Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેવાં ગીત દીકરી સાથે નથી ગાવાં કુમાર સાનુએ?

કેવાં ગીત દીકરી સાથે નથી ગાવાં કુમાર સાનુએ?

23 December, 2019 11:08 AM IST | New Delhi

કેવાં ગીત દીકરી સાથે નથી ગાવાં કુમાર સાનુએ?

કુમાર સાનુ દીકરી શૅનોન કે. સાથે

કુમાર સાનુ દીકરી શૅનોન કે. સાથે


કુમાર સાનુએ જણાવ્યું હતું કે તે તેની દીકરી શૅનોન કે. સાથે રોમૅન્ટિક ગીતોની રેકૉર્ડિંગ નહીં કરે. શૅનોને પણ ડૅડીની જેમ સિન્ગિંગમાં કરીઅર બનાવ્યુ છે. તેણે ૨૦૧૮માં અમેરિકામાં ‘અ લૉન્ગ ટાઇમ’ ગીત દ્વારા પોતાનાં કરીઅરની શરૂઆત કરી હતી. કુમાર સાનુ અને શૅનોને ગયા વર્ષે ‘ઇટ્સ મૅજિકલ’ ગીત સાથે ગાયુ હતું. દીકરી સાથે હજી પણ ગીતો ગાશે એવો સવાલ પૂછવામાં આવતા કુમાર સાનુએ કહ્યું હતું કે ‘અમે સાથે મળીને ‘ઇટ્સ મૅજિકલ’ ગાયુ હતું. મેં હિન્દીમાં અને તેણે ઇંગ્લીશમાં ગાયુ હતું. હું તેની સાથે રોમૅન્ટિક ગીત નથી ગાવા માગતો. અમારો પિતા-પુત્રીનો સંબંધ છે. એથી અન્ય સિંગર્સ સાથે અમે રોમૅન્ટિક ગીતો ગાઇએ એ જ યોગ્ય રહેશે. ’


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2019 11:08 AM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK