Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શું તમે વિશાલ દાદલાણીની જૅકેટ્સ ખરીદી શકશો?

શું તમે વિશાલ દાદલાણીની જૅકેટ્સ ખરીદી શકશો?

24 January, 2020 02:37 PM IST | Mumbai
Letty Mariam Abraham

શું તમે વિશાલ દાદલાણીની જૅકેટ્સ ખરીદી શકશો?

વિશાલ દાદલાણી

વિશાલ દાદલાણી


સંગીતકાર વિશાલ દાદલાણીએ પોતાનાં જૅકેટ્સની હરાજી કરીને એમાંથી ભેગાં થનારાં નાણાંનો ઉપયોગ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે કરશે. આ જૅકેટ્સ તે સિન્ગિંગ રિયલિટી શોમાં પહેરે છે. શિક્ષણ પર ભાર મૂકતાં વિશાલે કહ્યું કે ‘દેશની તમામ સમસ્યાઓનો ઉકેલ શિક્ષણમાં સમાયેલો છે.

આ પણ વાંચો : દસ વર્ષ પહેલાં બૉલીવુડમાં હીરોની પરિભાષા અલગ હતી: પંકજ ત્રિપાઠી



આ જ કારણ છે કે હું મારાં જૅકેટ્સની હરાજી કરવાનો છું જેથી એનો ફરી ઉપયોગ થઈ શકશે. એનાથી કોઈ વસ્તુ વ્યર્થ નહીં જાય. સાથે જ એમાંથી જે રકમ ઊપજશે એનો ઉપયોગ સ્ટ્રીટ કિડ્સના શિક્ષણ માટે ઉપયોગમાં લેવાશે.’


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2020 02:37 PM IST | Mumbai | Letty Mariam Abraham

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK