યાદ છે સલમાન ખાનની મુન્ની? હવે દેખાય છે આવી, જુઓ તસવીરો

મુંબઈ | Jul 04, 2019, 17:09 IST

તમને યાદ છે સલમાન ખાનની ક્યુટ મુન્ની એટલે કે હર્ષાલી મલ્હોત્રા? અત્યારે તે કાંઈક આવી દેખાય છે.

હવે આવી દેખાય છે સલમાન ખાનની મુન્ની...
હવે આવી દેખાય છે સલમાન ખાનની મુન્ની...

જો તમે સલમાન ખાન(Salman Khan)ની ફિલ્મ બજરંગી ભાઈજાન જોયું હોય તો તમને હર્ષાલી મલ્હોત્રા એટલે કે મુન્નીને હજી સુધી નહીં ભૂલ્યા હોવ. માસૂમ એવો ચહેરો...કાંઈપણ બોલ્યા વગર મુન્નીએ પોતાની એક્ટિંગથી લોકોને દિવાના બનાવી દીધા હતા. બજરંગી ભાઈજાન 2015માં રિલીઝ થઈ હતી. એ વખતે હર્ષાલી માત્ર સાત વર્ષની હતી, પણ હવે તે 11 વર્ષની થઈ ચુકી છે.

3 જૂને તેણે પોતાનો 11મો જન્મદિવસ મનાવ્યો છે. હર્ષાલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. જે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. બર્થ ડે પણ તેણે પોતાના કેટલાક ફોટોસ અને વીડિયોઝ સેર કર્યા હતા. જેમાં તે ઘણા બધા ગિફ્ટ્સ સાથે બેઠી હતી. સાથે તેણે એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તે કેક કાપી રહી હતી. બજરંગી ભાઈજાનથી લઈને અત્યાર સુધીમાં હર્ષાલી કેટલી બદલાઈ ચુકી છે અમે તમને બતાવીશું.

 
 
 
View this post on Instagram

Whoever is happy will make others happy too 😄....#behappy #keepsmiling

A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) onJun 11, 2019 at 9:14pm PDT

 
 
 
View this post on Instagram

Do what makes your soul smile 😊...#behappyalways #happypeoplebestpeople #smile #love

A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) onJun 8, 2019 at 8:35pm PDT

 
 
 
View this post on Instagram

Dance 💃 time .....

A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) onFeb 23, 2019 at 7:56pm PST

 
 
 
View this post on Instagram

Awesome evening.. awesome wheather ... awesome weekend #familytime @harshaalimalhotra

A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) onJan 26, 2019 at 11:52pm PST

 
 
 
View this post on Instagram

How am I looking ... ready for school event ...#actorlife #excited #akot

A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) onDec 29, 2018 at 5:29am PST

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK