Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર-કૅટના નવા ઘરમાં થઇ હાઉસ વૉર્મિંગ પાર્ટી

રણબીર-કૅટના નવા ઘરમાં થઇ હાઉસ વૉર્મિંગ પાર્ટી

18 November, 2014 04:49 AM IST |

રણબીર-કૅટના નવા ઘરમાં થઇ હાઉસ વૉર્મિંગ પાર્ટી

રણબીર-કૅટના નવા ઘરમાં થઇ હાઉસ વૉર્મિંગ પાર્ટી


ranbeer-ket


એમાં અયાન મુખરજી, હૃતિક રોશન, કંગના રનોટ, અનુષ્કા શર્મા, મિની માથુર, કરિશ્મા કપૂર, કબીર ખાન ઉપસ્થિત રહ્યાં હતાં. તેમની આ નાનકડી પાર્ટી વિશે જાણવા મળ્યું છે કે આ ફૉર્મલ પાર્ટી નહોતી, પણ કેટલાક ખાસ દોસ્તારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં તેમણે સાથે મળીને રાતનું ડિનર લીધું હતું.

આમ તો રણબીર અને કૅટરિના પહેલાં જ આ નવા ઘરમાં શિફ્ટ થઈ જવાનાં હતાં, પણ રણબીરના પપ્પા રિશી કપૂરની તબિયત સારી ન હોવાને કારણે તે ક્રિષ્ના રાજમાં રોકાઈ ગયો હતો અને પપ્પાની તબિયતમાં સુધારો થતાં તે કૅટરિના સાથે નવા ઘરમાં શિફ્ટ થઈ ગયો. વાત એમ પણ છે કે ‘જગ્ગા જાસૂસ’ના સાઉથ આફ્રિકામાં શૂટિંગ દરમ્યાન આ કપલે પોતાના નવા ઘર માટે શૉપિંગ પણ કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2014 04:49 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK