Exclusive Video: જાણો '47 ધનસુખ ભવન'ના રહસ્યો

મુંબઈ | Jul 13, 2019, 08:43 IST

ફિલ્મ 47 ધનસુખ ભવન રિલીઝ થવા તૈયાર છે. ત્યારે જુઓ Gujaratimidday.com સાથે 47 ધનસુખ ભવનની કાસ્ટનો મજેદાર ઈન્ટરવ્યૂ

Exclusive Video: જાણો '47 ધનસુખ ભવન'ના રહસ્યો
Exclusive Video: જાણો '47 ધનસુખ ભવન'ના રહસ્યો

પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ 47 ધનસુખ ભવનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટીઝર, ટ્રેલર જોઈને તો એ ઉત્સુકતા વધી ગઈ છે. કારણ કે ફિલ્મ વિશે તેમાં કોઈ અંદાજ જ નથી આવતો. આવા જ સવાલોના જવાબ મેળવવા માટે Gujaratimidday.comએ 47 ધનસુખ ભવનની સ્ટારકાસ્ટ સાથે ખાસ વાતચીત કરી.

ફિલ્મના મુખ્ય પાત્રો ગૌરવ પાસવાલા, રિશી વ્યાસ અને શ્યામ નાયરે Gujaratimidday.com સાથેના ઈન્ટરવ્યૂમાં કેટલાક રહસ્યો પણ ખુલ્યા. જાણો ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો અને બિહાઈન્ડ ધ સીન્સ 47 ધનસુખ ભવનની કાસ્ટ પાસેથી જ. જુઓ વીડિયો...

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK