Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ડિરેક્ટરે ‘બ્રિધઃઇન ટૂ ધી શેડોઝ’માં અભિષેક બચ્ચનના પાત્રની જર્ની જણાવી

ડિરેક્ટરે ‘બ્રિધઃઇન ટૂ ધી શેડોઝ’માં અભિષેક બચ્ચનના પાત્રની જર્ની જણાવી

29 July, 2020 02:05 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

ડિરેક્ટરે ‘બ્રિધઃઇન ટૂ ધી શેડોઝ’માં અભિષેક બચ્ચનના પાત્રની જર્ની જણાવી

બ્રિધ ઇન ટૂ ધી શેડોઝ

બ્રિધ ઇન ટૂ ધી શેડોઝ


એમેઝોન પ્રાઇમની સિરીઝ ‘બ્રિધઃ ઇન ટુ ધી શેડોઝ’ લોકોને બહુ જ પસંદ આવી છે અને અભિષેક બચ્ચનનું ડિજિટલ ડેબ્યુ આ સિરીઝ સાથે થયું છે.નિત્યા મેનન અને અભિષેક બચ્ચન આ સિરીઝનાં મુખ્ય પાત્રો છે. નિત્યા મેનને પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર તમે જે સ્ક્રિન પર જોયું હતું અને હવે જુઓ જે પડદા પાછળ હતું તે પણ...

 
 
 
View this post on Instagram

You saw him on screen… Here's what happened behind the scenes. Watch now! @primevideoin @breatheamazon @bachchan @abundantiaent

A post shared by Nithya Menen (@nithyamenen) onJul 27, 2020 at 5:45am PDT




અવિનાશના પાત્રની વાર્તા જે રીતે આગળ વધી તે લોકોને બહુ જ ગમી છે અને તેના અંતથી, તેનું રહસ્ય ખુલવાથી લોકો ચોંકી ગયા હતા.લોકો આ પાત્ર કેવી રીતે બન્યુ તે જાણવા પણ ઉત્સુક છે અને માટે જ એમેઝોન પ્રાઇમે તાજેતરમાં જ એક વીડિયો રિલીઝ કર્યો છે જ્યાં ડિરેક્ટર મયંક શર્મા ડૉ. અવિનાશ સબરવાલના પાત્રની વિગતો આપે છે. એબન્ડેન્શિયા એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત આ સિરીઝને મયંક શર્માએ ડાયરેક્ટ કરી છે અને ભવાની ઐય્યર, વિક્રમ તુલી તથા અર્શદ સૈયદ સાથે મળીને લખી પણ છે.


અમિત સાધનો અભિનય પણ લોકોને બહુ જ પસંદ આવ્યો છે જેમાં તે કબીર સાવંત નામના પહેલી સિઝનમાં દેખાયેલા પોલીસ અધિકારીના પાત્રને કન્ટિન્યુટીમાં ભજવી રહ્યા છે. સૈય્યામી ખેર પણ આ સિરીઝમાં નોંધનિય રોલમાં છે અને હાલમાં આ સિરીઝ 200 પ્રદેશોમાં એમેઝોન પ્રાઇમ પર જોઇ શકાય છે.

Whatsapp-channel Whatsapp-channel

29 July, 2020 02:05 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK