Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



વર્ચ્યુઅલ ડિવૉર્સ...

07 September, 2020 09:03 PM IST | Ahmedabad
Nirali Dave

વર્ચ્યુઅલ ડિવૉર્સ...

વર્ચ્યુઅલ ડિવૉર્સ...

વર્ચ્યુઅલ ડિવૉર્સ...


અભિષેક બચ્ચનને લઈને ‘બ્લફમાસ્ટર’ ફિલ્મ બનાવનાર ડિરેક્ટર રોહન સિપ્પીએ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો માટે ‘વકાલત ફ્રૉમ હોમ’ નામનો શો બનાવ્યો છે. ૧૦ સપ્ટેમ્બરે રિલીઝ થનારા આ કૉમેડી શોમાં લૉકડાઉન દરમ્યાન થતા વર્ચ્યુઅલ ડિવૉર્સની વાત કરવામાં આવી છે. સુજીન (સુમીત વ્યાસ) અને રાધિકા (નિધિ સિંહ) ડિવૉર્સ લેવા માગે છે અને એ દરમ્યાન લૉકડાઉન જાહેર થાય છે. આ કપલનો મામલો ક્રિટિકલ હોવાથી તેમની કોર્ટ હિયરિંગ ઝૂમ કૉલ પર કરવામાં આવે છે. બધી દલીલો વિડિયો-કૉલ મારફત થાય છે અને એ દરમ્યાન ભારે કૉમેડી સર્જાય છે. સુમીત વ્યાસ અને નિધિ સિંહ અગાઉ ટીવીએફની પૉપ્યુલર સિરીઝ ‘પર્મનન્ટ રૂમમૅટ્સ’માં સાથે જોવા મળ્યાં છે. ‘વકાલત ફ્રૉમ હોમ’માં સુમીત અને નિધિ ઉપરાંત, કુબ્રા સેઇત, ગોપાલ દત્ત, અનુવાબ પાલ, દીપેશ ભુજલ, આકર્ષ ખુરાના વગેરે ઍક્ટર્સ પણ છે.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2020 09:03 PM IST | Ahmedabad | Nirali Dave

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK