Radhe Vs Laxmmi Bomb: ક્લેશ બાબતે સલમાને કહ્યું ઇદ ફક્ત મારો અધિકાર નથી
સત્તે પે સત્તાની રીમેકમાં કામ કરવાની ઇચ્છા છે ક્રિતી સૅનનની
આજથી બરાબર 148 દિવસ પછી રિલીઝ થશે વિદ્યા બાલનની 'શકુંતલા દેવી'
નૅશનલ એન્ટિ ડૉપિંગ એજન્સીનો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર બન્યો સુનીલ શેટ્ટી
સિનેમામાં શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપવા માટે મારામાં એક ગજબની ભૂખ છે : ભૂમિ
મેઘના ગુલઝારે લોકોને વિનંતી કરી છે કે તેની ફિલ્મોને મહિલા પ્રધાન સ્ટોરીઝ ગણવામાં ન આવે. આ ફિલ્મ ઍસિડ-અટૅક સર્વાઇવર લક્ષ્મી અગરવાલની રીયલ લાઇફ સ્ટોરી પર આધારિત છે.
Dec 12, 2019, 15:12 ISTસોનાક્ષી સિંહા હજી પણ તેની ફિલ્મ રિલીઝ થાય એ પહેલા નર્વસ થઈ જાય છે. તેનું એમ પણ માનવું છે કે દર્શકો જ ફાઇનલ જજ છે. તેણે ૨૦૧૦માં આવેલી ‘દબંગ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેની ‘દબંગ 3’ આ વર્ષે ૨૦મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે.
Dec 12, 2019, 14:45 ISTમહેશ ભટ્ટ બહુ જલદી એક વેબ-સિરીઝ દ્વારા ડિજિટલ ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે. તેઓ વર્ષો બાદ આલિયા ભટ્ટ અને સંજય દત્તની ‘સડક 2’ દ્વારા ફરી ડિરેક્શન તરફ વળી રહ્યાં છે.
Dec 12, 2019, 13:17 ISTસલમાન ખાનની ‘દબંગ 3’ના ક્લાઇમેક્સમાં દેખાડવામાં આવેલી ફાઇટ અત્યાર સુધી સલમાનની કોઈ ફિલ્મમાં નહીં જોઈ હોય એવી છે. ફિલ્મનાં ક્લાઇમેક્સમાં સલમાનનું પાત્ર ચુલબુલ પાન્ડે અને બલ્લીની ભૂમિકા ભજવનાર સુદીપ કિચ્ચા વચ્ચે જોરદાર ફાઇટ થાય છે.
Dec 12, 2019, 13:07 ISTસલમાન ખાન બહુ જલદી ‘બિગ બૉસ ૧૩’ શો છોડશે એવી ચર્ચા ચાલી રહી છે. તેની જગ્યા હવે ફારાહ ખાન લેશે એવી ચર્ચા ચાલી રહી છે.
Dec 12, 2019, 12:54 ISTયુવરાજ સિંહના જન્મદિવસ પર Ex-gf કિમ શર્માએ આ રીતે આપી વધામણી,જુઓ તસવીરો
Dec 12, 2019, 17:18 ISTHappy Birthday Yuvraj singh: જુઓ તેની ક્રિકેટ સફર
Jun 10, 2019, 15:18 ISTRadhe Vs Laxmmi Bomb: ક્લેશ બાબતે સલમાને કહ્યું ઇદ ફક્ત મારો અધિકાર નથી
Dec 12, 2019, 16:49 ISTઅયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે તમામ રિવ્યુ અરજીઓ ફગાવી
Dec 12, 2019, 17:03 ISTસત્તે પે સત્તાની રીમેકમાં કામ કરવાની ઇચ્છા છે ક્રિતી સૅનનની
Dec 12, 2019, 15:37 ISTતાજેતરમાં જ એક તસવીર સામે આવી છે જેમાં કરણ જોહર શાહરુખ ખાનની ફિલ્મ કુછ કુછ હોતા હૈના એક સીનને રીક્રિએટ કરતો દેખાય છે. આને જોઇને શાહરુખે પણ રસપ્રદ પ્રતિક્રિયા આપી છે.
Dec 11, 2019, 18:04 ISTહું ‘દોસ્તાના 2’નું શૂટિંગ કરતો હતો અને એની સાથે જ ‘પતિ, પત્ની ઔર વોહ’નું પ્રમોશન પણ સાથે-સાથે કરતો હતો. આવી સ્થિતિ આવશે એવો મને સ્વપ્નેય ખ્યાલ નહોતો. હું પોતાને સતત બિઝી રાખવા માગુ છું.’
Dec 11, 2019, 15:21 ISTમને આજીવન એવી યાદો આપી છે જેનું સ્થાન કોઈ ના લઈ શકે એ માટે અને મને હંમેશાં પ્રેરણાં આપવા માટે થૅન્ક યુ રોહિત. તારા ભવિષ્ય માટે શુભકામના. હું હંમેશાં તારી ચીયર લીડર રહીશ.’
Dec 11, 2019, 15:14 ISTઆ સંદર્ભે તેઓ ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ પ્રધાનને પત્ર લખી આ દિશામાં ધ્યાન દોરવા કહેશે કેમ કે આ અગાઉ ‘પદ્માવત’ને લઈને ઉઠેલા વિરોધ પ્રદર્શનને કારણે ઇન્ડસ્ટ્રીને ઘણું નુકસાન થયુ હતું.
Dec 11, 2019, 15:09 ISTએમએક્સ પ્લેયર માટે કથિત બાબા ગુરમીત રામ રહીમ સિંહ પર બની રહેલી સિરીઝમાં વધુ એક ઇન્ટરેસ્ટિંગ નામ ઉમેરાયું છે એ છે સંગ્રામ સિંહનું.
Dec 11, 2019, 15:04 ISTકેટલો લાંબો સમય સુધી ફિલ્મ ચાલે અને એની અસર કેટલી પડે છે એ એની સફળતાનું પ્રમાણ છે : દીપિકા
Dec 11, 2019, 14:42 ISTઅર્જુન રેડ્ડીમાં જોવા મળ્યા બાદ તે હવે આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે
Dec 11, 2019, 14:38 ISTઇન્ડિયા ટુડે કૉનક્લેવ ઇસ્ટમાં યામી ગૌતમના સેશનને સુશાંત મેહતાએ મૉડરેટ કર્યું, અહીં યામીએ 90ના દાયકાના ગીતો પર ડાન્સ પણ કર્યો.
Dec 10, 2019, 20:22 ISTએક પોસ્ટરમાં દીપિકા પાદુકોણનો ચહેરો સફેદ દુપટ્ટાથી ઢાંકેલો છે અને તેની આંખોમાં છુપાયેલું દર્દ તેના પર થયેલા ઝુલ્મની આખી સ્ટોરી કહે છે.
Dec 10, 2019, 20:07 ISTછેલ્લા ઘણા સમયથી ભારતની દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરની તબિયત બગડતા હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. ત્યારે હાલ મળી રહેલ સમાચાર પ્રમાણે લતા મંગેશકરને હાલ હોસ્પિટલમાં રજા આપી દેવામાં આવી છે.
Dec 10, 2019, 16:45 ISTઆ સુંદર તસવીરોના લીધે ચર્ચામાં છે એક્ટ્રેસ ડાયના પેન્ટી, જુઓ તસવીરો
Dec 07, 2019, 16:59 ISTબિગ બૉસમાં નિષ્ફળ રહ્યા આ 9 મોટા સિતારાઓ, સલમાનની સલાહ પણ ન સમજ્યા..
Dec 06, 2019, 14:26 ISTસની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ
Nov 27, 2019, 17:43 ISTHappy Birthday Dia Mirza: સાદગી અને સુંદરતાનો પર્યાય છે દિયા, જુઓ તસવીરો
Nov 18, 2019, 09:15 IST