Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આશિકી ૩ બનાવવા પૂરતી જ નહીં બનાવી શકું : મોહિત સૂરિ

આશિકી ૩ બનાવવા પૂરતી જ નહીં બનાવી શકું : મોહિત સૂરિ

10 May, 2017 07:09 AM IST |

આશિકી ૩ બનાવવા પૂરતી જ નહીં બનાવી શકું : મોહિત સૂરિ

આશિકી ૩ બનાવવા પૂરતી જ નહીં બનાવી શકું : મોહિત સૂરિ


mohit suri

‘આશિકી ૩’ની સ્ક્રિપ્ટ પર હાલમાં કામ ચાલી રહ્યું છે એવી વાતો ચાલી રહી છે. આ વિશે મોહિત સૂરિ કહે છે, ‘આ ફિલ્મ-સિરીઝને ખૂબ જ પસંદ કરવામાં આવી છે, પરંતુ આ ફિલ્મને આગળ વધારવા માટે ચોક્કસ કારણ અને સ્ક્રિપ્ટની જરૂર છે. મેં ‘આશિકી ૨’ને ‘RJ કી એક લવ સ્ટોરી’ નામ હેઠળ પણ બનાવી હોત. સ્ક્રિપ્ટ એવી હોવી જોઈએ કે ફિલ્મ બનાવવા માટે એક તલપ જાગે. તમે કોઈ ફ્રૅન્ચાઇઝીના નામ પર ફિલ્મ ન બનાવી શકો. એ નામથી તમે દર્શકોને થિયેટર સુધી લાવી શકો છો, પરંતુ તેમને એ ફિલ્મ ગમશે જ એ જરૂરી નથી હોતું. જો હું ‘આશિકી ૩’ બનાવવા પૂરતી બનાવું તો મેં ‘આશિકી ૨’ દ્વારા જે કંઈ મેળવ્યું છે એ ખોઈ શકું એમ છું.’


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2017 07:09 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK