Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શું હોલીવુડ ફિલ્મ કિલ બિલની હિન્દી રીમેકમાં શાહરૂખ ખાન બનશે બિલ!

શું હોલીવુડ ફિલ્મ કિલ બિલની હિન્દી રીમેકમાં શાહરૂખ ખાન બનશે બિલ!

28 September, 2019 12:32 PM IST | મુંબઈ

શું હોલીવુડ ફિલ્મ કિલ બિલની હિન્દી રીમેકમાં શાહરૂખ ખાન બનશે બિલ!

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન


જાણીતી હોલીવુડ ફિલ્મ કિલ બિલની હિન્દી રીમેક બનવા જઈ રહી છે. અહેવાલો પ્રમાણે નિખીલ દ્વિવેદી આ ફિલ્મની રીમેક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ઉમા થુર્માન સ્ટારર આ ફિલ્મને અંજલિ રૂપે નિખિલ દ્વિવેદી અને અનુરાગ કશ્યપ એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે.




અહેવાલો એવા પણ આવી રહ્યા છે કે આ ફિલ્મમાં શાહરૂખ ખાન જોવા મળી શકે છે. કિલ બિલ ફિલ્મની રીમેકમાં બિલનું પાત્ર શાહરૂખ ખાન ભજવી શકે છે. જેના માટે શાહરૂખ ખાનનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે.


આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી.આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

સૂત્રોના અહેવાલ પ્રમાણ, નિખિલે આ રીમેકના હકો આ વર્ષની શરૂઆતમાં ખરીદ્યા હતા. અને હાલ તે તેના પર કામ કરી રહ્યા છે. વાતો એવી છે કે શાહરૂખ ખાન તેમાં બિલની ભૂમિકા ભજવશે. શાહરૂખ ખાન અનુરાગ કશ્યપ સાથે કામ કરવા માટે આતુર છે, અટલે તે આ ફિલ્મમાં કામ કરી શકે છે. જો કે આ ફિલ્મ પરની ચર્ચાઓ હાલ શરૂઆતના સ્ટેજનાં જ છે. હાલમાં તો હીરોઈનની શોધ કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2019 12:32 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK