શાહરુખ-ફારાહ વીતેલું ભૂલશે?

Published: 29th September, 2011 17:43 IST

ઘણી આનાકાની કર્યા બાદ શાહરુખ ખાને સ્ટાર પ્લસ પરના ડાન્સ રિયલિટી શો ‘જસ્ટ ડાન્સ’ની ફિનાલેમાં આવવાની હા પાડી દીધી છે. આની પાછળ શોનાં જજ હૃતિક રોશન અને વૈભવી મર્ચન્ટની કિંગ ખાનને મનાવવાની સ્કિલ કારણભૂત છે.

 

 

જોકે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ હશે કે જ્યારે કિંગ ખાન અને ત્રીજી જજ ફારાહ શો પર મળશે ત્યારે તેમનો વ્યવહાર કયા પ્રકારનો હશે? તેમની વચ્ચેની ગાઢ મિત્રતાનો અંત ત્યારે આવ્યો હતો જ્યારે શાહરુખે ફારાહની ‘ઓમ શાંતિ ઓમ’ પછી કોઈ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK