Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકાએ કાંડા પર બનાવડાવ્યું છે ટૅટૂ

પ્રિયંકાએ કાંડા પર બનાવડાવ્યું છે ટૅટૂ

06 August, 2012 06:04 AM IST |

પ્રિયંકાએ કાંડા પર બનાવડાવ્યું છે ટૅટૂ

પ્રિયંકાએ કાંડા પર બનાવડાવ્યું છે ટૅટૂ


priyanka-tetooધ્યાનથી જોતાં ખબર પડે છે કે આ ટૅટૂમાં ‘ડૅડીઝ લિટલ ગર્લ’ એવો સંદેશ લખાવેલો છે. આજકાલ યુવાનોમાં ટૅટૂ બનાવડાવવાનો બહુ ક્રેઝ છે અને એટલે જ પ્રિયંકાએ વિદેશના શૂટિંગ વખતે આ ટૅટૂ બનાવડાવ્યું હોવાનું માનવામાં આવે છે. જોકે આ ટૅટૂ ટેમ્પરરી છે કે પર્મનન્ટ એ હજી ખબર નથી પડી.


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2012 06:04 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK