Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મિડિયા-શાઈ શ્રીદેવી

મિડિયા-શાઈ શ્રીદેવી

01 October, 2012 06:09 AM IST |

મિડિયા-શાઈ શ્રીદેવી

મિડિયા-શાઈ શ્રીદેવી




શ્રીદેવીએ પંદર વર્ષ પહેલાં તેની છેલ્લી બૉલીવુડની ફિલ્મમાં કામ કર્યું હતું. ત્યાર બાદ તેણે કામ કરવાનું બંધ કરી દીધું અને પ્રસારમાધ્યમો સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા હતા. હવે શ્રીદેવીની કમબૅક ફિલ્મ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ રિલીઝ થવાની છે ત્યારે એના પ્રચાર માટે મિડિયા-શાઈ શ્રીદેવીએ પત્રકારોના સવાલોનો જવાબ તો આપવો પડે છે, પણ આ માટે તેણે નવો ઉપાય અજમાવી લીધો છે. શ્રીદેવી પોતાના તમામ સવાલોના જવાબ ફિલ્મની ડિરેક્ટર ગૌરી શિંદેની દોરવણી હેઠળ જ આપે છે.

આ મુદ્દે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘હાલમાં શ્રીદેવીએ પોતાની ફિલ્મના પ્રચાર માટે એક ટીવી-ઇન્ટરવ્યુ આપવાનો હતો. પહેલાં તો શ્રીદેવીએ ઍડ્વાન્સમાં તેને જ સવાલો પૂછવામાં આવશે એ જાણી લીધું અને પછી એ સવાલો ગૌરીને બતાવીને એ પ્રમાણે જવાબો તૈયાર કરી નાખ્યા. ઇન્ટરવ્યુ વખતે પણ તે સતત ગૌરી સામે જોઈને પોતાના જવાબો સાચા છે કે નહીં એ વાતની ચકાસણી કરી લેતી હતી.’

વાંચો શ્રીદેવી વિશેના વધુ અહેવાલો




શ્રીદેવીનું કમબૅક ગ્રૅન્ડ હશે


લગ્ન પહેલાં જ પ્રેગ્નન્સી રહી ગઈ છે પેરન્ટ્સ ...

"જીવનમાં ભૂલો કરવી પણ જરૂરી છે"


શ્રીદેવીની ભાષાઓ સાથેની જ લેણાદેણી

બદલાતા જતા સમય સાથે તાલ મિલાવી રહી છે શ્રીદેવી







Whatsapp-channel Whatsapp-channel

01 October, 2012 06:09 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK