જોકે મળતી માહિતી પ્રમાણે વિદ્યાનાં ભલે આ પહેલાં લગ્ન હોય, પણ સિદ્ધાર્થ રૉય કપૂરનાં આ ત્રીજાં લગ્ન છે. તેણે પહેલાં લગ્ન બાળપણની મિત્ર સાથે કયાર઼્ હતાં અને તેની બીજી પત્ની ટીવી-પ્રોડ્યુસર છે જેનાથી તે ત્રણ વર્ષ પહેલાં જ અલગ પડી ગયો છે. આમ બૉલીવુડમાં અત્યાર સુધી કરિશ્મા કપૂર, કરીના કપૂર, રવીના ટંડન, શિલ્પા શેટ્ટી અને શ્રીદેવીએ બીજવરની પત્ની બનવાનું પસંદ કર્યું છે, પણ વિદ્યાએ તો ત્રીજવર પર પસંદગીનો કળશ ઢોળવાનું પસંદ કર્યું છે.
હવે એકતા કહેશે હેલો જી
21st January, 2021 20:02 ISTખુશી કપૂરને તેના ડૅડી બોની કપૂર નહીં કરે લૉન્ચ
20th January, 2021 17:25 ISTનસીરુદ્દીન શાહ અને તુષાર કપૂર મારીચમાં સાથે જોવા મળશે
20th January, 2021 16:47 ISTરાકેશ ઓમપ્રકાશ મેહરાની ફિલ્મમાં કર્ણના પાત્રમાં જોવા મળશે શાહિદ કપૂર?
19th January, 2021 16:30 IST