Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિક્રમ ભટ્ટની હૅક ૭ ફેબ્રુઆરીએ થશે રિલીઝ

વિક્રમ ભટ્ટની હૅક ૭ ફેબ્રુઆરીએ થશે રિલીઝ

11 January, 2020 12:38 PM IST | Mumbai Desk

વિક્રમ ભટ્ટની હૅક ૭ ફેબ્રુઆરીએ થશે રિલીઝ

વિક્રમ ભટ્ટની હૅક ૭ ફેબ્રુઆરીએ થશે રિલીઝ


ડિરેક્ટર વિક્રમ ભટ્ટની થ્રિલર ‘હૅક’ ૭ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મની સ્ટોરી એક મહિલા અને એક હૅકરની છે. હિના ખાન, રોહન શાહ, મોહિત મલ્હોત્રા અને સિદ મક્કર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને ઝી સ્ટુડિયોઝ રિલીઝ કરશે. આ ફિલ્મ વિશે વિક્રમ ભટ્ટે કહ્યું હતું કે ‘આત્માની હૉરર સ્ટોરીઝને બાજુએ મૂકીને વાસ્તવિક દુનિયામાં જે ભય ફેલાયેલો છે એના વિશે હું લોકોને જણાવીશ. ઇન્ટરનેટ પણ આવો જ એક ડરનો ભાગ છે. તમારી લાઇફને બરબાદ કરવા માટે એક હૅકર જ પૂરતો છે. ઝી સાથે મારો ખૂબ જૂનો સંબંધ છે. ૧૯૯૬માં મેં ઝી સાથે મારી પહેલી ફિલ્મ ‘ફરેબ’ માટે કામ કર્યું હતું. હું ખૂબ ખુશ છું કે ‘હૅક’ માટે ઝી સ્ટુડિયોઝ મારા પાર્ટનર બન્યા છે. મારા જૂના પાર્ટનર સાથે આ મારી નવી શરૂઆત છે.’

 


Whatsapp-channel Whatsapp-channel

11 January, 2020 12:38 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK