Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિરાટને ઝીરોમાં વાઇફ અનુષ્કાનું પાત્ર લાગ્યું અદ્ભુત

વિરાટને ઝીરોમાં વાઇફ અનુષ્કાનું પાત્ર લાગ્યું અદ્ભુત

24 December, 2018 10:07 PM IST |

વિરાટને ઝીરોમાં વાઇફ અનુષ્કાનું પાત્ર લાગ્યું અદ્ભુત

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા (ફાઈલ ફોટો)

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા (ફાઈલ ફોટો)


વિરાટ કોહલીને ‘ઝીરો’માં વાઇફ અનુષ્કા શર્માની ભૂમિકા અદ્ભુત લાગી છે. આનંદ એલ. રાયના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં અનુષ્કા એક સાયન્ટિસ્ટની ભૂમિકામાં જોવા મળી રહી છે. ફિલ્મ જોયા બાદ અનુષ્કાની પ્રશંસા કરતાં ટ્વિટર પર પ્રતિક્રિયા આપતાં વિરાટ કોહલીએ ટ્વીટ કર્યું હતું કે ‘મેં ‘ઝીરો’ જોઈ અને મને ફિલ્મ ખૂબ જ ગમી. ફિલ્મને મેં ખૂબ એન્જૉય કરી. દરેકનું પાત્ર સારું હતું. અનુષ્કા શર્માનો પર્ફોર્મન્સ મને ખૂબ ગમ્યો, કારણ કે મને લાગે છે કે આ રોલ ખૂબ જ પડકારજનક હતો અને અનુષ્કા ખરેખર અદ્ભુત છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2018 10:07 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK