદ ટ્વિટર અકાઉન્ટ પર અસ્થાઇ રૂપે પ્રતિબંધ
Jan 20, 2021, 18:20 ISTબાલાકોટ ચેટ્સને લઈને અરનબ પર FIR પર સસ્પેન્સ, મુંબઇ પોલીસ વિચારમગ્ન
Jan 20, 2021, 16:18 ISTTandavના મેકર્સે લીધો નિર્ણય, હટાવવામાં આવશે વિવાદિત સીન
Jan 20, 2021, 15:39 ISTચીનઃ મહિનાઓ સુધી ગાયબ રહ્યા પછી એકાએક આવ્યા સામે જૅક મા, તોડ્યું મૌન
Jan 20, 2021, 14:47 ISTલાલચ વગર આ ફિલ્મ જોવી હોય તો જરૂર જોઈ શકાય, નહીંતર તમારી આશાઓ પર મુંબઈના વરસાદની જેમ પાણી ફરી વળશે: શૂજિત સરકારની અત્યારસુધીની સૌથી કમજોર ફિલ્મ
14th June, 2020 13:46 ISTઅમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની જુગલબંદીમાં ફારૂક ઝફરની એન્ટ્રી દિલ જીતી લે તેવી છે. ફિલ્મ જોઇને એ વાત ધ્યાનમાં આવી જાય છે કે વાનરોની લડાઇમાં બિલાડી ફાયદો લઈ જાય.
12th June, 2020 14:34 ISTઆત્મવિશ્વાસને વધુ મજબુત બનાવવાના હેતુથી પાર્થિવ ગોહિલના અવાજમાં "આત્મનિર્ભર ભારત ગીત" લોન્ચ થયું.
2nd June, 2020 12:54 ISTફિલ્મ-રિવ્યુ : અંગ્રેઝી મીડિયમ ઇન્ટરવલ બાદ ઘણા સબ-પ્લૉટને કારણે સ્ટોરી ભટકતી જોવા મળે છે : ઇરફાન ખાને ઍક્ટિંગ વડે ફિલ્મને પોતાના ખભા પર લઈને ચાલવાની કોશિશ કરી છે
13th March, 2020 14:27 ISTહ્રદયસ્પર્શી છે ઇરફાન ખાન અને રાધિકા મદાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમ
12th March, 2020 17:13 ISTડિરેક્ટર અહમદ ખાને બાગી 3ની ઍક્શનને એક લેવલ ઉપર લઈ જવાની કોશિશ કરી છે, પરંતુ સ્ક્રિપ્ટમાં દમ ન હોવાથી ટાઇગર પણ ફિલ્મને ન બચાવી શકે : હેલિકૉપ્ટર અને ટૅન્કનો ઉપયોગ ફિલ્મને વધુ ગ્રૅન્ડ બનાવવા કરવામાં આવ્યો છે પણ એ એટલાં જ હંબગ લાગે છે
7th March, 2020 13:40 ISTઅનુભવ સિંહા ‘મુલ્ક’ અને ‘આર્ટિકલ 15’ બાદ ફરી એક વાર હાર્ડહિટિંગ મૂવી લઈને આવ્યા છે. આ ફિલ્મનું નામ છે ‘થપ્પડ’.
28th February, 2020 12:54 ISTકોર્ટે સમલૈગિંક સંબંધો પર કાયદો લાગૂ પાડી દીધો છે પણ ભારતીય સમાજમાં આ પ્રકારના સંબંધોનો સ્વીકાર કેટલો મુશ્કેલ છે તેનો ઉલ્લેખ શુભ મંગલ જ્યાદા સાવધાન કરે છે.
22nd February, 2020 15:29 ISTસ્ટોરી અને ડિરેક્શનમાં દમ ન હોવા છતાં વિકીએ તેની ઍક્ટિંગ દ્વારા ડરાવવાની ભરપૂર કોશિશ કરી છે : કૅમેરા વર્ક અને બૅકગ્રાઉન્ડ સ્કોરને કારણે અમુક દૃશ્યમાં ડર જરૂર લાગે છે
22nd February, 2020 11:17 ISTઆ ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ જ વાહિયાત છે : સારા અને કાર્તિકે ખૂબ જ કંગાળ (ઓવર) ઍક્ટિંગ કરી છે : હિમાચલની સુંદરતા દેખાડવામાં ઇમ્તિયાઝ અલી પહેલી વાર નિષ્ફળ રહ્યો છે અને કરીઅરની સૌથી ભંગાર ફિલ્મ આપી છે
15th February, 2020 13:25 ISTકબીર સિંહ ફેમ વનિતા ખરતે બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યા પછી આમ કૉન્ફિડન્સમાં થયો વધારો
Jan 18, 2021, 10:40 ISTHappy Birthday Monica Bedi: 90 દાયકાની એભિનેત્રી, જેનો ભૂતકાળ હતો વિવાદાસ્પદ
Jan 18, 2021, 11:20 ISTઅંજના બાપટઃ આ પ્લસ સાઈઝ મોડેલ અને બેલી ડાન્સર છે પ્રેરણા સમાન
Jan 18, 2021, 18:18 ISTલાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા આ 10 સેલેબ્ઝ 2021માં કરશે ગ્રાન્ડ કમબૅક
Jan 02, 2021, 17:31 IST