Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું એકવાર અંડરવેઅર પહેર્યા વગર જ સ્કૂલ ગયેલી : આલિયા ભટ્ટ

હું એકવાર અંડરવેઅર પહેર્યા વગર જ સ્કૂલ ગયેલી : આલિયા ભટ્ટ

07 November, 2014 10:37 AM IST |

હું એકવાર અંડરવેઅર પહેર્યા વગર જ સ્કૂલ ગયેલી : આલિયા ભટ્ટ

હું એકવાર અંડરવેઅર પહેર્યા વગર જ સ્કૂલ ગયેલી : આલિયા ભટ્ટ



alia bhatt





નવી દિલ્હી : તા. 07 નવેમ્બર


થયુ એવું કે એક મેગેઝીનના ઈન્ટરવ્યુમાં આલિયા ભટ્ટને પુછવામાં આવ્યું કે તારા જીવનની સૌથી શરમજનક ક્ષણ કઈ હતી? જવાબમાં અલિયા ભટ્ટે જણાવ્યું હતું કે જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે એક રેશમાં એકવાર અંડરવેઅર (આંતરવસ્ત્ર) પહેર્યા વગર ચાલી ગઈ હતી તે. આલિયા ઘટનાને વિષે વધુમાં જણાવ્યું હતું કે મે શોટ્શ પહેર્યું અને ચાલી ગઈ હતી. મને સ્કૂલે પહોંચ્યા બાદ મારી ભૂલનો અહેસાસ થયો હતો.

મહેશ ભટ્ટની પુત્રી અને બોલિવૂડ અભિનેત્રી આલિયાનો આ બટકબોલો જવાબ પણ ચર્ચાનો વિષય બને તો નવાઈ નહીં.

આ અગાઉ પણ આલિયા ઘણી વખત બોલવામાં લવારો કરી ચુકી છે. આલિયાએ એકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ પુછતા પૃથ્વિરાજ ચવાણના બદલે નરેન્દ્ર મોદી કહી દીધું હતું.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2014 10:37 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK