Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઝીરો ફિગરને મિસ કરે છે કરીના કપૂર ખાન

ઝીરો ફિગરને મિસ કરે છે કરીના કપૂર ખાન

15 January, 2021 08:22 AM IST | Mumbai
Mumbai correspondent

ઝીરો ફિગરને મિસ કરે છે કરીના કપૂર ખાન

ઝીરો ફિગરને મિસ કરે છે કરીના કપૂર ખાન

ઝીરો ફિગરને મિસ કરે છે કરીના કપૂર ખાન


કરીના કપૂર ખાન પોતાના ઝીરો ફિગરને મિસ કરી રહી છે. તેણે 2007માં સૈફ અલી ખાન સાથે ‘ટશન’માં કામ કર્યું હતું. એ વખતનો ફોટો તેણે શૅર કર્યો છે. આ ફિલ્મમાં સાથે કામ કર્યા બાદથી બન્ને વચ્ચે સંબંધો પાંગર્યા હતાં. બાદમાં તેમણે 2012માં લગ્ન કરી લીધાં હતાં. તેમને તૈમુર નામનો એક દીકરો છે. કરીના જલદી જ તેના બીજા બાળકને જન્મ આપવાની છે. પ્રેગ્નન્ટ હોવાને કારણે તેનું વજન પણ વધી ગયું છે. એથી આ થ્રોબૅક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી કે ‘આ થ્રોબૅક ફોટો છે લગભગ 2007નો જેસલમેરનો. ઓહ કેટલી પાતળી કમર છે. હું સૈફુની નહીં, મારી કમરની વાત કરું છું.’


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2021 08:22 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK