Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટૉમ ક્રુઝની જેમ બુર્જ ખલીફા પર ફાઇટિંગ કરશે શાહરુખ?

ટૉમ ક્રુઝની જેમ બુર્જ ખલીફા પર ફાઇટિંગ કરશે શાહરુખ?

04 February, 2021 12:28 PM IST | Mumbai
Mumbai correspondent

ટૉમ ક્રુઝની જેમ બુર્જ ખલીફા પર ફાઇટિંગ કરશે શાહરુખ?

ટૉમ ક્રુઝની જેમ બુર્જ ખલીફા પર ફાઇટિંગ કરશે શાહરુખ?

ટૉમ ક્રુઝની જેમ બુર્જ ખલીફા પર ફાઇટિંગ કરશે શાહરુખ?


દુબઈના બુર્જ ખલીફાની ટોચ પર ટૉમ ક્રુઝે કરેલા ફાઇટિંગ સીક્વન્સ જેવી ઍક્શન શાહરુખ ખાનની ‘પઠાણ’માં પણ જોવા મળે એવી શક્યતા છે. ટૉમ ક્રુઝે ‘મિશન ઇમ્પૉસિબલ: ઘોસ્ટ પ્રોટોકૉલ’માં દિલધડક સ્ટન્ટ્સ કર્યા હતા. હવે એ જ રોમાંચક અનુભવ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની ‘પઠાણ’માં જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. આ ઍક્શન સીક્વન્સને મોટા પાયે બનાવવામાં આવશે. એના માટે ઇન્ટરનૅશનલ સ્ટન્ટ ટીમની મદદ લેવામાં આવશે. શાહરુખના ફૅન્સ ઘણા સમયથી તેની ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા અને હવે ફિલ્મમાં દિલધડક સ્ટન્ટ સીક્વન્સ તેમને રોમાંચિત કરી દેશે. જોકે એટલું જાણવા મળ્યું છે કે સીન્સમાં કાર્સ, બાઇક્સ, ગન્સ, બ્લાસ્ટ્સ, હૅન્ડ-ટુ-હૅન્ડ કૉમ્બેટ્સ જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2021 12:28 PM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK