Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Video : ઈમોશનલ થયો વિરાટ તો આ રીતે સંભાળ્યો પત્ની અનુષ્કા શર્માએ

Video : ઈમોશનલ થયો વિરાટ તો આ રીતે સંભાળ્યો પત્ની અનુષ્કા શર્માએ

13 September, 2019 12:17 PM IST |

Video : ઈમોશનલ થયો વિરાટ તો આ રીતે સંભાળ્યો પત્ની અનુષ્કા શર્માએ

Video : ઈમોશનલ થયો વિરાટ તો આ રીતે સંભાળ્યો પત્ની અનુષ્કા શર્માએ


બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ હાલમાં જ એક ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં બન્યું એવું કે વિરાટ કોહલી થોડા ઈમોશનલ થઈ ગયા ત્યારબાદ અનુષ્કા શર્માએ તેને સંભાળ્યો હતો. ઉલ્લેખનીય છે કે દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલીને પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીના નામ પર રાખવામાં આવ્યું છે. આ સાથે જ આ સ્ટેડિયમમાં વિરાટ સ્ટેન્ડ પણ મુકવામાં આવ્યું છે.




આ ઈવેન્ટમાં વિરાટ કોહલી, અનુષ્કા શર્મા સાથે ભારતીય ટીમના ઘણા પ્લેયર્સે હાજરી આપી હતી. આ ઈવેન્ટનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં અનુષ્કા શર્મા વિરાટ કોહલીના હાથ પર કિસ કરતી જોવા મળે છે. આ ઈવેન્ટમાં સ્ટેડિયમમાં વિરાટ કોહલીના નામ પર બનેલા વિરાટ સ્ટેન્ડનું અનાવરણ કરવામાં આવ્યું

DDCA પ્રેસિડેન્ટ રજત શર્માએ હાજર લોકો સાથે એક કિસ્સો શૅર કર્યો હતો. રજત શર્માએ જણાવ્યું હતું કે, 'વિરાટના પિતાના નિધન પછી અરૂણ જેટલી તેમના ઘકરે પહોંચ્યા હતાં. આ સમયે વિરાટ અંડર 19 ટીમમાં હતા અને તેમને એક મેચ રમવાની હતી. પિતાના નિધન પછી પણ વિરાટ કોહલી મેચ રમ્યા હતાં ત્યારબાદ અરૂણ જેટલીએ વિરાટના વખાણ કરતા કહ્યું હતું કે વિરાટ એક દિવસ નામના મેળવશે તેમનું નામ બધા ઓળખશે અને ઈતિહાસ તેમને યાદ રાખશે.'


આ પણ વાંચો: Bhoot Poster: ચૂડેલથી પીછો છોડાવતા જોવા મળ્યા વિક્કી કૌશલ

રજત શર્મની આ વાત સાંભળીને વિરાટ અને અનુષ્કા ભાવુક થઈ ગયા હતા અને એકબીજાને સંભાળતા જોવા મળ્યો. વીડિયોમાં સાફ જોવા મળી રહ્યું છે કે અનુષ્કા શર્માએ વિરાટના હાથ પર કિસ કરી અને ત્યારબાદ વિરાટે તેનો હાથ પકડી લીધો હતો.

Whatsapp-channel Whatsapp-channel

13 September, 2019 12:17 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK