અ થર્સડેમાં દેખાશે યામી ગૌતમ

Published: Sep 05, 2020, 19:44 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

આ ફિલ્મને 2021માં ઑનલાઇન રિલીઝ કરવામાં આવશે

યામી ગૌતમ
યામી ગૌતમ

યામી ગૌતમ ‘અ થર્સડે’માં જોવા મળવાની છે. આ ફિલ્મને 2021માં ઑનલાઇન રિલીઝ કરવામાં આવશે. એમાં તે એક પ્લે સ્કૂલની ટીચર બનશે. ફિલ્મને બેહઝાદ ખંભાતા ડિરેક્ટ કરશે તો રૉની સ્ક્રૂવાલા પ્રોડ્યુસ કરશે. પોતાનો ફોટો ફિલ્મમેકર્સ સાથે કોલાજ કરીને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને યામીએ કૅપ્શન આપી હતી કે ‘આ વખતે વીક-એન્ડ કરતાં હું ‘અ થર્સડે’ની રાહ જોઈ રહી છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK