યશ ચોપડા અને શાહરુખ ખાનની જોડી

Published: 22nd October, 2012 06:10 IST

યશ ચોપડા અને શાહરુખ ખાનની જોડી ૧૯૯૩માં રોમૅન્ટિક સાયકોલૉજિકલ થ્રિલર ‘ડર’થી બની હતી.

‘ડર’, ‘દિલ તો પાગલ હૈ’, ‘વીર-ઝારા’ અને ‘જબ તક હૈ જાન’ એમ ચાર ફિલ્મો તેમણે ડિરેક્ટર તરીકે શાહરુખ ખાન સાથે બનાવી. પહેલી ત્રણ ફિલ્મ તો સુપરહિટ હતી, જ્યારે ચોથી ફિલ્મ ‘જબ તક હૈ જાન’ આ દિવાળીમાં રિલીઝ થવાની છે. યશરાજ ફિલ્મ્સ બૅનર હેઠળ શાહરુખ ખાને કામ કર્યું છે એમાં નીચે મુજબની ફિલ્મોનો સમાવેશ છે : ‘ડર’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’, ‘દિલ તો પાગલ હૈ’, ‘મોહબ્બતેં’, ‘વીર-ઝારા’, ‘ચક દે ઇન્ડિયા‘ અને ‘રબને બના દી જોડી’.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK