Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Ind VS Pak:આ અંદાજમાં મેચ જોવા પહોંચ્યો રણવીર, ગ્રાઉન્ડ પર કરી મસ્તી

Ind VS Pak:આ અંદાજમાં મેચ જોવા પહોંચ્યો રણવીર, ગ્રાઉન્ડ પર કરી મસ્તી

16 June, 2019 07:04 PM IST |

Ind VS Pak:આ અંદાજમાં મેચ જોવા પહોંચ્યો રણવીર, ગ્રાઉન્ડ પર કરી મસ્તી

રણવીર સિંહ પહોંચ્યો ક્રિકેટ ગ્રાઉન્ડ પર

રણવીર સિંહ પહોંચ્યો ક્રિકેટ ગ્રાઉન્ડ પર


ભારત પાકિસ્તાનની મેચ પહેલા રણવીરસિંહ પણ માન્ચેસ્ટર પહોંચ્યો હતો. રણવીસિંહે આ હાઈવોલ્ટેજ મેચ શરૂ થતા પહેલા ખૂબ જ મસ્તી કરી. રણવીર સિંહે જુદા જુદા અંદાજમાં કેટલાય ફોટોઝ ક્લિક કરાવ્યા છે. તે પોતાની ફિલ્મ 83નું પ્રમોશન કરવા ત્યાં પહોંચ્યો છે.




ફિલ્મ અભિનેતા રણવીર સિંહે ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાનના મેચ પહેલા ઘણી મસ્તી કરી. આ સિવાય તેણે પોતાની આગામી ફિલ્મ '83' માટે એન્કરિંગ પણ કર્યું. આ દરમિયાન રણવીર સિંહ પોતાના અંદાજમાં જોવા મળ્યા અને જે લોકો સાથે મુલાકાત કરી તેમને બધાંને પોતાની મસ્તી ભરેલા વર્તનથી માહોલ યાદગાર બનાવ્યો.

 
 
 
View this post on Instagram

Cohost @ranveersingh ❤️ at #CWC19 #ranveersingh #myranveersinghfan

A post shared by Ranveer singh (@myranveersinghfan) onJun 16, 2019 at 4:25am PDT


રણવીર સિંહે આ અવસરે જુદા જુદા ફોટોઝ ક્લિક કરાવ્યા અને એક વીડિયોમાં તે એન્કર્સની મસ્તી કરતાં પણ જોવા મળે છે.

 
 
 
View this post on Instagram

@ranveersingh with @virendersehwag At manchester for #indvspak worldcup cricket 2019 #ranveer_ka_fan_club #Ranveersingh #virendersehwag

A post shared by ranveer ka fan club (@ranveer_ka_fanclub) onJun 16, 2019 at 2:46am PDT

રણવીર સિંહે નજફગઢ નવાબ વીરેન્દ્ર સહેવાગ સાથે સેલ્ફી લીધી તો એક ફોટોમાં તે હરભજન સિંહ સાથે મસ્તી કરતો પણ જોવા મળ્યો.

 
 
 
View this post on Instagram

See this @ranveersingh and @harbhajan3 Exciting for #INDVPAK #CWC19 #ranveersingh #myranveersinghfan

A post shared by Ranveer singh (@myranveersinghfan) onJun 16, 2019 at 2:08am PDT

એક તસવીરમાં રણવીર સિંહ શિખર ધવન સાથે મજાક કરતો જોવા મળ્યો.

 
 
 
View this post on Instagram

Baba @ranveersingh with @shikhardofficial at #iccworldcup2019 #indvspak #ranveersingh #ranveer_ka_fan_club #indoremasala

A post shared by ranveer ka fan club (@ranveer_ka_fanclub) onJun 16, 2019 at 3:22am PDT

આ તસવીરમાં રણવીર સિંહ એક ફોટોમાં સુનીલ ગાવસ્કર સાથે મેચને લઇને ચર્ચા કરતો જોવા મળે છે.

આ પણ વાંચો : ફાધર્સ ડે પર ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમાએ આપ્યો સર્પ્રાઇઝ

ઉલ્લેખનીય છે કે રણવીર સિંહ હાલમાં લંડનમાં તેની આગામી ફિલ્મ '83'ની શૂટિંગ કરવા ગયો છે. આ ફિલ્મ ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા રમાયેલી 1983 વર્લ્ડકપ જીતવા પર આધારિત છે.

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2019 07:04 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK