દીપિકા પાદુકોણને કેમ ફોન કરવાનું ભુલી ગયો શાહરુખ?
શાહરુખ ખાન
દીપિકા પાદુકોણે હાલમાં જ સોશ્યલ મીડિયા પર કહ્યું હતું કે શાહરુખ ખાન તેને ફોન કરવાનું ભુલી ગયો હતો. શાહરુખે હાલમાં જ લાઇબ્રેરીની સાફ સફાઈ કરી હતી. ત્યાર બાદ પોતાનો ફોટો ટ્વિટર પર શૅર કરીને શાહરુખે ટ્વીટ કર્યું હતું કે ‘આખી રાત મેં મારી લાયબ્રેરીની સાફ સફાઈ કરી હતી. થોડી અસ્ત વ્યસ્ત હતી. બુક્સમાંથી દુર્ગંધ આવતી હતી. માટી જામી ગઈ હતી. જોકે મને ખુશી મળી હતી.’
આ પણ વાંચો : લતા મંગેશકરે કરી ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી
ADVERTISEMENT
શાહરુખનાં આ ટ્વીટ પર કમેન્ટ કરતાં દીપિકાએ ટ્વીટ કર્યું હતું કે ‘હૅલો ! તમારે મને ફોન કરવાનો હતો.’