Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મધ્ય પ્રદેશમાં શેરનીનું શૂટિંગ શરૂ કર્યું વિદ્યાએ

મધ્ય પ્રદેશમાં શેરનીનું શૂટિંગ શરૂ કર્યું વિદ્યાએ

22 October, 2020 10:27 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્ય પ્રદેશમાં શેરનીનું શૂટિંગ શરૂ કર્યું વિદ્યાએ

વિદ્યા બાલન

વિદ્યા બાલન


વિદ્યા બાલને મધ્ય પ્રદેશમાં તેની આગામી ફિલ્મ ‘શેરની’નું શૂટિંગ શરૂ કર્યું છે. ‘શેરની’નું શૂટિંગ લૉકડાઉનને કારણે માર્ચમાં અટકી ગયું હતું. જોકે તમામ સેફ્ટીનું ધ્યાન રાખીને હવે ફરી શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને અમિત મસુરકર દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે અને એમાં પ્રાણી અને મનુષ્ય વચ્ચેના કૉન્ફ્લિક્ટને દર્શાવવામાં આવશે. આ ફિલ્મમાં વિદ્યા ફૉરેસ્ટ ઑફિસરના રૂપમાં જોવા મળશે અને એનું શૂટિંગ મધ્ય પ્રદેશનાં જંગલોમાં કરવામાં આવશે. આ ફિલ્મની મુરત પૂજા તે કરતી જોવા મળી હતી. પૂજારી પણ પીપીઈ કિટ પહેરીને જોવા મળ્યો હતો. તેમ જ ડિસ્ટન્સ પણ મેઇન્ટેઇન કરવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2020 10:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK