Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જૅકી ચેન દ્વારા મળેલી ગિફ્ટથી ખૂબ ખુશ છે યામી ગૌતમ

જૅકી ચેન દ્વારા મળેલી ગિફ્ટથી ખૂબ ખુશ છે યામી ગૌતમ

11 June, 2019 10:49 AM IST | મુંબઈ

જૅકી ચેન દ્વારા મળેલી ગિફ્ટથી ખૂબ ખુશ છે યામી ગૌતમ

યામી ગૌતમ

યામી ગૌતમ


જૅકી ચેન તરફથી યામી ગૌતમને ગિફ્ટ મળતાં તે ખૂબ જ ઉત્સાહમાં આવી ગઈ છે. હૃતિક રોશન અને યામીની ‘કાબિલ’ ચીનમાં હાલમાં જ રિલીઝ થઈ છે. પોતાને મળેલી ભેટ વિશે જણાવતાં યામીએ કહ્યું હતું કે ‘મને ખૂબ આશ્ચર્ય થયું હતું જ્યારે મેં સાંભળ્યું કે મિસ્ટર ચેને મારા માટે ગિફ્ટ મોકલી છે. હું તેમને મળી શકી નહોતી, કારણ કે હું ભારતમાં ‘બાલા’નું શૂટિંગ કરી રહી હતી. જોકે હું જ્યારે બીજીંગ ગઈ ત્યારે મને તેમના વતી એક પાર્સલ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : કૅટરિના અને શાહિદના એકસરખા દેખાતા આઉટફિટ્સ પર ફૅન્સે ઉડાવી મજાક



મને ગિફ્ટ આપવી એ તેમની ઉદારતા દર્શાવે છે. બાળપણથી અમે તેમની ફિલ્મો જોઈને મોટા થયા છીએ. હું તેમના કામની ખૂબ મોટી ફૅન છું. તેઓ એક આઇકન અને લેજન્ડ છે. મને આશા છે કે હું જલદી જ તેમને મળીશ.’


Whatsapp-channel Whatsapp-channel

11 June, 2019 10:49 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK