Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આજે કૌન બનેગા કરોડપતિમાં લેવાશે શ્રીદેવીની આઇક્યુ-ટેસ્ટ

આજે કૌન બનેગા કરોડપતિમાં લેવાશે શ્રીદેવીની આઇક્યુ-ટેસ્ટ

07 October, 2012 06:27 AM IST |

આજે કૌન બનેગા કરોડપતિમાં લેવાશે શ્રીદેવીની આઇક્યુ-ટેસ્ટ

આજે કૌન બનેગા કરોડપતિમાં લેવાશે શ્રીદેવીની આઇક્યુ-ટેસ્ટ




આજે રાત્રે સાડાઆઠ વાગ્યે સોની ટીવીના શો ‘કૌન બનેગા કરોડપતિ’માં શ્રીદેવી પોતાની કમબૅક ફિલ્મ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ના પ્રમોશન માટે આવવાની છે. શ્રીદેવી આ શોની પહેલી સેલિબ્રિટી ગેસ્ટ છે. અમિતાભ બચ્ચન અને શ્રીદેવી છેલ્લે ૨૦ વર્ષ પહેલાં ‘ખુદા ગવાહ’માં સાથે દેખાયાં હતાં અને આટલા વખતના અંતરાલ પછી પહેલી વાર સ્ક્રીન પર સાથે દેખાયાં છે. આ શોમાં અમિતાભ અને શ્રીદેવીની કેમિસ્ટ્રી ઊડીને આંખે વળગતી હતી. શોમાં અમિતાભે રાઝ જાહેર કર્યો હતો કે શ્રીદેવી માઇકલ જૅક્સનની મોટી ચાહક છે અને પછી તેને માઇકલ જૅક્સનના ડાન્સ-સ્ટેપની નકલ કરવાની વિનંતી કરી હતી. શ્રીદેવીએ તેમને પણ સાથે જોડાવાનો આગ્રહ કરતાં શોમાં અમિતાભ અને શ્રીદેવીએ માઇકલ જૅક્સનના ડાન્સનાં કેટલાંક સ્ટેપ કરી દેખાડ્યાં છે.

આઇક્યુ = ઇન્ટેલિજન્સ ક્વૉશન્ટ


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2012 06:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK