Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ચશ્માં પહેરવાથી આંખોની આસપાસની ગરબડ ઢંકાઈ જાય છે : અમિતાભ બચ્ચન

ચશ્માં પહેરવાથી આંખોની આસપાસની ગરબડ ઢંકાઈ જાય છે : અમિતાભ બચ્ચન

25 February, 2020 12:09 PM IST | New Delhi

ચશ્માં પહેરવાથી આંખોની આસપાસની ગરબડ ઢંકાઈ જાય છે : અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


અમિતાભ બચ્ચને ચશ્માંની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ચશ્માં પહેરવાથી આંખોની આસપાસ વધતી ઉંમરને કારણે જે પણ ગરબડ થાય છે એ ઢંકાઈ જાય છે. સનગ્લાસિસ પહેરેલો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતાભે કૅપ્શન આપી હતી કે ‘યાર યે ચશ્મે કા ફૅશન કિસને બનાયા હૈ? પન જો ભી બનાયા સહી બનાયા. આંખ કે ચારોં તરફ જો ગરબડ યાનિ એજ ડિફેક્ટેડ હો ગયા હૈ ના, વો છિપ યાનિ હાઇડ હો જાતા હૈ.’


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2020 12:09 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK