Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કલાકારોને ભાષાનું બંધન ન હોવું જોઈએ : ઝરીન ખાન

કલાકારોને ભાષાનું બંધન ન હોવું જોઈએ : ઝરીન ખાન

25 February, 2019 09:59 AM IST |

કલાકારોને ભાષાનું બંધન ન હોવું જોઈએ : ઝરીન ખાન

ઝરીન ખાન

ઝરીન ખાન


કલાકારોએ દરેક ભાષાની ફિલ્મમાં કામ કરવું જોઈએ. ઝરીન એક પંજાબી ફિલ્મ ‘ડાકા’માં જોવા મળવાની છે. વિવિધ ભાષામાં કામ કરવા વિશે ઝરીને કહ્યું હતું કે ‘હું પહેલાં પણ પંજાબી ફિલ્મમાં કામ કરી ચૂકી છું. લોકો શા માટે એમ પૂછે છે કે તું બૉલીવુડની ઍક્ટર છે તો પંજાબી ફિલ્મમાં કઈ રીતે કામ કરી શકે છે? હું એક કલાકાર છું અને મને હિન્દી, મરાઠી, પંજાબી અથવા તો બંગાળી ફિલ્મમાં કામ કરવું ગમશે. હું નથી માનતી કે એક કલાકારને ભાષાનું કોઈ બંધન હોવું જોઈએ. જો મને કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડશે તો એ કોઈ પણ ભાષાની ફિલ્મ હોય, હું એ ફિલ્મ ચોક્કસ કરીશ.’


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2019 09:59 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK