એક ચુટકી સિંદૂર કૅટના સેંથામાં કેમ?

Published: 17th August, 2012 08:47 IST

‘એક થા ટાઇગર’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં કૅટરિના આવી ત્યારે તેના સેંથામાં લાલ સિંદૂર લગાવ્યું હોય એવું ટપકું જોવા મળેલું.

 

 

સેંથો ભરીને કૅટ કેમ પબ્લિક ઇવેન્ટમાં નીકળી હશે એ વિશે જોરદાર વાતો ચાલી રહી છે. આ લાલ સ્પૉટ થવાનું કારણ બીજું ગમે એ હોય, પણ એનાથી તેને પબ્લિસિટી ઘણી મળશે. ફિલ્મ જ્યારે આવવાની હોય ત્યારે પબ્લિકનું ધ્યાન કઈ રીતે ખેંચવું એ કદાચ કૅટને હવે આવડી ગયું લાગે છે.

 

 

‘ધૂમ ૩’માં કૅટરિના જોવા મળશે નૅચરલ અવતારમાં

 

હંમેશાં ડિઝાઇનર ડ્રેસિસમાં જોવા મળતી કૅટરિના કૈફ પોતાની આગામી ફિલ્મ ‘ધૂમ ૩’માં પૂરા નૅચરલ લુકમાં જોવા મળશે. આ ફિલ્મમાં કૅટ સાથે લીડ ઍક્ટર તરીકે આમિર ખાન છે. કૅટરિનાનો લુક આ ફિલ્મમાં ઓછા મેક-અપવાળો અને રફ ટાઇપનો જોવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK