Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શિકારાને ડિરેક્ટ કરશે વિધુ વિનોદ ચોપડા

શિકારાને ડિરેક્ટ કરશે વિધુ વિનોદ ચોપડા

04 November, 2019 11:22 AM IST | મુંબઈ

શિકારાને ડિરેક્ટ કરશે વિધુ વિનોદ ચોપડા

વિધુ વિનોદ ચોપડા

વિધુ વિનોદ ચોપડા


વિધુ વિનોદ ચોપડાની ‘પરિંદા’ને ૩૦ વર્ષ થતાં તેમણે તેમની આગામી ફિલ્મ ‘શિકારા’ની જાહેરાત કરી છે. ‘શિકારા - અ લવ લેટર ફ્રોમ કાશ્મીર’ને ડિરેક્ટ કરવાની સાથે એને પ્રોડ્યુસ પણ વિધુ વિનોદ ચોપડા કરશે. ફોક્સ સ્ટાર હિન્દી સાથે મળીને પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મનું શૂટિંગ ૨૦૧૮ની માર્ચમાં કાશ્મીરમાં શરૂ થઈ ગયું હતું એવી ચર્ચા છે. તેમણે બૉલીવુડમાં છેલ્લે ૨૦૦૭માં આવેલી ‘એકલવ્ય : ધ રૉયલ ગાર્ડ’ને ડિરેક્ટ કરી હતી. 

આ પણ જુઓ : Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો



ત્યાર બાદ ૨૦૧૫માં આવેલી અમેરિકન મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ ‘બ્રોકન હૉર્સ’ને ડિરેક્ટ કરી હતી. જોકે તેઓ પહેલી વાર કાશ્મીરની થિમ પર ફિલ્મ બનાવી રહ્યાં છે એવું નથી. તેમણે ૨૦૦૦માં આવેલી હૃતિક રોશનની ‘મિશન કાશ્મીર પણ બનાવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2019 11:22 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK