Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વૉક કરતાં સંજય દત્તે સૌને સ્વસ્થ રહેવાનો સંદેશ આપ્યો

વૉક કરતાં સંજય દત્તે સૌને સ્વસ્થ રહેવાનો સંદેશ આપ્યો

04 April, 2020 02:05 PM IST | Mumbai Desk

વૉક કરતાં સંજય દત્તે સૌને સ્વસ્થ રહેવાનો સંદેશ આપ્યો

સંજય દત્ત

સંજય દત્ત


આજે દેશભરમાં લૉકડાઉન હોવાથી લોકોને ઘરમાં રહેવાની સલાહ સેલિબ્રિટીઝ આપી રહી છે. એવામાં સંજય દત્તે પણ પોતાનો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. વિડિયોમાં તે વૉક અને જૉગિંગ પણ કરી રહ્યો છે. આ સાથે જ વિડિયોમાં તે કહી રહ્યો છે કે તમે ઘરમાં રહો, એક્સરસાઇઝ કરો. એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે. સાથે જ સરકારની વાત સાંભળો. તમને સૌને વિનંતી કરું છું કે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખો. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સંજય દત્તે કૅપ્શન આપી હતી કે ‘સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે એ પણ ખાસ કરીને આવા સમયમાં. બરાબર ભોજન કરો, હેલ્ધી રહો અને કસરત કરતા રહો.’


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2020 02:05 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK