Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સૈફ અલી ખાનની ફૅશન-સેન્સ ખૂબ જ પસંદ છે વિકી કૌશલને

સૈફ અલી ખાનની ફૅશન-સેન્સ ખૂબ જ પસંદ છે વિકી કૌશલને

18 February, 2020 07:55 AM IST | Mumbai

સૈફ અલી ખાનની ફૅશન-સેન્સ ખૂબ જ પસંદ છે વિકી કૌશલને

વિકી કૌશલ

વિકી કૌશલ


વિકી કૌશલનું કહેવું છે કે તે ફૅશનને લઈને સૈફ અલી ખાનને ફૉલો કરે છે. વિકીએ હાલમાં જ કુનાલ રાવલ માટે એક ફૅશન વીકમાં રૅમ્પ-વૉક કર્યું હતું. આ ઇવેન્ટમાં ફૅશન સેન્સ વિશે વાત કરતાં વિકીએ કહ્યું હતું કે ‘સૈફ અલી ખાન સાબની ફૅશન સેન્સ મને ખૂબ જ પસંદ છે. તેઓ હંમેશાં બાદશાહી અને ભવ્ય લુકમાં જોવા મળે છે.

આ પણ વાંચો : યાદેં : એક જ ઍક્ટરના અભિનયવાળી ફિલ્મ



તેઓ જ્યારે કેઝ્યુઅલ કપડાં પહેરે છે ત્યારે પણ તેમની ફૅશન સેન્સ જોરદાર હોય છે. મને લાગે છે કે તેઓ જ્યારે પણ કોઈ પણ જગ્યાએ કંઈ પણ પહેરે તો હંમેશાં અદ્ભુત હોય છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2020 07:55 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK