Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર-કૅટરિનાના બિલ્ડિંગના સિક્યૉરિટી ગાર્ડની કૅબિનમાં હૃતિકનો મોબાઇલ

રણબીર-કૅટરિનાના બિલ્ડિંગના સિક્યૉરિટી ગાર્ડની કૅબિનમાં હૃતિકનો મોબાઇલ

19 November, 2014 03:42 AM IST |

રણબીર-કૅટરિનાના બિલ્ડિંગના સિક્યૉરિટી ગાર્ડની કૅબિનમાં હૃતિકનો મોબાઇલ

રણબીર-કૅટરિનાના બિલ્ડિંગના સિક્યૉરિટી ગાર્ડની કૅબિનમાં હૃતિકનો મોબાઇલ



ranbir-ket




આ પાર્ટીમાં અનેક નજીકના ઍક્ટર્સ આવ્યા હતા. એમાં હૃતિક રોશન પણ હતો. હકીકતમાં હૃતિકને બીજી પાર્ટીમાં જવાનું હતું, પણ રણબીરનો ફોન આવ્યો એટલે તે તેની પાર્ટીમાં આવી ગયો હતો. રણબીરના ઘરે જતાં પહેલાં હૃતિકે મોબાઇલની બૅટરી ચાર્જ કરવા એ પોતાના ડ્રાઇવરને આપ્યો હતો. ડ્રાઇવરે રણબીરના બિલ્ડિંગના સિક્યૉરિટી ગાર્ડની કૅબિનમાં હૃતિકનો ફોન ચાર્જ કરવા મૂક્યો હતો.

લગભગ ત્રણ વાગ્યે હૃતિક રણબીરના ઘરેથી નીકળ્યો અને કારમાં થોડેક દૂર જતાં જ હૃતિકને મોબાઇલ યાદ આવતાં તે કારમાંથી ઊતરીને મોબાઇલ શોધવા લાગ્યો ત્યારે ડ્રાઇવરે તેને જણાવ્યું કે તેનો મોબાઇલ તો રણબીરના બિલ્ડિંગમાં સિક્યૉરિટી ગાર્ડની કૅબિનમાં રહી ગયો છે.


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2014 03:42 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK