રિયાને સપોર્ટ કર્યો હોવાથી ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો ઝોયા અખ્તરે

Published: Sep 11, 2020, 19:44 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ તેને સપોર્ટ કરવાથી ઝોયા અખ્તરની સોશ્યલ મીડિયા પર નિંદા થવા લાગી હતી

ઝોયા અખ્તર
ઝોયા અખ્તર

રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ તેને સપોર્ટ કરવાથી ઝોયા અખ્તરની સોશ્યલ મીડિયા પર નિંદા થવા લાગી હતી. એથી એ બધાને તેણે સણસણતો જવાબ આપ્યો છે. ટ્રોલ સાથે થયેલી ચૅટને ઇન્સ્ટાસ્ટોરીમાં ઝોયા અખ્તરે શૅર કરી હતી. એમાં લખ્યું હતું કે ‘ટ્રોલ : હું તને અનફૉલો કરું છું. મી : યસ. ટ્રોલ : હું તારી ફિલ્મોને પણ બૉયકૉટ કરું છું. મી : પહેલાં તો તું મારા પેજને બૉયકૉટ કર.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK