Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > તારક મેહતા સીરિયલમાં પ્રોડ્યૂસર બાદ ટપુએ પણ દયાબહેનને લઈને આપ્યો જવાબ

તારક મેહતા સીરિયલમાં પ્રોડ્યૂસર બાદ ટપુએ પણ દયાબહેનને લઈને આપ્યો જવાબ

03 October, 2019 01:49 PM IST | મુંબઈ
રશ્મિન શાહ

તારક મેહતા સીરિયલમાં પ્રોડ્યૂસર બાદ ટપુએ પણ દયાબહેનને લઈને આપ્યો જવાબ

રાજ અનડકટ

રાજ અનડકટ


‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું મોસ્ટ પૉપ્યુલર કૅરેક્ટર દયાબહેન બહુ ઝડપથી ફરી ટીવી સ્ક્રીન પર જોવા મળશે એવું પોરબંદરના કીર્તિ મંદિરમાં શૂટિંગમાં આવેલા ટપુએ કહ્યું હતું.

dayaben



ગાંધી જંયતીના સ્પેશિયલ એપિસોડના શૂટિંગ માટે પોરબંદર આવેલી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ સાથે આવેલા ટપુ એટલે કે રાજ અનડકટને જ્યારે તેની મમ્મી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે તમારી ઇંતઝારીનો અંત બહુ ઝડપથી આવશે, મારી મમ્મી બહુ ઝડપથી તમને સ્ક્રીન પર જોવા મળશે.


આ પણ વાંચો : શાસ્ત્રીજીના બર્થડે પર પ્લાનિંગ થયું શાસ્ત્રી, શસ્ત્ર, શાસ્ત્ર

રાજ અનડકટે એ વાતનો ફોડ નહોતો પાડ્યો કે દયાબહેનનું કૅરેક્ટર કરતી દિશા વાંકાણી ફરી આવશે કે પછી એ કૅરેક્ટર માટે નવી કોઈ એક્ટ્રેસને શોધવામાં આવશે અને એ સ્ક્રીન પર દયાબહેન તરીકે દેખા દેશે, પણ હા ટપુએ ભાર સાથે એ વાત કબૂલી હતી કે એની મમ્મી દયાબહેન ગોકુલધામ સોસાયટીમાં બહુ ઝડપથી પાછાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2019 01:49 PM IST | મુંબઈ | રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK